ઉત્તર પશ્ચિમ ભારતના પર્વતીય રાજ્યોમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવ્યો છે. જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના શિખરો પર ભારે હિમવર્ષા થઈ, જ્યારે મેદાની…
View More કાશ્મીર અને હિમાચલમાં ફરી હિમવર્ષા, ઉત્તર-પૂર્વના 13 રાજ્યોમાં કરાનું એલર્ટsnowfall
જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ… ચારેકોર હિમવર્ષાનો દોર!! ગુલમર્ગ-શિમલામાં માઈનસ તાપમાન, ચમોલીમાં શાળાઓ બંધ
પહાડોમાં હિમવર્ષાના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામ જેવી સ્થિતિ છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત હિમવર્ષા થઈ રહી છે. આવી…
View More જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ… ચારેકોર હિમવર્ષાનો દોર!! ગુલમર્ગ-શિમલામાં માઈનસ તાપમાન, ચમોલીમાં શાળાઓ બંધપહાડી વિસ્તારોમાં હિમવર્ષા, બીજી બાજુ 4 રાજ્યોમાં પવન-વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં લો-પ્રેસર ઊભું થતાં તામિલનાડુના દરિયાકાંઠે પવન ફૂંકાશે કડકડતી ઠંડીના માહોલ વચ્ચે દેશમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. જ્યારે પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ…
View More પહાડી વિસ્તારોમાં હિમવર્ષા, બીજી બાજુ 4 રાજ્યોમાં પવન-વરસાદની આગાહીબ્રિટનમાં મોસમની પ્રથમ હિમવર્ષા, યલો એલર્ટ સાથે શાળાઓ બંધ, વાહન વ્યવહાર ખોરવાયો
બ્રિટનમાં ફરી એકવાર હવામાનની સ્થિતિ બગડવાની સંભાવના છે, કારણ કે હવામાન વિભાગે દેશના ઘણા ભાગોમાં ભારે હિમવર્ષાની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે જાહેર કર્યું…
View More બ્રિટનમાં મોસમની પ્રથમ હિમવર્ષા, યલો એલર્ટ સાથે શાળાઓ બંધ, વાહન વ્યવહાર ખોરવાયો