ફિલ સોલ્ટે વિસ્ફોટક શૈલીમાં ચોગ્ગા, છગ્ગાનો વરસાદ કર્યો મિશેલ સ્ટાર્કને ચિન્નાસ્વામી મેદાન પર એવી દુર્દશાનો સામનો કરવો પડ્યો જે IPL ના ઇતિહાસમાં બહુ ઓછા…
View More 6, 4, 4, 4, 6, 4 મિશેલ સ્ટાર્કે IPLની સૌથી મોંઘી ઓવર ફેંકીsports news
હોમ ગ્રાઉન્ડમાં દિલ્હી કેપિટલ્સે RCBને 6 વિકેટે ધૂળ ચટાડી
IPL 2025ની 24મી મેચમાં ગુરુવારે દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે પરાજય આપ્યો હતો. કેએલ રાહુલની વિસ્ફોટક બેટિંગના સહારે દિલ્હીએ આ મેચ પોતાના…
View More હોમ ગ્રાઉન્ડમાં દિલ્હી કેપિટલ્સે RCBને 6 વિકેટે ધૂળ ચટાડીગુજરાત ટાઇટન્સ સતત ચોથી જીત સાથે પોઇન્ટ ટેબલમાં નંબર વન
IPL2025ની પોતાની પહેલી જ મેચમાં હારની નિરાશાને દૂર કરીને, ગુજરાત ટાઇટન્સે સતત ચોથી જીત નોંધાવી છે. શુભમન ગિલના નેતૃત્વ હેઠળ ગુજરાતે સિઝનની પાંચમી મેચમાં…
View More ગુજરાત ટાઇટન્સ સતત ચોથી જીત સાથે પોઇન્ટ ટેબલમાં નંબર વનમુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો પ્લેઓફનો રસ્તો મુશ્કેલ
દિલ્હી કેપિટલ્સ-GTની સતત આગેકૂચ RCB ત્રીજા અને પંજાબ ચોથા સ્થાન પર ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝન ચાલી રહી છે, દરેક મેચ સાથે પ્લેઓફમાં પહોંચવાની…
View More મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો પ્લેઓફનો રસ્તો મુશ્કેલચૈન્નઇ સુપર કિંગ્સની સતત ચોથી હાર, પંજાબનો 18 રને વિજય
ધોની ફરી નિષ્ફળ, શશાંકસિંહના 52 અને માર્કોના અણનમ 34 રન પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 18 રનથી હરાવ્યું. આ મેચમાં પણ, એમએસ ધોની ચેન્નઈને જીત…
View More ચૈન્નઇ સુપર કિંગ્સની સતત ચોથી હાર, પંજાબનો 18 રને વિજયસ્લો ઓવર રેટ માટે પાકિસ્તાન ટીમને મેચ ફીના 5 ટકાનો દંડ
તાજેતરમાં પાકિસ્તાનનો ન્યુઝીલેન્ડ પ્રવાસ સમાપ્ત થયો. આ પ્રવાસ પર, પાકિસ્તાન ટીમને T20I અને ODI બંને શ્રેણીમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યુઝીલેન્ડે 5 મેચની…
View More સ્લો ઓવર રેટ માટે પાકિસ્તાન ટીમને મેચ ફીના 5 ટકાનો દંડકોહલી-પાટીદારની વિસ્ફોટક ઈનિંગ, RCBનો 10 વર્ષ બાદ મુંબઈમાં વિજય
હાર્દિક પંડ્યાની કારી ન ફાવી, સૂર્યકુમારે નિરાશ કર્યા, તિલકની 56 રનની ઈનિંગ કામ ન આવી વિરાટ કોહલી (67) અને કેપ્ટન રજત પાટીદાર (64)ના શાનદાર…
View More કોહલી-પાટીદારની વિસ્ફોટક ઈનિંગ, RCBનો 10 વર્ષ બાદ મુંબઈમાં વિજયનિવૃત્તિ વિશે વિચારી રહ્યો નથી, મને હજુ એક વર્ષ વધુ જોઇએ છે
નિવૃત્તિની અટકળો ઉપર પૂર્ણવિરામ મૂકતા એમ.એસ.ધોની મહેન્દ્ર સિંહ ધોનીની આસપાસનો નિવૃત્તિનો પ્રશ્ન વર્ષોથી ચર્ચાનો વિષય રહ્યો છે, પરંતુ હવે, 44 વર્ષની ઉંમરે, આ મહાન ક્રિકેટરે…
View More નિવૃત્તિ વિશે વિચારી રહ્યો નથી, મને હજુ એક વર્ષ વધુ જોઇએ છેSRHની સતત ચોથી હાર, GTનો 7 વિકેટે ભવ્ય વિજય
સનરાઇઝર્સ હૈદરાબાદ દત ગુજરાત ટાઇટન્સ IPL 2025ની 19મી મેચ રવિવાર, રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ ખાતે રમાઈ. આ મેચમાં ગુજરાતે હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું…
View More SRHની સતત ચોથી હાર, GTનો 7 વિકેટે ભવ્ય વિજયIPLમાં રમત સાથે ગ્લેમરનો તડકો ઉમેરે છે ચીયરલીડર્સ
KKR સૌથી વધુ પગાર આપે છે, રહેવા-જમવાની સુવિધા ઉપરાંત મુસાફરી ખર્ચ પણ આપવામાં આવે છે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની ધમાકેદાર શરૂૂઆત થઈ ગઈ…
View More IPLમાં રમત સાથે ગ્લેમરનો તડકો ઉમેરે છે ચીયરલીડર્સ