લાંબા સમયથી ચાલતા રશિયા-યુક્રેન યુધ્ધમાં અચાનક રશિયાની આક્રમકતાથી માહોલ વધુ ગંભીર બન્યો છે. રશિયાએ ડ્રોન અને મિસાઇલો દ્વારા યુક્રેનની રાજધાની કિવ સહિતના વિસ્તારો પર હુમલો…
View More કિવ પર રશિયાનો ભીષણ હુમલો, 18નાં મોત, 100 ઘવાયા, ભારે નુકસાનRussia
શત્રુપક્ષો ટ્રમ્પ-પુતિન વચ્ચે દોઢ કલાક ખાડી યુદ્ધ પર ભેદી વાર્તાલાપ
અમેરિકા કે ઇઝરાયેલ હવે ઇરાન પર હુમલો કરશે તો ગંભીર પરિણામોની રશિયાની ધમકી આંતરરાષ્ટ્રીય રાજકારણના મંચ પરથી એક અત્યંત મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા…
View More શત્રુપક્ષો ટ્રમ્પ-પુતિન વચ્ચે દોઢ કલાક ખાડી યુદ્ધ પર ભેદી વાર્તાલાપત્રિકોણનો ચોથો ખૂણો: રશિયા ઇરાનની પડખે ચડતા રંગ બદલાશે
આંગણે આવેલા ઇરાની વિદેશપ્રધાનને પુતિને કહ્યું કે તહેરાનના હિતમાં બધું કરી છૂટીશું એકતરફ અમેરિકા-ઈરાન વચ્ચે હોર્મુઝ જળમાર્ગને લઈ વિવાદ ચાલી રહ્યો છે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ…
View More ત્રિકોણનો ચોથો ખૂણો: રશિયા ઇરાનની પડખે ચડતા રંગ બદલાશેરશિયાએ 22 ટન સોનું વેચ્યું!! પુતિનના આ નિર્ણયથી વૈશ્વિક બજારોમાં હડકંપ
રશિયાએ એક મોટું પગલું ભર્યું છે. વ્લાદિમીર પુતિનની સરકારે 2026માં અત્યાર સુધીમાં આશરે 22 ટન સોનું વેચી દીધું છે. યુક્રેનમાં યુદ્ધ પાંચમા વર્ષમાં પ્રવેશી…
View More રશિયાએ 22 ટન સોનું વેચ્યું!! પુતિનના આ નિર્ણયથી વૈશ્વિક બજારોમાં હડકંપટ્રમ્પ પ્રશાસનનો યુ-ટર્ન!! અમેરિકાએ રશિયન ઓઇલની ખરીદી પર 16મે સુધી આપી છૂટ
વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ખેંચતાણની વચ્ચે અમેરિકાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમેરિકાએ રશિયાના કાચા તેલ પર લાદવામાં આવેલા કડક પ્રતિબંધોમાં આપેલી છૂટછાટની મુદત…
View More ટ્રમ્પ પ્રશાસનનો યુ-ટર્ન!! અમેરિકાએ રશિયન ઓઇલની ખરીદી પર 16મે સુધી આપી છૂટઅમેરિકાનું દબાણ છતાંય રશિયા ભારતને આપશે અનલિમિટેડ ઓઇલ
વૈશ્વિક સ્તરે અમેરિકા અને પશ્ચિમી દેશોના વધતા દબાણ છતાં ભારત અને રશિયાની વ્યૂહાત્મક ભાગીદારી એક નવા શિખરે પહોંચી છે. ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલિપોવે સ્પષ્ટ…
View More અમેરિકાનું દબાણ છતાંય રશિયા ભારતને આપશે અનલિમિટેડ ઓઇલપુતિનનું ખોફનાક ઝેરી સામ્રાજ્ય, મનુષ્યો પર વિષના પ્રયોગો
ગુપ્ત સંશોધન કેન્દ્રમાં 3500થી વધુ કર્મચારીઓ કાર્યરત, હરીફો-દુશ્મનોનો ખાત્મો બોલાવવા ‘ટોક્સિકોલોજી કોમ્પલેક્સ’ બનાવ્યું રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સત્તા નીચે ધમધમતા એક એવા કાળા સામ્રાજ્યનો પર્દાફાશ…
View More પુતિનનું ખોફનાક ઝેરી સામ્રાજ્ય, મનુષ્યો પર વિષના પ્રયોગોસાઉદી અરેબિયાએ પડખું ફેરવ્યું: અમેરિકાથી અંતર, રશિયાની દોસ્તી
અમેરિકાથી દૂર થઈને, સાઉદી અરેબિયા રશિયાની નજીક આવી રહ્યું છે! ટ્રમ્પ સાથેના મતભેદ પછી, મોહમ્મદ બિન સલમાને પુતિન સાથે શરણ લીધી. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ…
View More સાઉદી અરેબિયાએ પડખું ફેરવ્યું: અમેરિકાથી અંતર, રશિયાની દોસ્તીસંકટ ટાળવા વધુ ઓઇલ અને કુદરતી ગેસ આપવા રશિયાની ભારતને ઓફર
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે આખી દુનિયા પર ઈંધણનું સંકટ ચાલી રહ્યું છે. આ વચ્ચે હવે ભારતને ઈંધણ સંકટથી બચાવવા માટે જૂનો દેશ રશિયા…
View More સંકટ ટાળવા વધુ ઓઇલ અને કુદરતી ગેસ આપવા રશિયાની ભારતને ઓફરહોર્મુઝમાં સૈન્ય કાર્યવાહીની અરબ દેશોની યુનોમાં માગણી સામે રૂસ-ચીન-ફ્રાંસનો વીટો
સૈન્ય બળના ઉપયોગને કોઈપણ સંજોગોમાં સમર્થન નહીં આપે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અરબ દેશોએ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે સૈન્ય કાર્યવાહીની માગણી કરતો એક…
View More હોર્મુઝમાં સૈન્ય કાર્યવાહીની અરબ દેશોની યુનોમાં માગણી સામે રૂસ-ચીન-ફ્રાંસનો વીટો