સૌરાષ્ટ્રના 37 ડેમ છલ્લોછલ, 61 ડેમમાં નવા નીરની આવક નોંધાઇ સૌરાષ્ટ્રમા છેલ્લા 3 દિવસથી વરસી રહેલા ભારે વરસાદનાં કારણે અનેક જળાશયોમા નવા નીરની આવક જોવા…
View More ભાદર-2, મોજ, વેણુ સહિત 11 ડેમ ઓવરફ્લો, દરવાજા ખોલાયાSaurashtra news
કેન્દ્ર સરકારના એકમો સામેના ઔદ્યોગિક વિવાદોનો હવે સૌરાષ્ટ્રના ન્યાય પંચોમાં થશે ઉકેલ
કેન્દ્ર સરકારના એકમો સામેના ઔદ્યોગિક વિવાદો માટે હવે સૌરાષ્ટ્રના ન્યાય પંચો માં સુનાવણી કરવાના સરકારના નિર્ણયને પગલે હવે જિલ્લા ઉદ્યોગ વિવાદોનું ઉકેલ લવાશે. સૌરાષ્ટ્ર કચ્છ…
View More કેન્દ્ર સરકારના એકમો સામેના ઔદ્યોગિક વિવાદોનો હવે સૌરાષ્ટ્રના ન્યાય પંચોમાં થશે ઉકેલસૌરાષ્ટ્રમાં વરસાદના ખમૈયા, અઠવાડિયા સુધી માત્ર ઝાપટા પડશે
બંગાળની ખાડીનું અપર-એર સરકયુલેશન ઉત્તર તરફ ખસી રહ્યું છે, સામાન્ય વરસાદની હવામાન ખાતાની આગાહી સામાન્ય રીતે કહેવાતું હોય છે કે, ભાદરવો ભરપૂર. એટલે કે, ભાદરવામાં…
View More સૌરાષ્ટ્રમાં વરસાદના ખમૈયા, અઠવાડિયા સુધી માત્ર ઝાપટા પડશેસોરાષ્ટ્રમાં વધુ પાંચ દિવસ વરસાદની આગાહી, આજે 12 જિલ્લામાં યલો એલર્ટ
ગુજરાતમાં જન્માષ્ટમીથી શરૂ થયેલો વરસાદનો રાઉન્ડ અવિરત ચાલુ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 230 તાલુકામાં ઝાપટાથી માંડી 7.56 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. બીજી…
View More સોરાષ્ટ્રમાં વધુ પાંચ દિવસ વરસાદની આગાહી, આજે 12 જિલ્લામાં યલો એલર્ટસૌરાષ્ટ્રમાં શ્રીકાર: મેંદરડામાં 13॥ ઇંચ આફત વરસી
જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકા, અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી વ્યાપક તારાજી, જન જીવન ખોરવાયું જળબંબાકાર થતા 35 ગામો સંપર્ક વિહોણા, વીજળી પડવાથી બે વ્યક્તિના…
View More સૌરાષ્ટ્રમાં શ્રીકાર: મેંદરડામાં 13॥ ઇંચ આફત વરસીસૌરાષ્ટ્રના 5 જિલ્લામાં 100 શોભાયાત્રા અને 40 લોકમેળામાં સઘન સુરક્ષા વ્યવસ્થા
5 જિલ્લામાં તહેવારો ઉપર 13થી વધુ DYSP, 150 PI-PSI, 1800 પોલીસ સાથે 2000થી વધુ હોમગાર્ડ, ટીઆરબી અને જીઆરડી જવાનો દ્રારા બંદોબસ્ત માટે તૈનાત રખાશે આગામી…
View More સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં 100 શોભાયાત્રા અને 40 લોકમેળામાં સઘન સુરક્ષા વ્યવસ્થાસૌરાષ્ટ્રમાં 10 સ્થળેથી જુગારના પાટલા પકડાયા, પત્તે રમતા 53ની ધરપકડ
શ્રાવણ માસ શરુ થતાની સાથે ઠેર ઠેર નાના મોટા જુગારનાં પાટ મંડાયા છે . ત્યારે જીલ્લામા આવા શ્રાવણીયા જુગાર પર પોલીસે દરોડા પાડયા હતા. રાજકોટનાં…
View More સૌરાષ્ટ્રમાં 10 સ્થળેથી જુગારના પાટલા પકડાયા, પત્તે રમતા 53ની ધરપકડસૌરાષ્ટ્રમાં ભાદર સૌથી પ્રદૂષિત નદી; ભોગાવોમાં સબ સલામત
જેતપુર નજીક ભાદર નદીને પ્રાયોરિટી-1માં મૂકાઈ, સાબરમતીની હાલત સૌથી ખરાબ, રાજ્યમાં કુલ 13 નદીનું પાણી ગંભીર પ્રદુષિત ગુરૂવારે લોકસભામાં કેન્દ્ર સરકારે રજૂ કરેલા ડેટા અનુસાર,…
View More સૌરાષ્ટ્રમાં ભાદર સૌથી પ્રદૂષિત નદી; ભોગાવોમાં સબ સલામતસૌરાષ્ટ્રમાં દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતો નામચીન બુટલેગર અને સાગ્રીત ઝડપાયા
રાજકોટ ગ્રામ્ય એલસીબીનો બાતમીના આધારે જૂનાગઢમાં દરોડો રાજકોટ અને સૌરાષ્ટ્રમાં દારૂૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતા નામચીન બુટલેગર ધવલ રસીકભાઇ સાવલીયા અને તેના સાગ્રીતને રાજકોટ ગ્રામ્ય એલસીબીની…
View More સૌરાષ્ટ્રમાં દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતો નામચીન બુટલેગર અને સાગ્રીત ઝડપાયાચેક રિટર્ન કેસમાં બે-બે વર્ષની સજા અને 2.88 કરોડના દંડના હુકમને કાયમી રાખતી ઉપલી કોર્ટ
1.44 કરોડના ચેક પરત ફરવાના ગુનામાં ટ્રાયલ કોર્ટના હુકમ સામે આરોપીએ અપીલ દાખલ કરી’તી સૌરાષ્ટ્રના ચર્ચાસ્પદ રૂૂ 1.44 કરોડ ચેક રીર્ટન કેસમાં આરોપી નીખીલ પુજારાને…
View More ચેક રિટર્ન કેસમાં બે-બે વર્ષની સજા અને 2.88 કરોડના દંડના હુકમને કાયમી રાખતી ઉપલી કોર્ટ