સોનામાં 10 ગ્રામે 500 અને ચાંદીમાં પ્રતિ કિલોએ 1500નો વધારો છેલ્લા કેટલાક દિવસથી શેર બજારમાં તેજી જોયા બાદ આજે શેર માર્કેટમાં પ્રોફીટ બુકીંગ જોવા મળ્યું…
View More શેરબજારમાં વેચવાલી: સેન્સેકસ ફરી 83000 નીચે સરકયોSensex-Nifty
અમેરિકામાં વ્યાજદરમાં 25 પોઇન્ટના ઘટાડાથી વિશ્ર્વના શેરબજારોમાં તેજી
ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ફેડનો પહેલો મોટો નીતિગત નિર્ણય યુએસ સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વે બુધવારે તેના બેન્ચમાર્ક વ્યાજ દરમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરીને 4 થી…
View More અમેરિકામાં વ્યાજદરમાં 25 પોઇન્ટના ઘટાડાથી વિશ્ર્વના શેરબજારોમાં તેજીમોદીના 11 વર્ષના કાર્યકાળમાં સેન્સેક્સ-નિફ્ટી 240 ટકા ઉછળ્યા
તમામ સૂચકાંકોમાં તેજી ઉપરાંત રિટેલ પાર્ટિસિપેશન વધતા રોકાણકારો પણ દેશના આર્થિક વિકાસમાં ભાગીદાર બન્યા વડા પ્રધાન (પીએમ) નરેન્દ્ર મોદી, જે હાલમાં દેશના નેતા તરીકે ત્રીજા…
View More મોદીના 11 વર્ષના કાર્યકાળમાં સેન્સેક્સ-નિફ્ટી 240 ટકા ઉછળ્યાશેરબજારમાં તેજી: સેન્સેક્સ 550 પોઇન્ટ અને નિફ્ટી 150 પોઇન્ટ ઉપર
ઉઘડતી બજારે સોના-ચાંદીમાં આંશિક વધારો જોવા મળ્યો! ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ટોક નો તબક્કો નવી દિલ્હીમાં આજથી શરૂૂ થયો છે ત્યારે પોઝિટિવ સંકેતોના પગલે…
View More શેરબજારમાં તેજી: સેન્સેક્સ 550 પોઇન્ટ અને નિફ્ટી 150 પોઇન્ટ ઉપરજીએસટી સ્લેબમાં બદલાવ બાદ બજારમાં તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉપર
જીએસટીના સ્લેબમાં ઘટાડો કર્યા બાદ આજે શેર બજારનો આખલો ભુરાયો થયો હતો. શેર બજાર શરૂ થતા જ 800 પોઇન્ટનો ઉછાળો સેન્સેકસમાં નોંધાયો હતો. જયારે નીફટી…
View More જીએસટી સ્લેબમાં બદલાવ બાદ બજારમાં તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉપરટ્રમ્પના 50 ટકા ટેરિફ સામે શેરબજાર કડડભૂસ, ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ, આ 10 શેર તૂટીને તળિયે
આવતીકાલથી ભારતીય માલ પર પ0 ટકા ટેરિફ લાગવાનુ અમેરીકાનુ નોટીફીકેશન જાહેર થતા જ ભારતીય શેરબજારમા ભારે વેચવાલી જોવા મળી છે. ટ્રેડીંગની શરૂઆતથી સેન્સેકસ અને નિટીમા…
View More ટ્રમ્પના 50 ટકા ટેરિફ સામે શેરબજાર કડડભૂસ, ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ, આ 10 શેર તૂટીને તળિયેટ્રમ્પના ટેરિફ બોમ્બથી શેરબજાર ધરાશાયી, સેન્સેકસમાં 700થી વધુ અંકનું ગાબડુ
ભારતમાંથી થતી આયાત પર અમેરીકાએ પ0 ટકા ડયુટી ઝીકયા બાદ હવે ટેરિફ અંગે કોઇપણ વાટાઘાટો કરવાની પણ સ્પષ્ટ ના પાડી છે. જેથી ભારતીય શેરબજારમા આજે…
View More ટ્રમ્પના ટેરિફ બોમ્બથી શેરબજાર ધરાશાયી, સેન્સેકસમાં 700થી વધુ અંકનું ગાબડુસેન્સેક્સ-નિફ્ટીમાં સતત ઘટાડો, બે દી’માં રોકાણકારોએ 7 લાખ કરોડ ગુમાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે વ્યાપારી કરારો વચ્ચે આજે ભારતીય શેરબજારમાં કારોબારના અંતિમ દિવસે નરમાઈ જોવા મળી હતી. અને અમેરિકન બજારો રેકોર્ડ ઉંચાઈએ બંધ રહ્યા હતાં પરંતુ ભારતીય…
View More સેન્સેક્સ-નિફ્ટીમાં સતત ઘટાડો, બે દી’માં રોકાણકારોએ 7 લાખ કરોડ ગુમાવ્યાTCSના નબળા પરિણામ અને ટ્રમ્પ ટેરિફની બીકે સેન્સેક્સમાં 739 અંકનો ઘટાડો
આજે ભારતીય શેરબજારમાં તીવ્ર ઘટાડો થયો. સેન્સેક્સ અને નિફ્ટી50 બંને ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાયો હતો. જેના મુખ્ય કારણોમાં ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ (TCS) ના પરિણામો અપેક્ષા…
View More TCSના નબળા પરિણામ અને ટ્રમ્પ ટેરિફની બીકે સેન્સેક્સમાં 739 અંકનો ઘટાડોઅષાઢના આરંભે શેરબજારને શૂરાતન, સેન્સેકસમાં 951, નીફટીમાં 285નો ઉછાળો
અમેરિકાનો ફુગાવો – વ્યાજ દર ઘટવાની આશાએ ટેમ્પરરી તેજીનો માહોલ નિફ્ટી 25,168અંકે ખૂલ્યો પોઝિટીવ ગ્લોબલ સંકેત વચ્ચે શેરબજારની શરૂૂઆત તેજી સાથે થઇ હતી. સેન્સેક્સ અને…
View More અષાઢના આરંભે શેરબજારને શૂરાતન, સેન્સેકસમાં 951, નીફટીમાં 285નો ઉછાળો