રાજકોટની મેચમાં અણનમ 112 ફટકાર્યા હતા ક્રિકેટ અને બોલીવુડનો સંબંધ ઘણો જૂનો છે. સમય સમય પર આ બંને ક્ષેત્રના દિગ્ગજોના નામ સમાચારમાં રહે છે.…
View More ‘મને તારા પર ગર્વ છે દીકરા’, જમાઇ કે.એલ. રાહુલને બિરદાવતા સુનિલ શેટ્ટીSports
સૂર્યકુમાર યાદવ પર આરોપ મૂકનાર મોડેલ સામે 100 કરોડનો માનહાનિનો કેસ
ટીમ ઈન્ડિયાના ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ થોડા સમય પહેલા મોડલ ખુશી મુખર્જીએ લગાવેલા આરોપથી ચર્ચામાં હતો. અભિનેત્રીએ કહ્યું કે, ક્રિકેટર તેને મેસેજ કરતો હતો.ભારતીય ટીમના…
View More સૂર્યકુમાર યાદવ પર આરોપ મૂકનાર મોડેલ સામે 100 કરોડનો માનહાનિનો કેસકોહલી ફરી ‘કિંગ’, આઇસીસી વનડે રેન્કિંગમાં નંબર-વન બેટ્સમેન
ડેરિલ મિશેલ નંબર ટુ, રોહિત શર્મા ત્રીજા સ્થાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા બુધવારે જાહેર કરાયેલ નવીનતમ વનડે રેન્કિંગમાં ભારતીય ક્રિકેટના ’કિંગ’ વિરાટ કોહલીનો દબદબો ફરી…
View More કોહલી ફરી ‘કિંગ’, આઇસીસી વનડે રેન્કિંગમાં નંબર-વન બેટ્સમેનWPLની મુંબઇની મેચોમાં દર્શકોને એન્ટ્રી નહીં મળે
મહિલા પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ 2026) 9 જાન્યુઆરીએ શરૂૂ થઈ હતી. અત્યાર સુધીમાં ચાર મેચ રમાઈ ચૂકી છે. પહેલી મેચથી જ સ્ટેડિયમમાં દર્શકોની સારી સંખ્યા…
View More WPLની મુંબઇની મેચોમાં દર્શકોને એન્ટ્રી નહીં મળેદિગ્ગજ ક્રિકેટર શિખર ધવનની ગર્લફ્રેન્ડ સોફી સાથે સગાઇ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ઓપનર શિખર ધવન પોતાના અંગત જીવનમાં એક નવી શરૂૂઆત કરવા જોઈ રહ્યો છે. છૂટાછેડા થયાના લાંબા સમય બાદ ધવને તેની…
View More દિગ્ગજ ક્રિકેટર શિખર ધવનની ગર્લફ્રેન્ડ સોફી સાથે સગાઇમેચના બે દિવસ પહેલાં વિરાટ એકદમ શાંત થઈ જાય છે
ભારતીય ક્રિકેટના આધુનિક દિગ્ગજ વિરાટ કોહલી મેદાન પર હંમેશા આક્રમક અંદાજમાં જોવા મળે છે. તેની સ્ટાઈલ અને એગ્રેશનને કારણે ક્રિકેટ જગતમાં એક ચર્ચા હંમેશા ચાલે…
View More મેચના બે દિવસ પહેલાં વિરાટ એકદમ શાંત થઈ જાય છેભારત સિવાય ગમે ત્યાં T 20 વર્લ્ડ કપ રમવા તૈયાર, બાંગ્લાદેશે ઝેર ઓક્યું
ભારતીય ક્રિકેટ બોર્ડ સાંપ્રદાયિક શક્તિઓ સામે ઝૂકી ગયું બીસીસીઆઈ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી આગામી મહિને યોજાનાર આઈસીસી ટી20 વર્લ્ડ કપ…
View More ભારત સિવાય ગમે ત્યાં T 20 વર્લ્ડ કપ રમવા તૈયાર, બાંગ્લાદેશે ઝેર ઓક્યુંWPL; હેરિસની વિસ્ફોટક ઇનિંગ અને મંધાનાના કમાલના જોરે આરસીબીએ યુપી વોરિયર્સને હરાવ્યું
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગઇકાલે મહિલા પ્રીમિયર લીગ (WPL)ના પોતાના બીજા મેચમાં UP વોરિયર્સને નવ વિકેટથી હરાવ્યું, ગ્રેસ હેરિસ અને સ્મૃતિ મંધાનાની શાનદાર ઇનિંગ રમી…
View More WPL; હેરિસની વિસ્ફોટક ઇનિંગ અને મંધાનાના કમાલના જોરે આરસીબીએ યુપી વોરિયર્સને હરાવ્યુંભારત-બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપ વિવાદમાં પાકિસ્તાનની એન્ટ્રી
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે સુરક્ષા ચિંતાઓનો હવાલો આપીને ભારતમાં યોજાનારા ICC મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2026માં તેની મેચ રમવાનો ઇનકાર કરી દીધો છે. બાંગ્લાદેશ ક્રિકેટ…
View More ભારત-બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપ વિવાદમાં પાકિસ્તાનની એન્ટ્રીન્યૂઝીલેન્ડ સામે ‘વિરાટ’ જીત સાથે ભારતે કરી 2026ની શરૂઆત
કોહલીની 93 અને શુભમન ગિલની 56 રનની નિર્ણાયક ઈનિંગ, સિરાજ, રાણા અને કૃષ્ણાએ ઝડપી 2-2 વિકેટ ભારતે વર્ષ 2026ની શરૂૂઆત ધમાકેદાર જીત સાથે કરી છે.…
View More ન્યૂઝીલેન્ડ સામે ‘વિરાટ’ જીત સાથે ભારતે કરી 2026ની શરૂઆત