દિલ્હી પ્રીમિયર લીગ 2026 માટે ન્યૂ દિલ્હી ટાઇગર્સના ખેલાડી દેવ ચૌધરીની પસંદગીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ખેલાડીની નબળી બેટિંગના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ…
View More દિલ્હી પ્રિમિયર લીગમાં દેવ ચૌધરીની પસંદગી મુદ્દે કોહલીના કોચ મુશ્કેલીમાંsports news
લિંગ પરિવર્તન કરાવનાર અનાયા ઓસ્ટ્રેલિયા મહિલા ટીમમાંથી રમશે
જો કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હજુ વાપસી નહીં થાય અનાયા બાંગરને ઓસ્ટ્રેલિયામાં મહિલા કોમ્યુનિટી ક્રિકેટ રમવાની મંજૂરી મળી છે. લિંગ પરિવર્તન બાદ ક્રિકેટમાં વાપસી માટે આ…
View More લિંગ પરિવર્તન કરાવનાર અનાયા ઓસ્ટ્રેલિયા મહિલા ટીમમાંથી રમશેશુભમન ગિલના પિતા કોલંબો સ્ટેડિયમમાં
ટીમ ઇન્ડિયાનો વિજય જોવાની ઇન્તેજારી શુભમન ગિલના નેતૃત્વમાં શ્રીલંકા સામે ભારત સિરીઝની પ્રથમ ટેસ્ટ જીતીને 1-0થી અપરાજિત સરસાઈમાં છે અને હવે બીજી ટેસ્ટમાં પણ ભારતનો…
View More શુભમન ગિલના પિતા કોલંબો સ્ટેડિયમમાંગુજરાતમાં રમશે સેહવાગ-દ્રવિડના પુત્રો, ઓસ્ટ્રેલિયા સામેની U-19 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
ઓસ્ટ્રેલિયાની અંડર-૧૯ ટીમના ભારતના પ્રવાસ પહેલા BCCI (ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ)એ ભારતની અંડર-૧૯ ટીમોની જાહેરાત કરી છે. ત્રણ વન-ડે મેચ અને બે મલ્ટી-ડે મેચ…
View More ગુજરાતમાં રમશે સેહવાગ-દ્રવિડના પુત્રો, ઓસ્ટ્રેલિયા સામેની U-19 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાતશ્રીલંકામાં ભારતનો રેકોર્ડ, 400+ રન બનાવી WTCમાં પ્રથમ સ્થાને
ભારતે કોલંબો ટેસ્ટ મેચમાં ઇતિહાસ રચી દીધો છે. ભારતે પહેલી ઇનિંગમાં 503 રનથી વધુનો સ્કોર બનાવ્યો હતો. એવામાં ભારત WTC માં એક વર્લ્ડ રેકોર્ડ પોતાના…
View More શ્રીલંકામાં ભારતનો રેકોર્ડ, 400+ રન બનાવી WTCમાં પ્રથમ સ્થાનેયુવા ક્રિકેટરોને ફિક્સિગં-ડ્રગ્સથી બચાવશે જુનિયર સિલેક્શન કમિટી
BCCIએ સમિતિના 5 પદો માટે અરજીઓ મંગાવી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની નવી જૂનિયર ક્રિકેટ પસંદગી સમિતિને એક નવી જવાબદારી સોંપવામાં આવશે. આ સમિતિ યુવા…
View More યુવા ક્રિકેટરોને ફિક્સિગં-ડ્રગ્સથી બચાવશે જુનિયર સિલેક્શન કમિટી88.05 મીટરના થ્રો સાથે નીરજ ચોપડા ડાયમંડ લીગમાં બીજા સ્થાને
ભારતના ’ગોલ્ડન બોય’ નીરજ ચોપરાએ લુસાને ડાયમંડ લીગમાં સિઝનનો પોતાનો સર્વશ્રેષ્ઠ થ્રો કર્યો. આ સ્પર્ધામાં નીરજની ટક્કર શ્રીલંકાના રુમેશ તરંગા પથિરાગે સાથે થઈ અને તેઓ…
View More 88.05 મીટરના થ્રો સાથે નીરજ ચોપડા ડાયમંડ લીગમાં બીજા સ્થાનેપાકિસ્તાને ત્રીજી વખત બેટિંગ કરી હોત તો પણ હારી ગયું હોત
સલમાન અલી આગાની કેપ્ટન્સીમાં પાકિસ્તાન શુક્રવારે અહીં ઇંગ્લેન્ડ સામે સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ફક્ત ત્રણ દિવસમાં એક દાવ અને 103 રનથી હારી ગયું ત્યાર પછી સોશ્યલ…
View More પાકિસ્તાને ત્રીજી વખત બેટિંગ કરી હોત તો પણ હારી ગયું હોતશ્રીલંકાને ઘરઆંગણે ‘ક્લિન સ્વિપ’ના નિર્ધાર સાથે કાલે મેદાનમાં ઉતરશે ભારત
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી બે મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી અને આખરી મેચ 23 ઓગસ્ટથી કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) ગ્રાઉન્ડ ખાતે શરૂૂ થવા…
View More શ્રીલંકાને ઘરઆંગણે ‘ક્લિન સ્વિપ’ના નિર્ધાર સાથે કાલે મેદાનમાં ઉતરશે ભારતટીમ ઇન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ પર ફરી સંકટ, બદલાઇ શકે છે તારીખો
ટીમ ઈન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ પર ફરી એકવાર સંકટના વાદળો છવાઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) પ્રસ્તાવિત શેડ્યૂલ પર…
View More ટીમ ઇન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ પર ફરી સંકટ, બદલાઇ શકે છે તારીખો