ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે જ મંદીનો ઝોક જોવા મળ્યો હતો. અને આજે અમેરિક પ્રેસિડન્ટે સ્ટીલ તથા એલ્યુમિનિયમ ઉપર 25 ટકા સુધી ટેરિફ લાદવાની કરેલી…
View More સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં મંદીનો ઝોકSensex-Nifty
5 વર્ષે વ્યાજદર 0.25 ટકા ઘટ્યો છતાં શેરબજારમાં પોણા ટકાનું ગાબડું પડ્યું
વિશ્ર્વભરમાં મંદીના વાદળોનો ભય ભારતીય રોકાણકારો પર હાવી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 5 વર્ષ બાદ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો છે. રેપો રેટ એ દર…
View More 5 વર્ષે વ્યાજદર 0.25 ટકા ઘટ્યો છતાં શેરબજારમાં પોણા ટકાનું ગાબડું પડ્યુંશેરબજાર માટે અમેરિકા બન્યું વિલન, બજાર ખૂલતાં જ નિફ્ટી અને સેન્સેક્સ ધડામ, 5 મિનિટમાં 5 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા
બજેટ બાદ સોમવારે શેરબજારો લાલ નિશાનમાં ખુલ્યું. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકાએ ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ…
View More શેરબજાર માટે અમેરિકા બન્યું વિલન, બજાર ખૂલતાં જ નિફ્ટી અને સેન્સેક્સ ધડામ, 5 મિનિટમાં 5 લાખ કરોડ રૂપિયા ડૂબ્યાશેરબજાર કન્ફ્યુઝ: સેન્સેક્સમાં 900 અંકની ઊથલપાથલ, સોનું-ચાંદી રેકોર્ડ સ્તરે
કેન્દ્રીય નાણામંત્રી આજે રજૂ કરેલા બજેટના પગલે ભારતીય શેરબજારમાં 900 અંકની ભારે ઉથલપાથલ જોવા મળી હતી અને શેરબજાર ક્ધફ્યુઝ હોય તેમ વધ-ઘટના અંતે ફ્લેટ…
View More શેરબજાર કન્ફ્યુઝ: સેન્સેક્સમાં 900 અંકની ઊથલપાથલ, સોનું-ચાંદી રેકોર્ડ સ્તરેબજેટ વીકના પ્રારંભે જ શેરબજાર ધડામ, સેન્સેક્સમાં 923-નિફ્ટીમાં 306 અંકનો કડાકો
આગામી 1 ફેબ્રુઆરીના રોજ બજેટ સત્ર ચાલુ થાય તે પહેલા જ શેરબજારમા આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારે કડાકા નોંધાયા હતા. સેન્સેકસમા 900 થી વધુ અને…
View More બજેટ વીકના પ્રારંભે જ શેરબજાર ધડામ, સેન્સેક્સમાં 923-નિફ્ટીમાં 306 અંકનો કડાકોબજેટ સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારની ખરાબ શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો
બજેટ વીકના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં કડાકો બોલાયો.સેન્સેક્સ ઇન્ડેક્સ 490 પોઈન્ટના ઘટાડા સાથે 76000 ની નીચે ખૂલ્યો હતો અને થોડી જ વારમાં તે 578…
View More બજેટ સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારની ખરાબ શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકોહમાસ-ઈઝરાયલ યુદ્ધ પુરુ થવાના એંધાણે શેરબજારમાં જબરી તેજી
ગુરુવારે શેરબજારની શરૂૂઆત તેજી સાથે થઇ છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી બાદ શેરબજારમાં સીધો પવન ફૂંકાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા છે.…
View More હમાસ-ઈઝરાયલ યુદ્ધ પુરુ થવાના એંધાણે શેરબજારમાં જબરી તેજીસેન્સેક્સની 1129 અંકની ડૂબકી; રૂપિયો 111 વર્ષના તળિયે
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે એટલે કે 13 જાન્યુઆરીએ શેર બજારમાં ભારે કડાકો જોવા મળ્યો છે. સાથે જ રૂપિયો પણ ડોલર સામે પહેલી વખત 86.50ના…
View More સેન્સેક્સની 1129 અંકની ડૂબકી; રૂપિયો 111 વર્ષના તળિયેનવા વર્ષે ફ્લેટ શરૂઆત બાદ સેન્સેક્સમાં 617 અંકનો વધારો
નવા કેલેન્ડર વર્ષના પ્રથમ દિવસે શેરબજારમાં ફ્લેટ શરૂૂઆત બાદ સેન્સેક્સ 617 પોઈન્ટ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટીએ 23400નું સપોર્ટ લેવલ ફરી પાછુ મેળવ્યું છે. ઉલ્લેખનીય છે,…
View More નવા વર્ષે ફ્લેટ શરૂઆત બાદ સેન્સેક્સમાં 617 અંકનો વધારોવર્ષના અંતિમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સમાં 688 અંકનો ઘટાડા
એશિયન બજારોમાં નબળા વલણને અનુરૂૂપ, ભારતીય શેરબજારો મંગળવારે 2024 ના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં ભારે ઘટાડા સાથે ખુલ્યા હતા. યુએસ (યુએસ ટ્રેઝરી) માં બોન્ડ યીલ્ડમાં…
View More વર્ષના અંતિમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સમાં 688 અંકનો ઘટાડા