રાજ્યમાં જીવલેણ માર્ગ અકસ્માતો ઘટાડી શકાય તે માટે માર્ગ સલામતી ક્ષેત્રે વર્ષ 2023-24માં કરેલ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા અને પ્રોત્સાહન આપવાના ઉદાત્ત હેતુસર રાજ્ય સરકારના વાહન…
View More વર્ષ 2023-24ના સ્ટેટ રોડ સેફટી એવોર્ડમાં સોમનાથ જિલ્લો પ્રથમSomnath
સોમનાથ દશનામ ગોસ્વામી સમાજની 200 વરસ જૂનું સમાધી સ્થાન તોડી પડયું
સોમનાથ રૂૂદ્રેશ્વર મંદિર સંકુલ કે જે સોમનાથ ટ્રસ્ટ અમારી અરજી કે માંગણી પૂરી કર્યા વગર સંપાદિત કરી દીધેલ છે તે સંકુલમાં આવેલ અમારા પરિવારના સૌથી…
View More સોમનાથ દશનામ ગોસ્વામી સમાજની 200 વરસ જૂનું સમાધી સ્થાન તોડી પડયુંશ્રાવણ માસમાં ઘર બેઠાં સ્પીડ પોસ્ટથી મેળવો સોમનાથ અને કાશી વિશ્ર્વનાથ મંદિરોના પ્રસાદ
ભગવાન શિવને સમર્પિત પવિત્ર શ્રાવણ મહિનો થોડાં જ દિવસોમાં શરૂૂ થવાનો છે. દરેક ભક્તની ઇચ્છા હોય છે કે તેઓ ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂૂપના દર્શન અને…
View More શ્રાવણ માસમાં ઘર બેઠાં સ્પીડ પોસ્ટથી મેળવો સોમનાથ અને કાશી વિશ્ર્વનાથ મંદિરોના પ્રસાદસોમનાથમાં શ્રાવણ માસના દર સોમવારે શિવજીના વિશિષ્ટ સ્વરૂપ દર્શાવતો કાર્યક્રમ
ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પ્રથમવાર શ્રાવણ માસના દર સોમવારે ભગવાન શિવજીના નટરાજ સહિત વિશિષ્ટ સ્વરૂૂપ દર્શાવતો ‘વંદે સોમનાથ’ આદ્યાત્મિક-સાંસ્કતિક કાર્યક્રમ યોજાશે. ભગવાન સોમનાથ…
View More સોમનાથમાં શ્રાવણ માસના દર સોમવારે શિવજીના વિશિષ્ટ સ્વરૂપ દર્શાવતો કાર્યક્રમસોમનાથ ત્રિવેણી સંગમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અસ્થિ વિસર્જન
સોમનાથ પવિત્ર ત્રિવેણી સંગમ નદીમાં આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂૂપાણી ના અસ્થિ વિસર્જન પવિત્ર વેદ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યા તાજેતરની અમદાવાદ વિમાન…
View More સોમનાથ ત્રિવેણી સંગમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અસ્થિ વિસર્જનસોમનાથ કોરીડોર પ્રોજેક્ટમાં 354 ઘરો, 6 સમાજ વાડીઓ અને મંદિરોની જમીનનું થશે સંપાદન
સ્થાનિક તંત્રની સંપાદિત થનાર આસામીઓ સાથે બેઠકો શરૂ વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર આવેલું છે એ તીર્થભૂમિ પ્રભાસપાટણ માં સંભવિત સોમનાથ મંદિર કોરીડોર પ્રોજેક્ટ ને…
View More સોમનાથ કોરીડોર પ્રોજેક્ટમાં 354 ઘરો, 6 સમાજ વાડીઓ અને મંદિરોની જમીનનું થશે સંપાદનસોમનાથ જિલ્લામાં મેઘમહેર: વાવણી લાયક વરસાદ પડતા ધરતીપુત્રો ખુશ
ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકામાં અત્યાર સુધીનો સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં…
View More સોમનાથ જિલ્લામાં મેઘમહેર: વાવણી લાયક વરસાદ પડતા ધરતીપુત્રો ખુશસોમનાથ ખાતેના દરિયાના ઉંડા પાણીમાં પ્રવેશ તેમજ સ્નાન કરવા પર પ્રતિબંધ
ગીર સોમનાથ જિલ્લામાં પવિત્ર યાત્રા સ્થળ એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના દર્શને દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવતાં હોય છે. મંદિરના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ સમુદ્રની…
View More સોમનાથ ખાતેના દરિયાના ઉંડા પાણીમાં પ્રવેશ તેમજ સ્નાન કરવા પર પ્રતિબંધવિમાન દુર્ઘટનામાં દિવંગતોની આત્માની શાંતિ માટે શ્રી સોમનાથ મંદિરે શાંતિપાઠ અને પૂજા
અમદાવાદમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ દિવંગતોની આત્માની શાંતિ માટે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શાંતિપાઠ અને પૂજા-અર્ચના કરવામાં આવ્યા હતા. શ્રી…
View More વિમાન દુર્ઘટનામાં દિવંગતોની આત્માની શાંતિ માટે શ્રી સોમનાથ મંદિરે શાંતિપાઠ અને પૂજાસોમનાથના ચોપાટી દરિયામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
પ્રભાસ પાટણ વિશ્વપ્રસિદ્ધ સોમનાથના ચોપાટી ના દરિયામાંથી આજે સવારે અજાણ્યા પુરુષનો એક તરતો મૃતદેહ મળી આવેલ છે વિગત એમ છે કે સોમનાથના દરિયા કિનારે ચોપાટી…
View More સોમનાથના ચોપાટી દરિયામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો