ચહલ સાથે છૂટાછેડાની અફવા બાબતે અંતે ધનશ્રીની પ્રતિક્રિયા યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડાના સમાચાર પર ધનશ્રી વર્માએ આખરે પોતાનું મૌન તોડ્યું છે. ડાન્સરે તેના પર લાગેલા…
View More મારું મૌન એ મારી નબળાઈ નહીં શક્તિની નિશાની છેsports news
જસપ્રીત બુમરાહ બનશે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન: ગાવસ્કર
કેપ્ટન તરીકેના તમામ ગુણ, તેમની હાજરી ફાયદાકારક ભારતના મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયાના આગામી ટેસ્ટ કેપ્ટનને લઈને મોટી ભવિષ્યવાણી કરી દીધી છે. સુનીલ ગાવસ્કરનું…
View More જસપ્રીત બુમરાહ બનશે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન: ગાવસ્કરરવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લેશે? પોસ્ટથી ચર્ચા જામી
ચેમ્પિયન ટ્રોફીમાં જાડેજાને સામેલ થવાના ચાન્સ ઓછા ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ તેના ODI ક્રિકેટ ભવિષ્ય અંગે અનિશ્ચિતતા વચ્ચે Instagram સ્ટોરીઝ પર એક રહસ્યમય પોસ્ટ કરી છે.…
View More રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લેશે? પોસ્ટથી ચર્ચા જામીવિરાટ કોહલીએ ખતમ કર્યું યુવરાજનું કેરિયર, રોબિન ઉથપ્પાએ વિવાદ છેડ્યો
એક ટૂર્નામેન્ટમાં ખરાબ પ્રદર્શન બાદ તેને પડતો મુકવામાં આવ્યો ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન રોબિન ઉથપ્પાએ કેન્સરને હરાવીને ટીમમાં પરત ફરેલા યુવરાજ સિંહની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત…
View More વિરાટ કોહલીએ ખતમ કર્યું યુવરાજનું કેરિયર, રોબિન ઉથપ્પાએ વિવાદ છેડ્યો28મીએ રાજકોટમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 જંગ
પાંચ ટી-20 અને ત્રણ ODI શ્રેણીનું શેડયૂલ જાહેર, ઇંગ્લેન્ડની ટીમ જાહેર ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે જઈ રહી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની…
View More 28મીએ રાજકોટમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 જંગભારત-આયર્લેન્ડ શ્રેણીનો કાલથી પ્રારંભ, બન્ને ટીમનો જીતનો હુંકાર
રાજકોટની વિકેટ એકદમ સરળ, અમે શ્રેણી જીતીશું : કેપ્ટન સ્મૃતિ મંધાના રાજકોટમાં જીત સાથે અમે શરૂઆત કરીશું : કેપ્ટન ગેબી લેવિસ ભારતીય ટીમના સુકાની સ્મૃતિ…
View More ભારત-આયર્લેન્ડ શ્રેણીનો કાલથી પ્રારંભ, બન્ને ટીમનો જીતનો હુંકારચેમ્પિયન ટ્રોફી પહેલાં મેદાનની હાલત સુધારવા પાક.ની દોડધામ
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને યુએઇમાં શરૂૂ થવા જઈ રહી છે. ઘણા અઠવાડિયાના વિવાદ બાદ આખરે ટૂર્નામેન્ટ પર છવાયેલા વાદળો સાફ થઈ…
View More ચેમ્પિયન ટ્રોફી પહેલાં મેદાનની હાલત સુધારવા પાક.ની દોડધામઈન્ટરનેશનલ ક્રિકેટને ન્યૂઝીલેન્ડના સ્ટાર માર્ટિન ગુપ્ટિલની અલવિદા
છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટમાં સંન્યાસ વા ફૂંકાયો છે. એક પછી એક દેશી-વિદેશી ખેલાડીઓ ક્રિકેટ જગતને અલવિદા કહી રહ્યાં છે. આ કડીમાં હવે એક મોટા…
View More ઈન્ટરનેશનલ ક્રિકેટને ન્યૂઝીલેન્ડના સ્ટાર માર્ટિન ગુપ્ટિલની અલવિદાચેમ્પિયન ટ્રોફીમાં રોહિત-વિરાટને લઈને અવઢવ, રાહુલ, શમી, જાડેજાનું પત્તું કપાશે
ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારતીય વનડે ટીમના બેટિંગ બેકબોન હશે, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની પસંદગી કરવામાં આવશે…
View More ચેમ્પિયન ટ્રોફીમાં રોહિત-વિરાટને લઈને અવઢવ, રાહુલ, શમી, જાડેજાનું પત્તું કપાશેઇંગ્લેન્ડ સામેની વન-ડે અને ટી-20 શ્રેણીમાં મેદાનમાં ઉતરશે મોહમ્મદ શમી
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે ગુડ ન્યૂઝ આવ્યા છે, કારણ કે ટીમ ઈન્ડિયાને જે બોલરની જરૂૂર હતી તે હવે ફરી ટીમમાં પરત ફરવા માટે…
View More ઇંગ્લેન્ડ સામેની વન-ડે અને ટી-20 શ્રેણીમાં મેદાનમાં ઉતરશે મોહમ્મદ શમી