પીળુ એટલું સોનું નહીં….: આ કહેવત જેવું જ શેરબજારમાં છે, છેલ્લા બાવન સપ્તાહમાં મોટા ગજાની અનેક કંપનીના શેરના ભાવ તેના ટોચના ભાવથી 65 ટકા સુધી…
View More શેર બજાર નવી ટોચે પણ દિગ્ગજ કંપનીઓના શેરોમાં 30થી 65 ટકાના ગાબડાSensex-Nifty
સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારની ધમાકેદાર શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ, રોકાણકારો 3 લાખ કરોડ કમાયા
શુક્રવારે શેરબજાર દબાણ હેઠળ બંધ થયું હતું, પરંતુ સોમવારે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં વધારો જોવા મળી રહ્યો છે. તેનું મુખ્ય કારણ શુક્રવારના GDP આંકડા…
View More સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારની ધમાકેદાર શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ, રોકાણકારો 3 લાખ કરોડ કમાયાશેરબજાર: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ 170 પોઈન્ટનો કડાકો
છેલ્લા 10 દિવસથી શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે પણ સેન્સેકસ અને નિફટીમાં મોટો કડાકો બોલી ગયો હતો. અત્યારે સેન્સેકસ 540 પોઈન્ટ અને…
View More શેરબજાર: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ 170 પોઈન્ટનો કડાકોનવા વર્ષની શરૂઆતથી જ શેરબજારમાં તેજી, નિફટીએ 26000ની સપાટી કૂદાવી
નવા વર્ષમાં શેરબજાર આકર્ષક સુધારા સાથે રોકાણકારોને રાહત આપી રહ્યું છે. આજે સેન્સેક્સ 700થી વધુ પોઇન્ટ ઉછળી 85000 તરફ, જ્યારે નિફ્ટી પણ 26,000ની સપાટીએ પહોંચ્યો…
View More નવા વર્ષની શરૂઆતથી જ શેરબજારમાં તેજી, નિફટીએ 26000ની સપાટી કૂદાવીદિવાળી પર શેરબજારમાં તેજી: નિફ્ટી 25,900ને પાર
સોનામાં 1000 રૂા.ની તેજી જોવા મળી જયારે ચાંદીમાં ફ્લેટ કારોબાર દિવાળીનાં દિવસે શેર બજારમા શાનદાર રોનક જોવા મળી હતી. જયારે દિવાળીનાં દિવસે માર્કેટ ખુલતા જ…
View More દિવાળી પર શેરબજારમાં તેજી: નિફ્ટી 25,900ને પારસોમવારે શેરબજાર ચાલુ, ધોકાના દિવસે બપોરે મુહુર્ત ટે્રડિંગ, બુધવારે રજા
દિવાળી માટે મુહૂર્ત ટ્રેડિંગનો સમય જાહેર કરવામાં આવ્યો છે. BSE અને NSE મંગળવાર, 21 ઓક્ટોબરે રજા રાખશે. 22 ઓક્ટોબરે બલિપ્રતિપદને કારણે શેરબજારમાં કોઈ ટ્રેડિંગ થશે…
View More સોમવારે શેરબજાર ચાલુ, ધોકાના દિવસે બપોરે મુહુર્ત ટે્રડિંગ, બુધવારે રજાશેરબજારમાં ફૂલગુલાબી તેજી: સેન્સેક્સ 84000ના લેવલને પાર
સોના અને ચાંદીમાં આજે પણ 1500 નો વધારો ગઈકાલે પણ શેરબજારમાં શાનદાર તેજી જોવા મળ્યા બાદ આજે પણ શેરબજારમાં શાનદાર તેજીનો દોડી યથાવત રહ્યો હતો…
View More શેરબજારમાં ફૂલગુલાબી તેજી: સેન્સેક્સ 84000ના લેવલને પારશેરબજારમાં તેજીની વાપસી, સેન્સેક્સમાં 698 અને નિફ્ટીમાં 220 અંકનો વધારો
ગઈકાલે એમિટી બજારમાં પોઝિટિવ સંકેત બાદ આજે ભારતીય શેરબજાર શરૂૂઆતના તબક્કાથી જ પોઝિટિવ સંકેતો સાથે ખુલ્યું હતું સવારના સત્રમાં 200 પોઇન્ટ ની લીડ સાથે સેન્સેક્સ…
View More શેરબજારમાં તેજીની વાપસી, સેન્સેક્સમાં 698 અને નિફ્ટીમાં 220 અંકનો વધારોશેરબજારમાં સતત નરમાઇ, યુએસ ડોલર સામે રૂપિયો 88.82ના નવા તળિયે
જીએસટી દરોમાં ઘટાડા બાદ પણ આંતરરાષ્ટ્રીય સમીકરણોના કારણે ભારતીય શેર બજાર અને ડોલર સામે રૂપિયામાં દબાણ યથાવત રહયુ છે. આજે પણ રૂપિયો સાત પૈસા ઘટીને…
View More શેરબજારમાં સતત નરમાઇ, યુએસ ડોલર સામે રૂપિયો 88.82ના નવા તળિયેGSTના સુધારા છતાં શેરબજાર નાખુશ: સેન્સેકસ અને નિફટી ઘટાડા સાથે ખુલ્યાં
તહેવારો શરૂ થતા સોના-ચાંદીમાં તેજી, રાજકોટમાં સોનું 1 લાખ 15 હજાર સુધી પહોંચ્યું કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના સ્લેબમાં ભારે ઘટાડો કર્યા પછી શેર બજારમાં શરૂઆતી…
View More GSTના સુધારા છતાં શેરબજાર નાખુશ: સેન્સેકસ અને નિફટી ઘટાડા સાથે ખુલ્યાં