સાયલા પાસેના ધજાળા ગામે રહેતી અને ધોરણ આઠમાં અભ્યાસ કરતી 16 વર્ષની તરુણીએ ગઈકાલે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે રાજકોટ શહેરની…
View More સાયલાના ધજાળા ગામે ધો.8ની છાત્રાનો ઝેર પી આપઘાતSayla news
સાયલાના ભાડુકા ગામની સીમમાં પોલીસનો દરોડો : દારૂની 2700 બોટલ જપ્ત, આરોપી ફરાર
સુરેન્દ્રનગર LCB પોલીસે સાયલા તાલુકાના ભાડુકા ગામની સીમમાંથી ₹24 લાખથી વધુનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની આકસ્મિક રેડ દરમિયાન દારૂૂનો મોટો જથ્થો મળી…
View More સાયલાના ભાડુકા ગામની સીમમાં પોલીસનો દરોડો : દારૂની 2700 બોટલ જપ્ત, આરોપી ફરારસાયલામાં કવોરી ઉદ્યોગની હડતાળથી બાંધકામોને અસર
રો મટિરિયલ વિતરણ ઠપ્પ: કવોરી ઝોન જાહેર કરવા, ઈસી અને માઈનિંગ પ્લાન રદ કરવા સહિતની પડતર માગણીઓ અધ્ધરતાલ સાયલા તાલુકામાં ક્વોરી ઉદ્યોગની વિવિધ પડતર માગણીઓના…
View More સાયલામાં કવોરી ઉદ્યોગની હડતાળથી બાંધકામોને અસરસાયલા પંથકના ખાણમાલિકો દ્વારા બેમુદતી હડતાળ
સાયલા તાલુકામાં આજથી તમામ કવોરી અને ખાણોની કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સાયલા ખાતે આવેલી 100થી વધુ બ્લેક ટ્રેપ કવોરી, અંદાજે…
View More સાયલા પંથકના ખાણમાલિકો દ્વારા બેમુદતી હડતાળસાયલામાં ખાણ ખનીજ વિભાગનો સપાટો, 17 ડમ્પર અને બે લોડર મશીન કબ્જે
સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. સાયલા તાલુકાના મોટા કેરાળા ગામની સીમમાં ધમધમતી ગેરકાયદે પથ્થરની ખાણ પર ખાણ-ખનીજ વિભાગે…
View More સાયલામાં ખાણ ખનીજ વિભાગનો સપાટો, 17 ડમ્પર અને બે લોડર મશીન કબ્જેસાયલાના જસાપરમાં ખનીજ ચોરીના કેસમાં રૂા.2.87 કરોડનો દંડ ફટકારાયો
સાયલાના જૂના જસાપરમાં ખનીજ ચોરી મામલે રૂા.2.87 કરોડનો દંડ ફટકારાયો છે. મામલતદારની રેડ બાદ ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી કરી જમીન માલિકો અને મશીન સંચાલકોને કારણદર્શક…
View More સાયલાના જસાપરમાં ખનીજ ચોરીના કેસમાં રૂા.2.87 કરોડનો દંડ ફટકારાયોસાયલાના દેવગઢમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા ITIના વિધાર્થીનો આપઘાતનો પ્રયાસ
યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ ખસેડાયો સાયલાના દેવગઢમાં રહેતા અને આઈટીઆઈમાં અભ્યાસ કરતા યુવાનને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી…
View More સાયલાના દેવગઢમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા ITIના વિધાર્થીનો આપઘાતનો પ્રયાસસાયલામાં ખાણખનીજ વિભાગના દરોડા યથાવત, કાળા પથ્થરના મબલક ખોદકામનો પર્દાફાશ
બે ખાણ પરથી 14 ડમ્પર, ત્રણ એક્ષવેટર મશીનો સહિત ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત સાયલા તાલુકાના ખનીજ પ્રભાવિત વિસ્તારોમાં બેફામ બનેલા ખનીજ ચોરો દ્વારા થતા બ્લેક્ટ્રેપ…
View More સાયલામાં ખાણખનીજ વિભાગના દરોડા યથાવત, કાળા પથ્થરના મબલક ખોદકામનો પર્દાફાશસાયલાના હડાળા ગામે પુત્રના લગ્નના બે મહિના પૂર્વે માતાનો દવા પી આપઘાત
પુત્રના લગ્નના ઘરેણાની ખરીદી કરવા જવાના હોય તે પૂર્વે બનેલા બનાવથી પરિવારમાં શોક સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળાના હડાળા ગામે રહેતી 40 વર્ષીય મહીલાએ પોતાના પુત્રના લગ્નના…
View More સાયલાના હડાળા ગામે પુત્રના લગ્નના બે મહિના પૂર્વે માતાનો દવા પી આપઘાતસાયલાની સરકારી મોડલ સ્કૂલના બે વિદ્યાર્થીઓ ઉપર છાત્રોનો હુમલો
સાયલા ખાતે આવેલી સરકારી મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે મનદુ:ખને કારણે હુમલાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. શાળા છૂટ્યા બાદ ઘરે જતી…
View More સાયલાની સરકારી મોડલ સ્કૂલના બે વિદ્યાર્થીઓ ઉપર છાત્રોનો હુમલો