7 મહિના બાદ વિરાટ કોહલી, રોહિત શર્માનું ટીમ ઇન્ડિયામાં કમબેક?

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ટીમમાં સમાવેશ થવાની સંભાવના ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ મેચ શરૂૂ થઈ ગઈ છે, જેનાથી ચાહકોમાં ઉત્સાહ ફેલાયો છે. પરંતુ ટીમ…

View More 7 મહિના બાદ વિરાટ કોહલી, રોહિત શર્માનું ટીમ ઇન્ડિયામાં કમબેક?

રોહિત શર્માએ 45 દિવસમાં 20 કિલો વજન ઘટાડ્યું

ભારતના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ 45 દિવસ દરમિયાન 20 કિલો વજન ઘટાડ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે એશિયા કપ પછી ભારતની…

View More રોહિત શર્માએ 45 દિવસમાં 20 કિલો વજન ઘટાડ્યું

વિરાટ-રોહિતે મેદાન પરથી અલવિદા કહ્યું હોત તો સારું થાત: રવિ બોશ્નોઇ

બિશ્નોઇએ BCCI પર આડકતરું નિશાન તાકયું ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર રવિ બિશ્નોઈએ વિરાટ કોહલી અને રોહિત શર્માના ટેસ્ટમાંથી અચાનક નિવૃત્તિના મુદ્દા પર મોટું નિવેદન આપ્યું…

View More વિરાટ-રોહિતે મેદાન પરથી અલવિદા કહ્યું હોત તો સારું થાત: રવિ બોશ્નોઇ

ટેસ્ટ ફોર્મેટમાં રમવું માનસિક અને શારીરિક રીતે ખૂબ જ પડકારજનક

રોહિત શર્માએ આ વર્ષે મે મહિનામાં ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી. એક વર્ષ પહેલા ટી20 વર્લ્ડ કપ બાદ ટી20 ફોર્મેટને અલવિદા કહ્યું. હવે તે ફક્ત ઓડીઆઇ ફોર્મેટમાં…

View More ટેસ્ટ ફોર્મેટમાં રમવું માનસિક અને શારીરિક રીતે ખૂબ જ પડકારજનક

ICC વન ડે રેન્કિંગમાંથી વિરાટ અને રોહિત ગાયબ, ગિલ નંબર વન બેટ્સમેન

  ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ નવીનતમ ODI રેન્કિંગ જાહેર કરી છે. ઈંઈઈની નવીનતમ ODI રેન્કિંગમાં એક ચોંકાવનારો બદલાવ જોવા મળ્યો છે. વિશ્વ ક્રિકેટના બે મહાન…

View More ICC વન ડે રેન્કિંગમાંથી વિરાટ અને રોહિત ગાયબ, ગિલ નંબર વન બેટ્સમેન

રોહિત-કોહલીને ઇન્ડિયા ‘A’ માટે રમાડવા BCCIનો ખાસ પ્લાન

અગાઉ રણજી ટ્રોફીમાં રમવું ફરજિયાત બનાવ્યું હતું   ભારતીય બંને અનુભવી ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી…

View More રોહિત-કોહલીને ઇન્ડિયા ‘A’ માટે રમાડવા BCCIનો ખાસ પ્લાન

વિરાટ કોહલી-રોહિત શર્મા કમબેક કરવા તૈયાર, ODI સિરીઝમાં રમશે

  ભારતીય ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી અને રોહિત શર્મા ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવા માટે તૈયાર છે. બંને ધુરંધરો કાંગારૂૂ સામેની ઓડીઆઇ સિરીઝનો ભાગ રહેશે. ટેસ્ટ…

View More વિરાટ કોહલી-રોહિત શર્મા કમબેક કરવા તૈયાર, ODI સિરીઝમાં રમશે

રોહિત શર્માની ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ? વાયરલ પોસ્ટથી ચર્ચા

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ ODI ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લીધી હોવાના દાવાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રોહિત શર્મા, જેઓ પહેલાથી…

View More રોહિત શર્માની ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ? વાયરલ પોસ્ટથી ચર્ચા

ODIમાં રમવાના રોહિત શર્માના નિર્ણયથી BCCI અજાણ!!

ચેમ્પિયન ટ્રોફી બાદ ODIને પણ અલવિદા કહેશે તેવી ઇઈઈઈંની માન્યતા હતી   ભારતીય ક્રિકેટ અત્યારે એક અનોખા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. છેલ્લા દોઢ દાયકાથી…

View More ODIમાં રમવાના રોહિત શર્માના નિર્ણયથી BCCI અજાણ!!

ઓસ્ટ્રેલિયા આપશે કોહલી, રોહિતને સ્પેશિયલ ફેરવેલ

ભારતીય ક્રિકેટર રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી નિવૃતિ લઈ લીધી હતી. જે બાદ બંને ક્રિકેટરોએ ગયા…

View More ઓસ્ટ્રેલિયા આપશે કોહલી, રોહિતને સ્પેશિયલ ફેરવેલ