સેન્સેકસ 939, નિફ્ટી 279 અંક ઉછળ્યા, રૂપિયામાં પણ સુધારો ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુધ્ધ વિરામની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી જાહેરાત બાદ પશ્ર્ચિમ એશિયામા શાંતિ…
View More યુધ્ધવિરામની ઘોષણાથી ભારતીય શેરબજાર ગ્રીન, સેન્સેક્સ 82 હજારને પારSensex-Nifty
ત્રણ દિવસના ઘટાડા બાદ શેરબજારમાં રોનક, સેન્સેકસ 1 હજાર અંક ઉછળ્યો
ઇઝરાયેલ-ઇરાન વચ્ચે યુધ્ધના માહોલ વચ્ચે પણ આજે ત્રણ દિવસના ઘટાડા બાદ ભારતીય શેરબજારમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો અને સેનસેકસ નિફટીમાં ઉછાળો જોવાયો હતો. એક…
View More ત્રણ દિવસના ઘટાડા બાદ શેરબજારમાં રોનક, સેન્સેકસ 1 હજાર અંક ઉછળ્યોવૈશ્ર્વિક શેરબજારોની અસરે સેન્સેક્સમાં 600થી વધુ પોઇન્ટનો ઉછાળો
શેરબજાર પર આજે ઈરાન-ઈઝરાયલ યુદ્ધની કોઈ ખાસ અસર જોવા મળી નથી. આજે સેન્સેક્સ ફ્લેટ ખૂલ્યા બાદ 663 પોઈન્ટ ઉછળ્યો હતો. 12.36 વાગ્યે 635.81 પોઈન્ટ ઉછળી…
View More વૈશ્ર્વિક શેરબજારોની અસરે સેન્સેક્સમાં 600થી વધુ પોઇન્ટનો ઉછાળોચોથા કવાર્ટરના પરિણામો પહેલાં સેન્સેક્સમાં 915 અંકનો કડાકો
નાણાકીય વર્ષ 2025નાં છેલ્લા કવાર્ટરના પરિણામો જાહેર થાય તે પહેલા શેરબજારમાં ભારે કરેકશન જોવા મળ્યું છે. આજે ઓપનીંગ સેશનમાં ભારે ઘટાડો જોવા મળ્યો…
View More ચોથા કવાર્ટરના પરિણામો પહેલાં સેન્સેક્સમાં 915 અંકનો કડાકોશેરબજારમાં વેચવાલીનો માહોલ: સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો, IT અને ઓટો શેરોમાં ભારે ઘટાડો
વૈશ્વિક બજારમાં ઘટાડા વચ્ચે ભારતીય શેરબજારમાં પણ આજે મોટો ઘટાડા જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ખુલતાની સાથે જ તૂટી પડ્યા હતાં.…
View More શેરબજારમાં વેચવાલીનો માહોલ: સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો, IT અને ઓટો શેરોમાં ભારે ઘટાડોયુદ્ધના પડઘમ શાંત પડતાં શેરબજારને તેજીનું શૂરાતન
સેન્સેક્સમાં 2376, નિફ્ટીમાં 729નો ઉછાળો, એક્સિસ-અદાણીના શેર મિસાઈલની જેમ દોડ્યા, મિડકેપ-સ્મોલકેપમાં 10 ટકા સુધીનો ઉછાળો ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ બાદ સીઝફાયર થતાં જ ભારતીય…
View More યુદ્ધના પડઘમ શાંત પડતાં શેરબજારને તેજીનું શૂરાતનસેન્સેક્સમાં 917 અંકનો ઉછાળો, નિફ્ટીએ 24,250ની સપાટી કુદાવી
અમેરિકાની ભારત સાથે ટ્રેડડીલ થવાની શક્યતાએ બજારને બૂસ્ટરડોઝ ભારતીય શેરબજારની આજે પોઝીટીવ શરૂઆત થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ગઈકાલની…
View More સેન્સેક્સમાં 917 અંકનો ઉછાળો, નિફ્ટીએ 24,250ની સપાટી કુદાવીશેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ 1400 તો નિફ્ટીમાં 450 પોઈન્ટથી વધુની તેજી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વભરના દેશો પર લાદવામાં આવેલા ટેરિફને 90 દિવસ માટે સ્થગિત કરવાના નિર્ણય બાદ ભારતીય શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા…
View More શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ 1400 તો નિફ્ટીમાં 450 પોઈન્ટથી વધુની તેજીટેરિફના ભય વચ્ચે શેર માર્કેટમાં તેજી: સેન્સેક્સમાં 1200 અંકનો ઉછાળો, 10 સેકન્ડમાં રોકાણકારો ૮.૪૭ લાખ કરોડ કમાયા
ટેરિફના ભય વચ્ચે ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું. સોમવારે ભારે કડાકા બાદ બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળું સેન્સેક્સ માર્કેટ ખુલતાં જ…
View More ટેરિફના ભય વચ્ચે શેર માર્કેટમાં તેજી: સેન્સેક્સમાં 1200 અંકનો ઉછાળો, 10 સેકન્ડમાં રોકાણકારો ૮.૪૭ લાખ કરોડ કમાયામા મને કોઠીમાંથી કાઢ: રોકાણકારોની હાલત કફોડી
ફુગાવાની અસર અને વૈશ્વિક મંદીના ડરથી, નાણાકીય બજારો અસ્તવ્યસ્ત થઈ ગયા છે. ઘણા વૈશ્વિક ઇક્વિટી બજારો ગયા અઠવાડિયે ઊંડા નુકસાન સાથે બંધ થયા હતા, જે…
View More મા મને કોઠીમાંથી કાઢ: રોકાણકારોની હાલત કફોડી