ભારત, ઓસ્ટ્રેલિયા અને દ. આફ્રિકા ફાઈનલ માટે પ્રબળ દાવેદાર ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડને ત્રણ પેનલ્ટી પોઈન્ટ આપીને સજા કરી છે. ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી પ્રથમ…
View More ICCએ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડને ફટકાર્યા પેનલ્ટી પોઈન્ટ, ભારતને ફાયદોSports
શુક્રવારે ભારત-ઓસ્ટ્રેલિયાની બીજી ટેસ્ટ
ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પહેલી જ ટેસ્ટ મેચ જીતી છે, તે પણ નિયમિત કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં. હવે રોહિત શર્મા ટીમ સાથે જોડાઈ…
View More શુક્રવારે ભારત-ઓસ્ટ્રેલિયાની બીજી ટેસ્ટબેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુના 22 ડિસેમ્બરે હૈદરાબાદમાં લગ્ન
વેંકટ દત્તા સાઈ સાથે જીવનની ઈનિંગ શરૂ કરશે બે વાર ઓલમ્પિક પદક વિજેતા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ 22 ડિસેમ્બરે ઉદયપુરમાં લગ્નના સંબધમાં બંધાશે. રવિવારે લખનઉમાં…
View More બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુના 22 ડિસેમ્બરે હૈદરાબાદમાં લગ્નઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટમાં શમીને સ્થાન મળી શકે
હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ મેચમાં હરાવીને 1-0ની લીડ મેળવી લીધી છે.…
View More ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટમાં શમીને સ્થાન મળી શકેચેમ્પિયન ટ્રોફીનું આયોજન પાર્ટનરશિપ ફોર્મ્યુલા?
હાઇબ્રિડ મોડેલ સામે ઙઈઇના વિરોધથી ICCનું નવું ગતકડું પાકિસ્તામાં આગતા વર્ષમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. હવે તેમાં ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો…
View More ચેમ્પિયન ટ્રોફીનું આયોજન પાર્ટનરશિપ ફોર્મ્યુલા?પીવી સિંધુએ ત્રીજી વખત સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ જીતી
ફાઇનલમાં ચીનની વુ લુઓ યુને હારવી ગોલ્ડ મેળવ્યો લખનઉમાં ચાલી રહેલી સૈયદ મોદી ઈન્ટરનેશનલ સુપર 300 બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં ભારતની સ્ટાર મહિલા ખેલાડી પીવી…
View More પીવી સિંધુએ ત્રીજી વખત સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ જીતીબોર્ડર ગાવસ્કર ટ્રોફી, રોહિત શર્મા, શુભમન ગિલ પ્લેઇંગ-11માં હશે
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ 6 ડિસેમ્બરથી રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ એડિલેડ ઓવલમાં રમાશે. રોહિત શર્મા પારિવારિક કારણોસર પ્રથમ ટેસ્ટ રમી શક્યો…
View More બોર્ડર ગાવસ્કર ટ્રોફી, રોહિત શર્મા, શુભમન ગિલ પ્લેઇંગ-11માં હશેજય શાહની હાજરીમાં ભારતીય ક્રિકેટ ટીમની નવી ODI જર્સી લોન્ચ કરાઇ
કાલે ICCના ચીફ તરીકે જય શાહ કાર્યભાર સંભાળશે ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂરો કર્યા પછી આવતા વર્ષે ICC ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની છે. જ્યારે આ…
View More જય શાહની હાજરીમાં ભારતીય ક્રિકેટ ટીમની નવી ODI જર્સી લોન્ચ કરાઇWTCની ફાઇનલ માટે 5 ટીમ દાવેદાર
હાલમાં ભારત પોઇન્ટ ટેબલમાં નંબર વન પણ હજુ ચાર મેચ જીતવી જરૂરી ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામેની પર્થ ટેસ્ટ મેચ 295 રને જીતી લીધી હતી.…
View More WTCની ફાઇનલ માટે 5 ટીમ દાવેદારપાકિસ્તાન પાસેથી ચેમ્પિયન ટ્રોફીની મેજબાની છીનવાશે? હાઇબ્રિડ મોડેલ માટે બાકી દેશો સંમત
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પર સૌની નજર ટકી છે. આ ટુર્નામેન્ટની યજમાની પાકિસ્તાનના હાથમાં છે, જે ફેબ્રુઆરી અને માર્ચમાં રમાશે. પરંતુ આઇસીસીએ હજુ સુધી ટૂર્નામેન્ટનું શેડ્યૂલ…
View More પાકિસ્તાન પાસેથી ચેમ્પિયન ટ્રોફીની મેજબાની છીનવાશે? હાઇબ્રિડ મોડેલ માટે બાકી દેશો સંમત