નકલી ડોકયુમેન્ટના આધારે બેન્કના ખાતા ખોલાવી 12.50 કરોડ જમા કરાવનાર પાંચ ઝડપાયા: બેન્ક કર્મચારીઓ પણ કૌભાડમાં સંડોવાયેલા હોવાની શંકા રાજકોટની 3 થી વધુ બેન્કોમા નકલી…
View More રાજકોટની બેન્કોમાં છેતરપિંડીના 12.50 કરોડ જમા કરાવનાર 5 ઝડપાયાscam
રાજકોટના ભેજાબાજનું દુબઇથી ચાલતું 335 કરોડનું રેકેટ ઝડપાયું
લોકોને સ્કિમમાં રોકાણ કરાવી મહિને 7થી 11 ટકા પ્રોફિટ આપવાના સપના બતાવી છેતરપિંડી કરાતી રાજકોટના પિતા-પુત્ર દુબઇમા બેસી રેકેટ ચાલવતા, 100 કરોડના બેનામી ટ્રાન્ઝેકશન મળ્યા…
View More રાજકોટના ભેજાબાજનું દુબઇથી ચાલતું 335 કરોડનું રેકેટ ઝડપાયુંરાજકોટમાં તબીબે 22.49 લાખનો વીમો પકાવવા કરેલું કારસ્તાન
સમર્પણ હોસ્પિટલ કૌભાંડમાં જેલમાં રહેલા તબીબનું વધુ એક કારસ્તાન: રાધે હોસ્પિટલનાં ડોકટરના નામની સારવારના ખોટા કાગળો ઉભા કરી આરોગ્ય વીમા કંપનીમાં કલેઈમ મુકી દીધો રાજકોટની…
View More રાજકોટમાં તબીબે 22.49 લાખનો વીમો પકાવવા કરેલું કારસ્તાનકોર્પોરેશનમાં કરોડોનું કેલેન્ડર કૌભાંડ? ટેન્ડર વગર છાપી નાખ્યા
પદાધિકારીઓ અને અધિકારીઓની મિલિ ભગતથી 1.75 કરોડના કેલેન્ડર બટકી ગયા બાદ વધુ એક કારસ્તાન થયાની ભારે ચર્ચા કોર્પોરેશનમાં અધિકારીઓ અને પદાધિકારીઓની મીલી ભગતથી અગાઉ અનેક…
View More કોર્પોરેશનમાં કરોડોનું કેલેન્ડર કૌભાંડ? ટેન્ડર વગર છાપી નાખ્યાવાવડીની કરોડોની સરકારી જમીન પચાવી પાડવાનું કૌભાંડ આચરનાર બેલડી રિમાન્ડ પર
વિંછિયા પંથકના બંને આરોપીએ બિનખેતીના બોગસ હુકમ સહિતના દસ્તાવેજો ઊભા કર્યા’તા વાવડીની કરોડોની સરકારી જમીનના બિનખેતીના બોગસ હુકમ સહિતના નકલી દસ્તાવેજો બનાવી પચાવી પાડવાનુ કૌભાંડ…
View More વાવડીની કરોડોની સરકારી જમીન પચાવી પાડવાનું કૌભાંડ આચરનાર બેલડી રિમાન્ડ પરબિનખેતીનો બોગસ હુકમ બનાવી સરકારી જમીન પચાવી પાડવાનું કૌભાંડ
વાવડીની આશરે 50 કરોડની જમીનના બિનખેતી હુકમ, હાઇકોર્ટના ઓરલ ઓર્ડર અને કલેકટરના સહી-સિક્કાવાળા વેચાણ મંજૂરી સહિતના બોગસ દસ્તાવેજો ઊભા કરી લીધા વીંછિયા પંથકના બે ગઠિયાઓની…
View More બિનખેતીનો બોગસ હુકમ બનાવી સરકારી જમીન પચાવી પાડવાનું કૌભાંડરાજકોટ-મોરબી રહેતા એમપીના બે શખ્સોનું સરકારી ગોડાઉનમાંથી ચોરવાનું કૌભાંડ
માળીયા મિયાણામાં સરકારી અનાજના ગોડાઉમાંથી ઘઉં – ચોખાની ચોરી કરી બજારમાં વેચવાની પેરવી કરી રહેલા મૂળ મધ્યપ્રદેશ અને હાલમાં મોરબી અને રાજકોટ ખાતે રહેતા…
View More રાજકોટ-મોરબી રહેતા એમપીના બે શખ્સોનું સરકારી ગોડાઉનમાંથી ચોરવાનું કૌભાંડરાજકોટ સહિત રાજયમાં 300 કરોડનું કૌભાંડ આચરનાર ટોળકી સામે ગુનો નોંધાયો
બ્લોક ઓરા નામની કંપની ઊભી કરી BZ જેવું કૌભાંડ આચરનાર પાંચ સામે ફરિયાદ નોંઘાઇ ગુજરાતમાં ચકચાર જગાવનાર બીઝેડ કૌભાંડ બાદ રાજકોટમાં જ આવું એક પોન્ઝી…
View More રાજકોટ સહિત રાજયમાં 300 કરોડનું કૌભાંડ આચરનાર ટોળકી સામે ગુનો નોંધાયોવિરમગામ કેન્દ્ર પર ડાંગર ખરીદીમાં નવ કરોડનું કૌભાંડ
મુખ્ય કૌભાંડકારોનો FIRમાં ઉલ્લેખ જ નહીં, પૂર્વ કોન્ટ્રાક્ટરના પત્રકાર પરિષદમાં બેફામ આક્ષેપો ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના વિરમગામ કેન્દ્ર પર ડાંગર ખરીદી કૌભાંડ બાબતે…
View More વિરમગામ કેન્દ્ર પર ડાંગર ખરીદીમાં નવ કરોડનું કૌભાંડપોરબંદરમાં 6 કરોડનું કૌભાંડ કરનાર જલારામ સોસાયટીનો સંચાલક ઝડપાયો
પોરબંદરમાં જલારામ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીમાં થયેલા કરોડોના કૌભાંડના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. સોસાયટીના સંચાલક સંજય દાવડાને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી લેવામાં આવ્યો…
View More પોરબંદરમાં 6 કરોડનું કૌભાંડ કરનાર જલારામ સોસાયટીનો સંચાલક ઝડપાયો