સોનામાં 1000 રૂા.ની તેજી જોવા મળી જયારે ચાંદીમાં ફ્લેટ કારોબાર દિવાળીનાં દિવસે શેર બજારમા શાનદાર રોનક જોવા મળી હતી. જયારે દિવાળીનાં દિવસે માર્કેટ ખુલતા જ…
View More દિવાળી પર શેરબજારમાં તેજી: નિફ્ટી 25,900ને પારSensex-Nifty high
શેર બજારમાં તોફાની તેજી ચાલુ, સેન્સેક્સમાં 1000 અંકનો વધારો
સોના-ચાંદીના ભાવમાં ફરી નવો હાઈ, રાજકોટમાં સોનું 1,34,000ની નજીક છેલ્લા દોઢ મહિનાથી આ સોના અને ચાંદીમાં દરરોજ ભાવ વધારો જોવા મળ્યો હતો પરંતુ ગઇકાલે બાદ…
View More શેર બજારમાં તોફાની તેજી ચાલુ, સેન્સેક્સમાં 1000 અંકનો વધારોશેરબજારમાં તેજીની વાપસી, સેન્સેક્સમાં 698 અને નિફ્ટીમાં 220 અંકનો વધારો
ગઈકાલે એમિટી બજારમાં પોઝિટિવ સંકેત બાદ આજે ભારતીય શેરબજાર શરૂૂઆતના તબક્કાથી જ પોઝિટિવ સંકેતો સાથે ખુલ્યું હતું સવારના સત્રમાં 200 પોઇન્ટ ની લીડ સાથે સેન્સેક્સ…
View More શેરબજારમાં તેજીની વાપસી, સેન્સેક્સમાં 698 અને નિફ્ટીમાં 220 અંકનો વધારોઅમેરિકામાં વ્યાજદરમાં 25 પોઇન્ટના ઘટાડાથી વિશ્ર્વના શેરબજારોમાં તેજી
ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ફેડનો પહેલો મોટો નીતિગત નિર્ણય યુએસ સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વે બુધવારે તેના બેન્ચમાર્ક વ્યાજ દરમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરીને 4 થી…
View More અમેરિકામાં વ્યાજદરમાં 25 પોઇન્ટના ઘટાડાથી વિશ્ર્વના શેરબજારોમાં તેજીયુધ્ધવિરામની ઘોષણાથી ભારતીય શેરબજાર ગ્રીન, સેન્સેક્સ 82 હજારને પાર
સેન્સેકસ 939, નિફ્ટી 279 અંક ઉછળ્યા, રૂપિયામાં પણ સુધારો ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુધ્ધ વિરામની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી જાહેરાત બાદ પશ્ર્ચિમ એશિયામા શાંતિ…
View More યુધ્ધવિરામની ઘોષણાથી ભારતીય શેરબજાર ગ્રીન, સેન્સેક્સ 82 હજારને પારયુદ્ધના પડઘમ શાંત પડતાં શેરબજારને તેજીનું શૂરાતન
સેન્સેક્સમાં 2376, નિફ્ટીમાં 729નો ઉછાળો, એક્સિસ-અદાણીના શેર મિસાઈલની જેમ દોડ્યા, મિડકેપ-સ્મોલકેપમાં 10 ટકા સુધીનો ઉછાળો ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ બાદ સીઝફાયર થતાં જ ભારતીય…
View More યુદ્ધના પડઘમ શાંત પડતાં શેરબજારને તેજીનું શૂરાતનસેન્સેક્સમાં 917 અંકનો ઉછાળો, નિફ્ટીએ 24,250ની સપાટી કુદાવી
અમેરિકાની ભારત સાથે ટ્રેડડીલ થવાની શક્યતાએ બજારને બૂસ્ટરડોઝ ભારતીય શેરબજારની આજે પોઝીટીવ શરૂઆત થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ગઈકાલની…
View More સેન્સેક્સમાં 917 અંકનો ઉછાળો, નિફ્ટીએ 24,250ની સપાટી કુદાવીશેરબજારનો ‘મંગળ’ પ્રારંભ: સેન્સેક્સ-નિફ્ટીમાં 2%નો વધારો
ગઇકાલે ટ્રમ્પે સ્માર્ટ ફોન અને કોમ્પ્યુટરની આયાતને ટેરિફના દાયરાની બહાર રાખવાની જાહેરાત કરતાં વિશ્ર્વભરના શેરમાર્કેટોમાં તેજી, ભારતીય શેરબજારમાં રોકાણકારો 10 સેક્ધડમાં 6 લાખ કરોડ કમાયા,…
View More શેરબજારનો ‘મંગળ’ પ્રારંભ: સેન્સેક્સ-નિફ્ટીમાં 2%નો વધારોશેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ 1400 તો નિફ્ટીમાં 450 પોઈન્ટથી વધુની તેજી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વભરના દેશો પર લાદવામાં આવેલા ટેરિફને 90 દિવસ માટે સ્થગિત કરવાના નિર્ણય બાદ ભારતીય શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા…
View More શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ 1400 તો નિફ્ટીમાં 450 પોઈન્ટથી વધુની તેજીટેરિફના ભય વચ્ચે શેર માર્કેટમાં તેજી: સેન્સેક્સમાં 1200 અંકનો ઉછાળો, 10 સેકન્ડમાં રોકાણકારો ૮.૪૭ લાખ કરોડ કમાયા
ટેરિફના ભય વચ્ચે ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું. સોમવારે ભારે કડાકા બાદ બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળું સેન્સેક્સ માર્કેટ ખુલતાં જ…
View More ટેરિફના ભય વચ્ચે શેર માર્કેટમાં તેજી: સેન્સેક્સમાં 1200 અંકનો ઉછાળો, 10 સેકન્ડમાં રોકાણકારો ૮.૪૭ લાખ કરોડ કમાયા