ભારતીય બજારો અસ્થિરતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા હોવા છતાં, કંપનીઓ પ્રાથમિક બજારને ટેપ કરવા માટે ઉતાવળ કરી રહી છે, આગામી વર્ષ માટે રૂૂ. 2.55 લાખ…
View More નાણા તૈયાર રાખજો; વર્ષ 2026માં રૂા.2.55 લાખ કરોડના IPO આવશેstock market
ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીના પગલે ભારતનું શેરબજાર હચમચ્યું, સેન્સેક્સમાં 700 પોઇન્ટનો કડાકો
ભારતના ચોખા ઉપર મોટો ટેરિફ નાખવાની અમેરિકી પ્રમુખની ચીમકી બાદ ભારતના તમામ શેર લાલ નિશાનમાં વિદેશી રોકાણકારોએ મોટા પ્રમાણમાં વેચવાલી કરતા ભારતીય શેર બજારમાં છેલ્લા…
View More ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીના પગલે ભારતનું શેરબજાર હચમચ્યું, સેન્સેક્સમાં 700 પોઇન્ટનો કડાકોશેરબજારમાં ભારે વેચવાલી, સેન્સેક્સ 900, મિડકેપ નિફ્ટી 1250 અંક તૂટ્યા
દેશભરમાં ઈન્ડિગો એરલાઈન્સનું સકંટ ઉભુ થયું છે અને અત્યાર સુધીમાં 2000 થી પણ વધુ ફલાઈટ રદ થઈ ચુકી છે ત્યારે શેરબજારમાં પણ ઈન્ડિગો કંપનીના શેરમાં…
View More શેરબજારમાં ભારે વેચવાલી, સેન્સેક્સ 900, મિડકેપ નિફ્ટી 1250 અંક તૂટ્યાપુતિનની ભારત યાત્રા અને રેપો રેટ ઘટાડવામાં આવતા શેર બજારમાં 500 પોઇન્ટની તેજી
ભારત રશિયા વચ્ચે પોઝિટિવ વાર્તાના સંકેતોની સાથે સોનામાં 1100 રૂપિયા અને ચાંદીમાં 3700ની તેજી રિઝર્વ બેન્ક એ આજે વ્યાજ દરમાં પોઇન્ટ 25% ની ઘટાડો કરવાની…
View More પુતિનની ભારત યાત્રા અને રેપો રેટ ઘટાડવામાં આવતા શેર બજારમાં 500 પોઇન્ટની તેજીસેન્સેકસ-નીફટી-સોનું ઓલટાઇમ હાઇ, ક્રિપ્ટો કરન્સીમાં કડાકા
ત્રીજા કવાર્ટરના GDPના આંકડાએ શેરબજારમાં ભારે તેજી; ચાંદી 1,82,000 પ્રતિ કિલોના નવા સ્તરે એક મહિનામાં બિટકોઇનમાં 20 ટકાનો ઘટાડો નોંધાતા રોકાણકારોમાં ફફડાટ ડિસેમ્બરની શરૂઆતના પ્રથમ…
View More સેન્સેકસ-નીફટી-સોનું ઓલટાઇમ હાઇ, ક્રિપ્ટો કરન્સીમાં કડાકાસપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારની ધમાકેદાર શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ, રોકાણકારો 3 લાખ કરોડ કમાયા
શુક્રવારે શેરબજાર દબાણ હેઠળ બંધ થયું હતું, પરંતુ સોમવારે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં વધારો જોવા મળી રહ્યો છે. તેનું મુખ્ય કારણ શુક્રવારના GDP આંકડા…
View More સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારની ધમાકેદાર શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ, રોકાણકારો 3 લાખ કરોડ કમાયાઅચ્છે દિનની વાપસી: સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઇમ હાઇ
14 મહિના બાદ નિફ્ટી 26,277ની નવી ટોચે, સેન્સેક્સે 86,000નું લેવલ પાર કર્યુ અમેરિકા સાથે ટ્રેડ ડ્રીલના આશાવાદે શેરમાર્કેટમાં તેજીનો સંચાર, રશિયા-યુક્રેન અને ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુધ્ધ…
View More અચ્છે દિનની વાપસી: સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઇમ હાઇસોના-ચાંદી સાથે શેરબજારમાં જોરદાર તેજી, રાજકોટમાં સોનું રૂા.1,30,000ને પાર
આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા પાંચ દિવસમાં સોનામાં 150 ડોલરની તેજી જોવા મળી: શેરબજારમાં સેન્સેકસ 545 પોઇન્ટ અને બેંક નિફટીમાં 550 પોઇન્ટની તેજી આજે શેર બજારની સાથે…
View More સોના-ચાંદી સાથે શેરબજારમાં જોરદાર તેજી, રાજકોટમાં સોનું રૂા.1,30,000ને પારશેરબજાર-ચાંદીમાં નરમાઇનો ટોન દેખાયો સેન્સેકસમાં 350 અંક, ચાંદીમાં રૂા.2000નો ઘટાડો
મિડકેપ નિફ્ટીમાં 700 પોઇન્ટ અને બેંક નિફ્ટીમાં 500નો પોઈન્ટ ઘટાડો નોંધાયો છેલ્લા બે દિવસથી શેરબજારમાં 1000 પોઇન્ટ વધ્યા બાદ આજે થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું…
View More શેરબજાર-ચાંદીમાં નરમાઇનો ટોન દેખાયો સેન્સેકસમાં 350 અંક, ચાંદીમાં રૂા.2000નો ઘટાડોસેન્સેકસ-નિફટી 52 અઠવાડિયાની ઉંચાઇએ, ઓલ ટાઇમ હાઇથી વેંતનું છેટું
ભારતીય શેર-બજારમા છેલ્લા થોડા દિવસથી શરુ થયેલી રિલીફ રેલીમા આજે સેન્સેકસ બાવન વીકની 85801 અંકની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો જયારે નિફટીએ પણ બાવન વીકની ઉંચી…
View More સેન્સેકસ-નિફટી 52 અઠવાડિયાની ઉંચાઇએ, ઓલ ટાઇમ હાઇથી વેંતનું છેટું