રાષ્ટ્રીય2 weeks ago
શેરબજારમાં તોફાની તેજી, નિફ્ટી પ્રથમ વખત 23,500ને પાર, સેન્સેક્સ પણ ઓલ ટાઈમ હાઈ
ભારતીય શેરબજાર સતત ત્રણ દિવસ બંધ રહ્યા બાદ આજે ફરી નવી ઊંચાઈએ પહોંચી ગયું છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 77,326ના સ્તરને સ્પર્શ્યો હતો. હાલમાં તે 150થી વધુ...