આવતીકાલે શરૂૂ થતી આઇપીએલની 19મી સીઝન પહેલાં આ ટૂર્નામેન્ટના સંચાલક બોર્ડ ઑફ ક્નટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાએ તમામ 10 ટીમના કેપ્ટનોને કેટલીક બાબતો વિશે વાકેફ…
View More ઇમ્પેક્ટ પ્લેયર અને કેચના નિયમો બાબતે તમામ કેપ્ટનોને ચેતવણીSports
BCCIએ IPLના બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર કર્યું
બીજા તબક્કામાં 12 સ્થળોએ રમાશે 50 મેચ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ IPL 2026ના બીજા તબક્કાના શેડ્યૂલની જાહેરાત કરી છે. જોકે, બોર્ડે હજુ સુધી પ્લેઓફ…
View More BCCIએ IPLના બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર કર્યુંપાક. બોર્ડ અને લીગ ખરીદવા IPLની એક જ ટીમ કાફી
RCB અને છછના વેચાણ બાદ રમુજી ચર્ચા IPL 2026 શરૂૂ થાય તે પહેલા તેની બે ટીમો RCB અને રાજસ્થાન રોયલ્સ સમાચારમાં છે. આ પાછળનું કારણ…
View More પાક. બોર્ડ અને લીગ ખરીદવા IPLની એક જ ટીમ કાફીપંડ્યા બંધુઓ વચ્ચે વિવાદ? હાર્દિકે કૃણાલને જન્મદિવસની શુભેચ્છા ન પાઠવી
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના મોટા ભાઈ કૃણાલ પંડ્યાએે 24 માર્ચના પોતાનો જન્મદિવસ ઉજવ્યો. આ જન્મદિવસની ઉજવણીમાં સ્ટાર ઓલરાઉન્ડર પર લોકોએ શુભેચ્છાઓનો વરસાદ કરી…
View More પંડ્યા બંધુઓ વચ્ચે વિવાદ? હાર્દિકે કૃણાલને જન્મદિવસની શુભેચ્છા ન પાઠવીIPL-2026માં ભારતનો દબદબો, તમામ ટીમના કેપ્ટન ભારતીય
શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે બેંગલુરુમાં સીઝનની પ્રથમ મેચ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની શરૂૂઆત 28 માર્ચથી થઈ રહી છે. સિઝનની પહેલી મેચ…
View More IPL-2026માં ભારતનો દબદબો, તમામ ટીમના કેપ્ટન ભારતીયIPLની ટિકિટ સત્તાવાર પ્લેટફોર્મ પરથી જ ખરીદવા ખાસ અનુરોધ
રૂા.3750થી 47,000 સુધીનો ભાવ, 28મીએ પ્રથમ મેચ IPL 2026 ની પહેલી મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB પોતાની…
View More IPLની ટિકિટ સત્તાવાર પ્લેટફોર્મ પરથી જ ખરીદવા ખાસ અનુરોધક્રિકેટ જગતની ઐતિહાસિક ડીલ, RCB 16,896 અને RR 15,300 કરોડમાં વેચાઇ
આઇપીએલ-2026ના પ્રારંભ પહેલા બે ટીમ માતબર રકમ સાથે વેચાતા ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા ચાલી રહી છે. જેમાં રાજસ્થાન રોયલ્સ 1.63 અબજ અમેરિકી ડોલર એટલે…
View More ક્રિકેટ જગતની ઐતિહાસિક ડીલ, RCB 16,896 અને RR 15,300 કરોડમાં વેચાઇIPLની ટીમ રાજસ્થાન રોયલ્સ 15,000 કરોડમાં વેચાઈ, જાણો કોણે ખરીદી?
IPLની 19મી સીઝનને શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. IPLની ટીમ રાજસ્થાન રૉયલ્સને…
View More IPLની ટીમ રાજસ્થાન રોયલ્સ 15,000 કરોડમાં વેચાઈ, જાણો કોણે ખરીદી?દિલ્હી કેપિટલ્સમાં મિશેલ સ્ટાર્કના રમવા સામે શંકા
શું મિશેલ સ્ટાર્ક IPL 2026 માં રમશે? દિલ્હી કેપિટલ્સે તેના પ્રદર્શન અંગે એક મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમને હજુ સુધી…
View More દિલ્હી કેપિટલ્સમાં મિશેલ સ્ટાર્કના રમવા સામે શંકાપ્રેક્ટિસ દરમિયાન પરિવારના સભ્યો બસમાં સાથે નહીં જઇ શકે, ઓરેન્જ-પર્પલ કેપ પહેરવી ફરજિયાત
દર વર્ષે, નવી IPL સિઝન શરૂૂ થાય તે પહેલા BCCI બધી ટીમો માટે નવા નિયમો અને ગાઈડલાઈન જાહેર કરે છે. કેટલીકવાર, ટુર્નામેન્ટ દરમિયાન નવા નિયમો…
View More પ્રેક્ટિસ દરમિયાન પરિવારના સભ્યો બસમાં સાથે નહીં જઇ શકે, ઓરેન્જ-પર્પલ કેપ પહેરવી ફરજિયાત