ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નું ટાઇટલ જીતી લીધું છે. રોહિત શર્માની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયાએ 13 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો…
View More કાતિલ બોલિંગ, રેકોર્ડ ઓપનિંગ ભાગીદારી, મિડલ ઓર્ડરના યોગદાને જીતનો પાયો નાખ્યોSports
રોહિત, શ્રેયસ, રાહુલ, વરૂણ, કુલદીપ ભારતની જીતના પાંચ પાંડવો
શાનદાર જીતની રોહિત-વિરાટે મેદાનમાં ગરબા રમીને ઉજવણી કરી વિજેતા ટીમ ઇન્ડિયાને 20 કરોડ અને રનર અપને 9.72 કરોડ ICC દ્વારા અપાશે રોહિત શર્માની કેપ્ટનશિપ…
View More રોહિત, શ્રેયસ, રાહુલ, વરૂણ, કુલદીપ ભારતની જીતના પાંચ પાંડવોટીમ ઈન્ડિયાની જીતને દેશભરમાં વધાવતા ક્રિકેટ પ્રેમીઓ
ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર જીત મેળવતા દેશભરમાં લાખો લોકો ઉજવણી કરવા રસ્તા ઉપર ઊતરી આવ્યા હતા તસવીરોમાં દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે ખુશીમાં નાચતા-ગાતા ચાહકો…
View More ટીમ ઈન્ડિયાની જીતને દેશભરમાં વધાવતા ક્રિકેટ પ્રેમીઓ‘શું રોહિત શર્મા નિવૃત્તિ લેશે’ ? ફાઈનલ પહેલાં શુભમન ગિલે આપ્યું મોટું નિવેદન
રોહિત શર્મા નિવૃત્ત થશે કે નહીં? શું ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રોહિત શર્માની છેલ્લી મેચ છે? આ સવાલ દરેક ક્રિકેટ ફેન્સના મનમાં છે. હવે…
View More ‘શું રોહિત શર્મા નિવૃત્તિ લેશે’ ? ફાઈનલ પહેલાં શુભમન ગિલે આપ્યું મોટું નિવેદનકાલે ભારત-કિવિઝ વચ્ચે દુબઇમાં ચેમ્પિયન ટક્કર
ભારતીય ટીમ હોટ ફેવરીટ છતાં ન્યૂઝીલેન્ડને હળવાશથી લેવું ભારે પડી શકે ચેમ્પિયન ટ્રોફીમાં ભારત અત્યાર સુધી અજેય રહયું છે પણ કિવિઝની ટીમ પણ બોલિંગ-બેટિંગ-ફિલ્ડિંગમાં ખતરનાક…
View More કાલે ભારત-કિવિઝ વચ્ચે દુબઇમાં ચેમ્પિયન ટક્કરમૌલાના રિઝવી સમજી લે, ધર્મ કરતા દેશ ઉપર છે
ભારતમાં કેટલાક મુસ્લિમ મુલ્લા-મૌલવીઓને એક વાત સમજાતી નથી કે, દેશ બદલાઈ ગયો છે, દુનિયા બદલાઈ ગઈ છે. એ લોકો પોતે હજુ સાતમી સદીમાં જીવે છે…
View More મૌલાના રિઝવી સમજી લે, ધર્મ કરતા દેશ ઉપર છેચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ટોસ ઉપર મોટો મદાર, સ્પીનર્સનો જાદુ વધુ ચાલશે
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલની તારીખ, ટીમોના નામ અને સ્થળ પણ જાહેર કરવામાં આવ્યા છે. હવે આપણે ફક્ત 9 માર્ચની રાહ જોવાની છે, જ્યારે…
View More ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ટોસ ઉપર મોટો મદાર, સ્પીનર્સનો જાદુ વધુ ચાલશેભારતના દિગ્ગજ ફૂટબોલર સુનીલ છેત્રીનું કમબેક, નિવૃત્તિ પાછી ખેંચી
નિવૃત્તિની જાહેરાત કર્યા પછી રમતગમતમાં વાપસીના ઘણા ઉદાહરણો છે અને હવે એક ભારતીય દિગ્ગજ પણ આવી જ વાપસી કરવા જઈ રહ્યો છે. હા, ભારતના મહાન…
View More ભારતના દિગ્ગજ ફૂટબોલર સુનીલ છેત્રીનું કમબેક, નિવૃત્તિ પાછી ખેંચીવધુ એક વખત દ.આફ્રિકાનો નિર્ણાયક મેચમાં ધબડકો
ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઇનલમાં પરાજય, રવિવારે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ દક્ષિણ આફ્રિકાની ટીમ ફરી એકવાર ચોકર સાબિત થઈ ગઈ કારણ કે ન્યુઝીલેન્ડે બુધવારે રાત્રે દક્ષિણ આફ્રિકાને 50…
View More વધુ એક વખત દ.આફ્રિકાનો નિર્ણાયક મેચમાં ધબડકોચેમ્પિયન ટ્રોફીમાં પરાજય બાદ પાક. ટીમમાં ભૂકંપ, બાબર-રિઝવાન બહાર
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થયેલી પાકિસ્તાની ટીમમાં મોટા ફેરફારો સામે આવ્યા છે. પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ODI અને T20 ટીમની જાહેરાત કરી છે. પાકિસ્તાન…
View More ચેમ્પિયન ટ્રોફીમાં પરાજય બાદ પાક. ટીમમાં ભૂકંપ, બાબર-રિઝવાન બહાર