ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલ માને છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027 ના ઘઉઈં વર્લ્ડ કપમાં રમવા માટે સંપૂર્ણપણે સક્ષમ…
View More રોહિત-વિરાટ 2027નો ODI વર્લ્ડ કપ રમવા માટે ફિટ: કોચ મોર્કેલsports news
રાજીનામાની જગ્યાએ એટીટ્યૂટ, ગંભીર પર BCCIના ચાર હાથ?
હોમ ગ્રાઉન્ડ પર 25 વર્ષ પછી સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝમાં હાર છતાં બીસીસીઆઈ કોઈપણ પ્રકારના ફેરફારના મૂડમાં નથી. 12 મહિનાની અંદર ભારતમાં બે-બે શરમજનક…
View More રાજીનામાની જગ્યાએ એટીટ્યૂટ, ગંભીર પર BCCIના ચાર હાથ?WPL ઓક્શન, દિપ્તી 3.2 કરોડમાં વેચાઇ, 11 ખેલાડી બની કરોડપતિ
ઓલરાઉન્ડર અમેલિયા કેર સૌથી મોંઘી વિદેશી ખેલાડી, એલીસા હીલી અનસોલ્ડ રહી, પાંચ ફ્રેન્ચાઇઝીઓએ 67 ખેલાડીઓ માટે લગાવી બોલી આ વર્ષે હરાજી પહેલા જ્યારે UP વોરિયર્સે…
View More WPL ઓક્શન, દિપ્તી 3.2 કરોડમાં વેચાઇ, 11 ખેલાડી બની કરોડપતિટેસ્ટ ક્રિકેટની કથળતી સ્થિતિ સામે કોહલીના ભાઇના વેધક સવાલો
વિરાટ કોહલીના મોટા ભાઈ વિકાસ કોહલીએ હવે ડિલીટ થઈ ચૂકેલી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતીય ટેસ્ટ ક્રિકેટની કથળતી સ્થિતિને લઈને કેટલાક આકરા સવાલો ઉઠાવ્યા હતા.…
View More ટેસ્ટ ક્રિકેટની કથળતી સ્થિતિ સામે કોહલીના ભાઇના વેધક સવાલો2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 61 મેડલ જીત્યા હતા
22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝનો સમાવેશ મિનિ-ઓલિમ્પિક તરીકે ઓળખાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2022માં યોજાયેલી બર્મિંઘમ કોમનવેલ્થ…
View More 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 61 મેડલ જીત્યા હતા1930માં પ્રથમવાર રમાઇ હતી કોમનવેલ્થ ગેમ્સ
શરૂઆતનું નામ બ્રિટિશ એમ્પાયર ગેમ્સ હતું, રમત શરૂ કરવાનો શ્રેય બોબી રોબિન્સનને કોમનવેલ્થ ગેમ્સનો ઇતિહાસ 95 વર્ષ જૂનો છે. 1930માં પહેલી વાર આ રમતનું આયોજન…
View More 1930માં પ્રથમવાર રમાઇ હતી કોમનવેલ્થ ગેમ્સદક્ષિણ આફ્રિકા સામે શરમજનક હાર પચાવવી અઘરી પરંતુ દોષારોપણથી બચવું જોઇએ
ગુવાહાટીમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પણ ભારતીય ક્રિકેટ ટીમ શરમજનક રીતે હારી ગઈ અને ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં વધુ એક કલંકિત પ્રકરણ ઉમેરાઈ ગયું. ભારતીય ટીમને ઘણા…
View More દક્ષિણ આફ્રિકા સામે શરમજનક હાર પચાવવી અઘરી પરંતુ દોષારોપણથી બચવું જોઇએઘરઆંગણે જ મળી ટીમ ઈન્ડિયાને સૌથી મોટી હાર!! સાઉથ આફ્રિકાએ ભારતને ક્લીન સ્વીપ કર્યું
ગુવાહાટીમાં રમાયેલી બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 408 રનથી હરાવ્યું. સાઉથ આફ્રિકાએ 25 વર્ષ પછી ભારતને તેના ઘરઆંગણે ક્લીન સ્વીપ કર્યું છે. જોકે,…
View More ઘરઆંગણે જ મળી ટીમ ઈન્ડિયાને સૌથી મોટી હાર!! સાઉથ આફ્રિકાએ ભારતને ક્લીન સ્વીપ કર્યુંક્રિકેટર મંધાનાના લગ્નના આગલા દિવસે મંગેતરે દગો દીધો? પલાશની ચેટ લીક
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના અને ફિલ્મમેકર-મ્યુઝિક કમ્પોઝર પલાશ મુછાલના લગ્ન અચાનક વિવાદોમાં ઘેરાઈ ગયા છે. 23 નવેમ્બરના સાંગલીમાં યોજાનારી તેમની લગ્નવિધિ…
View More ક્રિકેટર મંધાનાના લગ્નના આગલા દિવસે મંગેતરે દગો દીધો? પલાશની ચેટ લીકદ.આફ્રિકા સામે શ્રેણી હારવાથી અમને કોઈ ફરક નહીં પડે: રવિન્દ્ર જાડેજા
ગુવાહાટીમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાએ ભારત સામે જીતવા માટે 549 રનનો પહાડ જેવો લક્ષ્યાંક…
View More દ.આફ્રિકા સામે શ્રેણી હારવાથી અમને કોઈ ફરક નહીં પડે: રવિન્દ્ર જાડેજા