જીએસટીના સ્લેબમાં ઘટાડો કર્યા બાદ આજે શેર બજારનો આખલો ભુરાયો થયો હતો. શેર બજાર શરૂ થતા જ 800 પોઇન્ટનો ઉછાળો સેન્સેકસમાં નોંધાયો હતો. જયારે નીફટી…
View More જીએસટી સ્લેબમાં બદલાવ બાદ બજારમાં તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉપરSensex-Nifty
ટ્રમ્પના 50 ટકા ટેરિફ સામે શેરબજાર કડડભૂસ, ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ, આ 10 શેર તૂટીને તળિયે
આવતીકાલથી ભારતીય માલ પર પ0 ટકા ટેરિફ લાગવાનુ અમેરીકાનુ નોટીફીકેશન જાહેર થતા જ ભારતીય શેરબજારમા ભારે વેચવાલી જોવા મળી છે. ટ્રેડીંગની શરૂઆતથી સેન્સેકસ અને નિટીમા…
View More ટ્રમ્પના 50 ટકા ટેરિફ સામે શેરબજાર કડડભૂસ, ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ, આ 10 શેર તૂટીને તળિયેટ્રમ્પના ટેરિફ બોમ્બથી શેરબજાર ધરાશાયી, સેન્સેકસમાં 700થી વધુ અંકનું ગાબડુ
ભારતમાંથી થતી આયાત પર અમેરીકાએ પ0 ટકા ડયુટી ઝીકયા બાદ હવે ટેરિફ અંગે કોઇપણ વાટાઘાટો કરવાની પણ સ્પષ્ટ ના પાડી છે. જેથી ભારતીય શેરબજારમા આજે…
View More ટ્રમ્પના ટેરિફ બોમ્બથી શેરબજાર ધરાશાયી, સેન્સેકસમાં 700થી વધુ અંકનું ગાબડુસેન્સેક્સ-નિફ્ટીમાં સતત ઘટાડો, બે દી’માં રોકાણકારોએ 7 લાખ કરોડ ગુમાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે વ્યાપારી કરારો વચ્ચે આજે ભારતીય શેરબજારમાં કારોબારના અંતિમ દિવસે નરમાઈ જોવા મળી હતી. અને અમેરિકન બજારો રેકોર્ડ ઉંચાઈએ બંધ રહ્યા હતાં પરંતુ ભારતીય…
View More સેન્સેક્સ-નિફ્ટીમાં સતત ઘટાડો, બે દી’માં રોકાણકારોએ 7 લાખ કરોડ ગુમાવ્યાTCSના નબળા પરિણામ અને ટ્રમ્પ ટેરિફની બીકે સેન્સેક્સમાં 739 અંકનો ઘટાડો
આજે ભારતીય શેરબજારમાં તીવ્ર ઘટાડો થયો. સેન્સેક્સ અને નિફ્ટી50 બંને ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાયો હતો. જેના મુખ્ય કારણોમાં ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ (TCS) ના પરિણામો અપેક્ષા…
View More TCSના નબળા પરિણામ અને ટ્રમ્પ ટેરિફની બીકે સેન્સેક્સમાં 739 અંકનો ઘટાડોઅષાઢના આરંભે શેરબજારને શૂરાતન, સેન્સેકસમાં 951, નીફટીમાં 285નો ઉછાળો
અમેરિકાનો ફુગાવો – વ્યાજ દર ઘટવાની આશાએ ટેમ્પરરી તેજીનો માહોલ નિફ્ટી 25,168અંકે ખૂલ્યો પોઝિટીવ ગ્લોબલ સંકેત વચ્ચે શેરબજારની શરૂૂઆત તેજી સાથે થઇ હતી. સેન્સેક્સ અને…
View More અષાઢના આરંભે શેરબજારને શૂરાતન, સેન્સેકસમાં 951, નીફટીમાં 285નો ઉછાળોયુધ્ધવિરામની ઘોષણાથી ભારતીય શેરબજાર ગ્રીન, સેન્સેક્સ 82 હજારને પાર
સેન્સેકસ 939, નિફ્ટી 279 અંક ઉછળ્યા, રૂપિયામાં પણ સુધારો ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુધ્ધ વિરામની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી જાહેરાત બાદ પશ્ર્ચિમ એશિયામા શાંતિ…
View More યુધ્ધવિરામની ઘોષણાથી ભારતીય શેરબજાર ગ્રીન, સેન્સેક્સ 82 હજારને પારત્રણ દિવસના ઘટાડા બાદ શેરબજારમાં રોનક, સેન્સેકસ 1 હજાર અંક ઉછળ્યો
ઇઝરાયેલ-ઇરાન વચ્ચે યુધ્ધના માહોલ વચ્ચે પણ આજે ત્રણ દિવસના ઘટાડા બાદ ભારતીય શેરબજારમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો અને સેનસેકસ નિફટીમાં ઉછાળો જોવાયો હતો. એક…
View More ત્રણ દિવસના ઘટાડા બાદ શેરબજારમાં રોનક, સેન્સેકસ 1 હજાર અંક ઉછળ્યોવૈશ્ર્વિક શેરબજારોની અસરે સેન્સેક્સમાં 600થી વધુ પોઇન્ટનો ઉછાળો
શેરબજાર પર આજે ઈરાન-ઈઝરાયલ યુદ્ધની કોઈ ખાસ અસર જોવા મળી નથી. આજે સેન્સેક્સ ફ્લેટ ખૂલ્યા બાદ 663 પોઈન્ટ ઉછળ્યો હતો. 12.36 વાગ્યે 635.81 પોઈન્ટ ઉછળી…
View More વૈશ્ર્વિક શેરબજારોની અસરે સેન્સેક્સમાં 600થી વધુ પોઇન્ટનો ઉછાળોચોથા કવાર્ટરના પરિણામો પહેલાં સેન્સેક્સમાં 915 અંકનો કડાકો
નાણાકીય વર્ષ 2025નાં છેલ્લા કવાર્ટરના પરિણામો જાહેર થાય તે પહેલા શેરબજારમાં ભારે કરેકશન જોવા મળ્યું છે. આજે ઓપનીંગ સેશનમાં ભારે ઘટાડો જોવા મળ્યો…
View More ચોથા કવાર્ટરના પરિણામો પહેલાં સેન્સેક્સમાં 915 અંકનો કડાકો