સાળંગપુર રોડ પરથી 3.93 ગ્રામ વ્હેલ માછલીની ઉલટી સાથે એક ઝડપાયો

    બોટાદ SOG પોલીસે ખસ રોડ પરથી એક શખ્સની ધરપકડ કરી છે. જઘૠ ઙઈં એમ.જી. જાડેજાને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.…

View More સાળંગપુર રોડ પરથી 3.93 ગ્રામ વ્હેલ માછલીની ઉલટી સાથે એક ઝડપાયો

સાળંગપુરમાં ભકતોનો મહાસાગર ઉમટ્યો, ‘દાદા’ને સુવર્ણ વાઘાનો શણગાર

51,000 બલૂનડ્રોપથી ભકતોનું સ્વાગત, 250 કિલો કેકનું કટીંગ, ડીજેના તાલે ભકતો ઝૂમ્યા શ્રી સ્વામિનારાયણ મંદિરવડતાલધામ સંચાલિત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે શનિવારના રોજ…

View More સાળંગપુરમાં ભકતોનો મહાસાગર ઉમટ્યો, ‘દાદા’ને સુવર્ણ વાઘાનો શણગાર

સાળંગપુરમાં હનુમાન જયંતીએ લાખો ભક્તો ઉમટ્યા

થાઇલેન્ડથી ખાસ મંગાવેલ ફૂલોનો દિવ્ય શણગાર કરાયો, પ્રાંગણમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હાથી, અખાડા, બલુન કાર્ટુન, એર કાર્ટર, બાંબુમેન, ટીમલી ડાન્સ, અગનગોળા સહિતના અનેક આકર્ષણો આજે…

View More સાળંગપુરમાં હનુમાન જયંતીએ લાખો ભક્તો ઉમટ્યા

સાળંગપુરમાં ભક્તિરંગથી તૃપ્ત થતાં ભાવિકો

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિરે ભવ્ય રંગોત્સવ યોજાયો હતો. તેમજ ખેડા જિલ્લાના નડિયાદના વડતાલમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.…

View More સાળંગપુરમાં ભક્તિરંગથી તૃપ્ત થતાં ભાવિકો