સાવરકુંડલાના સેંજળ વિસ્તારમાં આગની ઘટના બનતા દોડધામ મચી ગઇ છે. વન વિભાગ, અમરેલી જિલ્લા દ્વારા જાહેર કરવામાં આવે છે કે, સાવરકુંડલા તાલુકાના સેંજળ રેવન્યુ વિસ્તારમાં…
View More સાવરકુંડલાના રેવન્યુ વિસ્તારમાં લાગેલી આગSavarkundla news
સાવરકુંડલામાં પરચુરણની ભારે અછતથી વેપારીઓ પરેશાન
સાવરકુંડલામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં કરન્સી સુવિધા બંધ થયા બાદ શહેરમાં છૂટ્ટા નાણાંની સમસ્યા વધુ વકરી રહી છે. સાવરકુંડલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રૂૂપિયા10…
View More સાવરકુંડલામાં પરચુરણની ભારે અછતથી વેપારીઓ પરેશાનસાવરકુંડલાના દેતડમાં દારૂબંધી મામલે પોલીસ સ્ટેશને ઘેરાવ
દારૂબંધીની માંગ સાથે ગ્રામજનોની ઉગ્ર રજૂઆત, દારૂડિયાઓ મહિલાઓની છેડતી કરતાં હોવાનો આક્ષેપ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દેતડ ગામમાં બેફામ દારૂૂના વેચાણ મુદ્દે ગ્રામજનોએ સાવરકુંડલા…
View More સાવરકુંડલાના દેતડમાં દારૂબંધી મામલે પોલીસ સ્ટેશને ઘેરાવસાવરકુંડલા નજીક બે કાર વચ્ચે ભયાનક અકસ્માત: એક યુવકનું મોત
સાવરકુંડલા તાલુકાના ભુવા વિસ્તાર નજીક આવેલા રોડ પર આજ રોજ બે કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક યુવકનું મોત થયું છે જ્યારે…
View More સાવરકુંડલા નજીક બે કાર વચ્ચે ભયાનક અકસ્માત: એક યુવકનું મોતસાવરકુંડલાના અમરાપુર નજીક ભૂંડ આડુ પડતા બાઇક પલટી જતા મહિલાનું મોત
દંપતી જામજોધપુરથી બાઇક લઇ સાવરકુંડલા તરફ જતા હતા સાવરકુંડલાના વેપારી અગ્રણી પત્ની સાથે બાઈક પર જામજોધપુરથી સાવરકુંડલા તરફ આવી રહ્યા હતા ત્યારે અમરાપુર નજીક ભૂંડ…
View More સાવરકુંડલાના અમરાપુર નજીક ભૂંડ આડુ પડતા બાઇક પલટી જતા મહિલાનું મોતસા.કુંડલાના પીઠવડી ગામના પીઠડ માતાજીના મંદિરે તસ્કરો ત્રાટક્યા
સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામમાં આવેલા પ્રસિદ્ધ પીઠડ માતાજીના મંદિરમાં તાજેતરમાં એક દુ:ખદ ચોરીની ઘટના બની છે. મોડી રાત્રે અજાણ્યા ચોરે મંદિરમાં પ્રવેશ કરી ઝાળી (ગ્રીલ)નું…
View More સા.કુંડલાના પીઠવડી ગામના પીઠડ માતાજીના મંદિરે તસ્કરો ત્રાટક્યાસાવરકુંડલામાં કોળી સમાજ દ્વારા બગદાણા હુમલાના વિરોધમાં પ્રાંત કલેક્ટરને આવેદન
ન્યાય નહીં મળે તો જલદ આંદોલનની ચિમકી: સમાજનાં અગ્રણીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરી ગજવી બગદાણા (તા. મહુવા, જી. ભાવનગર) ખાતે કોળી સમાજના યુવાન નવનીતભાઈ…
View More સાવરકુંડલામાં કોળી સમાજ દ્વારા બગદાણા હુમલાના વિરોધમાં પ્રાંત કલેક્ટરને આવેદનસાવરકુંડલામાં સાઈકલોથોન; 1000 સાઈકલસવારોએ ભાગ લીધો હતો
સાવરકુંડલા શહેરમાં આજરોજ ભવ્ય સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 1000થી વધુ સાયકલ સવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વહેલી સવારે મહુવા રોડ ઉપર સાયકલ…
View More સાવરકુંડલામાં સાઈકલોથોન; 1000 સાઈકલસવારોએ ભાગ લીધો હતોસાવરકુંડલા પાલિકાએ બાકી વેરા વસૂલાત માટે મિલકતો સીલ કરી નળ કનેક્શન કાપી નાંખ્યા
ટેક્સ ઇન્સ્પેક્ટરની આગેવાનીમાં 6 ટીમો મેદાને; બાકીદારો સામે સરકારી સૂચના મુજબ કડક કાર્યવાહી શરૂ સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા અને પાલિકાની આર્થિક…
View More સાવરકુંડલા પાલિકાએ બાકી વેરા વસૂલાત માટે મિલકતો સીલ કરી નળ કનેક્શન કાપી નાંખ્યાસાવરકુંડલામાં કતલખાને લઈ જવાતી 6 ભેંસોનો જીવ બચાવતાં જીવદયાપ્રેમીઓ
કતલખાને ભેંસોને મોકલનાર માલિક ટ્રક, માલિક ડ્રાઈવર તેમજ પ્રવૃત્તિમાં સંડોવાયેલ વિરૂધ્ધ ફરિયાદ સાવરકુંડલા તાલુકાના વંડાપોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે જેમાં જીગ્નેશભાઈ ભોળાભાઈ બાંભણીયા રહે.વંડા પોલીસે…
View More સાવરકુંડલામાં કતલખાને લઈ જવાતી 6 ભેંસોનો જીવ બચાવતાં જીવદયાપ્રેમીઓ