ભાવનગરના હાથબ ગામે એક માતાએ તેની બે દીકરી પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને દીવાસળી ચાંપી દીધી હતી. ત્યાર બાદ તેણે પણ સળગી મરવાનો પ્રયાસ કર્યો છે.…
View More ભાવનગરના હાથબમાં બે દીકરી પર જ્વલન પ્રવાહી છાંટી માતાનો આપઘાતનો પ્રયાસsuicide
માળિયા હાટીનાના લાઠોદ્રા ગામે વિઝા નહીં મળતા પુત્રનો આપઘાત, આઘાતમાં માતાનું હાર્ટએટેકથી મોત
વિઝા નહિ મળવાના ટેન્શનમાં આધેડ પુત્રએ સેલ્ફોસ ટીકડા ખાઇ જીવન ટુંકાવી લેતા ઘટનાનાં ત્રીજા દિવસે હાર્ટ એટેકથી માતાનું મૃત્યુ થતાં ગમગીની વ્યાપી ગઇ હતી. આ…
View More માળિયા હાટીનાના લાઠોદ્રા ગામે વિઝા નહીં મળતા પુત્રનો આપઘાત, આઘાતમાં માતાનું હાર્ટએટેકથી મોતબોટાદના અડતાળા ગામે યુવતીએ લગ્નના 19 દિવસ પહેલાં ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
બોટાદ જિલ્લાના ગઢડા(સ્વામીના) તાલુકાના અડતાળા ગામમાં રહેતી 19 વર્ષીય યુવતીએ લગ્નના 19 દિવસ પહેલાં જ ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતાં પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે.…
View More બોટાદના અડતાળા ગામે યુવતીએ લગ્નના 19 દિવસ પહેલાં ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુંયુવાનનો ગૃહ કંકાસના કારણે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત
જામનગરમાં ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગર રેલ્વે સ્ટેશન નજીક એક યુવાને ગૃહ કંકાસ ના કારણે ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ…
View More યુવાનનો ગૃહ કંકાસના કારણે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાતઢીંચડાના વૃદ્ધનો એસિડ પી આપઘાત
જામનગર નજીક ઢીંચડામાં રહેતા એક બુઝુર્ગે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણસર એસિડ પી લઈ આત્મહત્યા કરી લીધી છે.જે મામલે પોલીસ તપાસ ચલાવે છે. આ બનાવની…
View More ઢીંચડાના વૃદ્ધનો એસિડ પી આપઘાતલાલપુરના સણોસરા ગામે કુવામાં ઝંપલાવી યુવતિનો આપઘાત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરા ગામમાં રહેતી એક અપરણીત યુવતીએ પોતાની બીમારીથી કંટાળી જઇ કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે…
View More લાલપુરના સણોસરા ગામે કુવામાં ઝંપલાવી યુવતિનો આપઘાતધરાર પ્રેમીએ જીવ લીધો: ધમકીથી ડરી યુવતીએ કર્યો આપઘાત
ચોટીલાના પિયાવા ગામની ઘટના : યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવતા પરિવાર શોકમાં ગરકાવ ચોટીલા તાબાના પિયાવા ગામે શેઢા પાડોશી ધરાર પ્રેમીના ત્રાસ અને ધમકીથી…
View More ધરાર પ્રેમીએ જીવ લીધો: ધમકીથી ડરી યુવતીએ કર્યો આપઘાતUPSCની પરીક્ષામાં એક માર્ક્સથી ફેલ થતા તેજસ્વી છાત્રનો આપઘાત
સુરતનાં સચિન વિસ્તારમાં વિદ્યાર્થીનાં આપઘાતની ચકચારી ઘટના બની છે. પરીક્ષામાં માત્ર એક માર્ક્સથી ફેલ થતાં UPSC નાં વિધાર્થીએ એપાર્ટમેન્ટમાંથી કૂદકો મારીને જીવન ટુંકાવ્યું હતું. આ…
View More UPSCની પરીક્ષામાં એક માર્ક્સથી ફેલ થતા તેજસ્વી છાત્રનો આપઘાતમોરબીના પીપળી ગામની સીમમાં પ્રેમીયુગલનો કૂવામાં ઝંપલાવી આપઘાત
સમાજ એક નહીં થવા દે તેવા ડરે અંતિમ પગલું ભરી લીધું મોરબીના જૂની પીપળીની સીમમાં આવેલી એક સિરામિક ફેકટરીમાં રહી સાથે મજૂરી કામ કરતા મૂળ…
View More મોરબીના પીપળી ગામની સીમમાં પ્રેમીયુગલનો કૂવામાં ઝંપલાવી આપઘાતકોલેજિયન યુવાન અડધા લાખ જેવી રકમ હારી ગયો’તો, ઓનલાઇન બેટિંગ પર સરકાર પાબંદી લગાવે : પરિજનો
જામનગર રોડ પર આવેલા નાગેશ્ર્વર પાસે રહેતા મુળ બિહારના વતની ક્રિષ્ના રમાકાંત પંડીત નામના વાને સ્યુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ…
View More કોલેજિયન યુવાન અડધા લાખ જેવી રકમ હારી ગયો’તો, ઓનલાઇન બેટિંગ પર સરકાર પાબંદી લગાવે : પરિજનો