શહેરોમાં સસ્તા મકાનો ઉપલબ્ધ બનાવવા બહુમુખી વ્યુહરચના: ખાલી પડેલા 1 કરોડ મકાનો બજારમાં લાવવા મોડેલ ટેનન્સી એકટનો ઝડપી અમલ ભારતની શહેરી વસ્તી જે 2021માં…
View More મકાનોની સ્ટેમ્પ ડયુટી, રજિસ્ટ્રેશન ચાર્જ નાબુદ કરાશેstamp duty
સ્ટેમ્પ ડ્યૂટીની ચોરીમાં બે પેઢીને 3.21 કરોડનો દંડ
રાજકોટ શહેરના સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટરે સ્ટેમ્પ ડ્યુટીની ચોરીના બે મોટા કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો, કુલ 3.21 કરોડ રૂૂપિયાનો દંડ ફટકાર્યો છે. આમાં અમદાવાદની…
View More સ્ટેમ્પ ડ્યૂટીની ચોરીમાં બે પેઢીને 3.21 કરોડનો દંડઅલોટમેન્ટ લેટર-શેર સર્ટી.થી મિલકત ટ્રાન્સફરમાં 80% સ્ટેમ્પ ડયુટી માફ
સરકારે નવો નિર્ણય જાહેર કર્યો, નોન ટ્રેડીંગ કોર્પોરેશન સહિતની સંસ્થા દ્વારા અલોટમેન્ટ અપાય ત્યારે માત્ર 20 ટકા ડયુટી અને દંડ ભરવાનો રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે…
View More અલોટમેન્ટ લેટર-શેર સર્ટી.થી મિલકત ટ્રાન્સફરમાં 80% સ્ટેમ્પ ડયુટી માફસ્ટેમ્પડયુટીમાં કાળા-ધોળા કરનાર 10 મિલકતધારકોને રૂા.27.50 લાખનો દંડ
અમુકે બિલ્ટઅપના બદલે કારપેટ મુજબ સ્ટેમ્પ ડયુટી ભરી, અમુકે બાંધકામ જ ઓછુ દર્શાવ્યું રાજકોટ શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ચાલી રહેલા સ્ટેમ્પ ડ્યુટી કૌભાંડનો પર્દાફાશ થયો…
View More સ્ટેમ્પડયુટીમાં કાળા-ધોળા કરનાર 10 મિલકતધારકોને રૂા.27.50 લાખનો દંડશેર સર્ટીફિકેટ ટ્રાન્સફર કરવા પર સ્ટેમ્પ ડ્યુટી વસુલવાનું શરૂ
43 વર્ષ પછી સરકારે ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી અને સાથે 2થી 3 ટકાનો દંડ લેવાનું શરૂ કર્યુ વર્ષો સુધી હાઉસીંગ સોસાયટીઓમાં શેર સર્ટીફિકેટને ઠરાવના આધારે સભ્યો…
View More શેર સર્ટીફિકેટ ટ્રાન્સફર કરવા પર સ્ટેમ્પ ડ્યુટી વસુલવાનું શરૂસરકારને સ્ટેમ્પ ડયુટીની રૂા.14706 કરોડની આવક
વર્ષ 2024-25માં કુલ 18.77 લાખ દસ્તાવેજો નોંધાયા, રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં બે વર્ષ સળંગ તેજી ગુજરાત સરકાર માટે મિલકતોની જંત્રીની આવક સોનાના ઇંડા આપતી મરઘી સમાન…
View More સરકારને સ્ટેમ્પ ડયુટીની રૂા.14706 કરોડની આવકસ્ટેમ્પ ડ્યુટીને લઈને ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય: 10 એપ્રિલથી લાગૂ થશે નવી જોગવાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા-વધારા કર્યા છે. આ સુધારાઓમાં પ્રજાલક્ષી દરોનો ઘટાડો કરવા સાથે વહીવટી…
View More સ્ટેમ્પ ડ્યુટીને લઈને ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય: 10 એપ્રિલથી લાગૂ થશે નવી જોગવાઈસ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરી તો બે વર્ષ સુધી જેલની સજા
ગુજરાત વિધાનસભામાં ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ 2025 રજૂ કરવામાં આવ્યું હતું. જે અનુસાર, ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 62-ક (3) સાથે કલમ 9-એની…
View More સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરી તો બે વર્ષ સુધી જેલની સજાગત માસ કરતા 1591 દસ્તાવેજ ઓછા છતાં સ્ટેમ્પ ડ્યૂટી-ફીની આવકમાં વધારો
તેજીના ટકોરા? હાઇ વેલ્યુ ફલેટ-પ્લોટ-પ્રોપર્ટીનું વેચાણ વધ્યું મોરબી રોડ વિસ્તારમાં સૌથી વધુ 1419 દસ્તાવેજો નોંધાયા વર્ષ 2024મા રાજકોટ જીલ્લાની 18 સબ રજીસ્ટ્રાર કચેરીમા 1.60 લાખ…
View More ગત માસ કરતા 1591 દસ્તાવેજ ઓછા છતાં સ્ટેમ્પ ડ્યૂટી-ફીની આવકમાં વધારો