મુળ દાહોદનાં વતની અને હાલ અમરેલી માતા પિતા સાથે રહી ભાવનગરમાં બીસીએનો અભ્યાસ કરતાં કોલેજીયન યુવકને મધ્યપ્રદેશની પ્રેમિકાએ પ્રેમ સંબંધ ટૂંકાવી લેવાનું કહેતા પ્રેમ…
View More અમરેલીમાં પ્રેમમાં નાસીપાસ થયેલા કોલેજિયન યુવાને કર્યો આપઘાતનો પ્રયાસsuicide
ગોંડલમાં મિત્રએ ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતાં યુવાને એસિડ પી લીધું
ગોંડલમાં મિત્રએ આપેલા ઉછીના રૂપિયાની ઉઘરાણી કરતાં યુવાને એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે…
View More ગોંડલમાં મિત્રએ ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતાં યુવાને એસિડ પી લીધુંપરિવાર અલગ રહેવા ચાલ્યો જતો ન્યારી ડેમના ચોકીદારે મકાનના હપ્તાની ચિંતામાં હાથની નસ કાપી
શહેરમાં કાલાવડ રોડ પર સોનલપાર્કમાં રહેતા અને ન્યારી ડેમ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા આધેડે પરિવાર અલગ રહેવા ચાલ્યો જતા મકાનના હપ્તાની ચિંતામાં કાલાવડ…
View More પરિવાર અલગ રહેવા ચાલ્યો જતો ન્યારી ડેમના ચોકીદારે મકાનના હપ્તાની ચિંતામાં હાથની નસ કાપીગોંડલમાં ચાર દિવસ પહેલા જ કામે લાગેલા યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
ગોંડલના ચોરડી દરવાજા પાસે આવેલી એક બેકરીની ઉપરની ઓરડીમાં 17 વર્ષીય પરપ્રાંતીય યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ ઘટના મોડી રાત્રે બની હતી અને…
View More ગોંડલમાં ચાર દિવસ પહેલા જ કામે લાગેલા યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાતગોંડલનાં ચોરડી દરવાજા ચોકમાં સગીરે ગળાફાંસો ખાધો
ગોંડલનાં ચોરડી દરવાજા ચોકમાં આવેલી બેકરીનાં ઉપરના ભાગે આવેલી રુમમાં રહેતા સગીરે કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.બનાવ અંગે એ’ડીવીઝન પોલીસે તપાસ હાથ…
View More ગોંડલનાં ચોરડી દરવાજા ચોકમાં સગીરે ગળાફાંસો ખાધોજેતપુરની ‘આપ’ની મહિલા કાર્યકરના આપઘાતની ઘટનામાં પ્રેમી અને તેની પત્ની-સાસુ સામે નોંધાતો ગુનો
તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેતપુર નગરપાલિકામાં આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી ચૂકેલા 23 વર્ષીય નંદનીબેન બોસમીયાના આપઘાત કેસમાં એક મોટો વળાંક આવ્યો છે.…
View More જેતપુરની ‘આપ’ની મહિલા કાર્યકરના આપઘાતની ઘટનામાં પ્રેમી અને તેની પત્ની-સાસુ સામે નોંધાતો ગુનોપ્રેમિકાને પતિએ ન મોકલતા પ્રેમીનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરમાં ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં થોરાળા વિસ્તારમાં રહેતા યુવકને પરિણીત મહિલા સાથે પ્રેમ સંબધ હતો. પરંતુ મહિલાનો પતિ તેને મોકલતો ન હોવાથી હતાશામાં…
View More પ્રેમિકાને પતિએ ન મોકલતા પ્રેમીનો ગળાફાંસો ખાઇ આપઘાતમાંડાડુંગરના યુવાને પિતા અને ભાઈના ત્રાસથી ફિનાઈલ ગટગટાવ્યું
શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં રહેતાં યુવકે પિતા અને ભાઈ મકાન ખાલી કરાવવા ત્રાસ આપતાં હોવાના આક્ષેપ સાથે ફિનાઈલ પી લીધું હતું. યુવકની તબિયત લથડતાં સારવાર માટે…
View More માંડાડુંગરના યુવાને પિતા અને ભાઈના ત્રાસથી ફિનાઈલ ગટગટાવ્યુંરિસામણે બેઠેલી પત્ની છૂટાછેડા માટે 10 લાખની માંગણી કરતી હોવાના આક્ષેપ સાથે પતિએ ફિનાઈલ પીધું
શહેરમાં આજી ડેમ ચોકડી પાસે આવેલા રામ પાર્કમાં રહેતાં યુવાને પત્ની છુટાછોડા માટે 10 લાખની માંગણી કરતી હોવાના આક્ષેપ સાથે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ફિનાઈલ પી…
View More રિસામણે બેઠેલી પત્ની છૂટાછેડા માટે 10 લાખની માંગણી કરતી હોવાના આક્ષેપ સાથે પતિએ ફિનાઈલ પીધુંમૂળીના નાડધરી ગામે યુવાનનો બીમારીથી કંટાળી એસીડ પી આપઘાત
મુળીના નાડધરી ગામે રહેતા યુવાને બીમારીથી કંટાળી એસીડ પી આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…
View More મૂળીના નાડધરી ગામે યુવાનનો બીમારીથી કંટાળી એસીડ પી આપઘાત