મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા આજે રિકવરી ઝુંબેશ અંતર્ગત વધુ પાંચ મિલ્કત સીલ કરી 6 આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ ઉપર રૂા. 30.55 લાખની વસુલાત કરી…
View More વેરા વિભાગ દ્વારા બાકીદારોની વધુ પાંચ મિલકત સીલ, રૂા.30.55 લાખની વસૂલાતRMC
ખાદ્યતેલના વિક્રેતાઓને ત્યાં ફૂડના દરોડા, છ સેમ્પલ લેવાયા
ખાણી-પીણીના 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, 9 ને લાઇસન્સ અંગે નોટિસ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા fsw વાન સાથે શહેરના ક્રિસ્ટલ મોલ થી આકાશવાણી…
View More ખાદ્યતેલના વિક્રેતાઓને ત્યાં ફૂડના દરોડા, છ સેમ્પલ લેવાયાડેન્ગ્યુ-ટાઈફોઈડ યથાવત, એક માસમાં 16 કેસ
શહેરમાં ઠંડી અને ગરમીની સાથો સાથ વાદળછાયુ વાતાવરણ રહેતા મચ્છરોનો ઉપદ્રવ યથાવત રહ્યો છે. છેલ્લા એક માસ દરમિયાન ડેંન્ગ્યુ અને ટાઈફોડના 16 નવા કેસ નોંધાયા…
View More ડેન્ગ્યુ-ટાઈફોઈડ યથાવત, એક માસમાં 16 કેસઆર કે વર્લ્ડ ટાવર સહિતની 3 મિલકત સીલ, 1.26 લાખની વસુલાત
મનપાના વેરા વિભાગ દ્વારા કોર્મોશિયલ બાકીદારો વિરોધ કડક કાર્યવાહી હાથ ધરી આજ રોજ આરકે વર્લ્ડ ટાવર સહિત ત્રણ મિલ્કત સીલ કરી 10 આસામીઓને જપ્તીની નોટીસ…
View More આર કે વર્લ્ડ ટાવર સહિતની 3 મિલકત સીલ, 1.26 લાખની વસુલાતરાજકોટ જિલ્લાની પાંચ પાલિકા અને તા.પં.માં અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ ભરવા ધસારો
બપોર સુધીમાં જસદણમાં 16, જેતપુરમાં 42, ધોરાજીમાં 24, ઉપલેટામાં 26 મુરતિયાની દાવેદારી રાજ્ય સરકાર દદ્વયારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લાની…
View More રાજકોટ જિલ્લાની પાંચ પાલિકા અને તા.પં.માં અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ ભરવા ધસારોવેરા વિભાગે વધુ 9 મિલકત સીલ કરી સ્થળ પર રૂા. 42.60 લાખની કરી રિકવરી
મનપાના વેરાવિભાગે બાકીદારો ઉપર ધોસ બોલાવી આજે વધુ 9 મિલ્કત સીલ કરી નવ આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ ઉપર રૂા. 42.60 લાખની વેરાવસુલાત કરી…
View More વેરા વિભાગે વધુ 9 મિલકત સીલ કરી સ્થળ પર રૂા. 42.60 લાખની કરી રિકવરીમુખ્યમાર્ગો પરથી વધુ 1322 રેંકડી, પાથરણા જપ્ત કરતું મનપા
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. 28/01/2025 થી 31/01/2025 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા રેકડી-કેબીન, અન્ય…
View More મુખ્યમાર્ગો પરથી વધુ 1322 રેંકડી, પાથરણા જપ્ત કરતું મનપાત્રણ ટાઉનશિપમાં મનપાનું ચેકિંગ, ભાડેથી આપેલા 10 આવાસ સીલ
લોકમાન્ય તિલક, ઉધમસિંહ અને લક્ષ્મણ ટાઉનશિપમાં ટીમ ત્રાટકી મનપાના આવાસ યોજના વિભાગ દ્વારા લાભાર્થીઓને ફાળવવામાં આવેલા આવાસ ભાડેથી અપાતા હોવાની સુચનાના આધારે આજે એક સાથે…
View More ત્રણ ટાઉનશિપમાં મનપાનું ચેકિંગ, ભાડેથી આપેલા 10 આવાસ સીલબાકીદારો પર તૂટી પડતું વેરાવિભાગ કોમર્સિયલની વધુ 9 મિલકત સીલ
મનપાના વેરા વિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે વધુ 9 મિલ્કત સીલ કરી પાંચને જપ્તીની નોટીસ ફટકારી રહેણાંકનુ એક નળ જોડાણ કાપી સ્થળ રૂા.48.99 લાખની…
View More બાકીદારો પર તૂટી પડતું વેરાવિભાગ કોમર્સિયલની વધુ 9 મિલકત સીલકોના બાપની દિવાળી, કોર્પોરેશને રૂા. 1.79 કરોડના ખર્ચે છપાવ્યા કેલેન્ડર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશનના અધિકારીઓના મોબાઈલ નંબર અને વિભાગીય સહિતની માહિતી સાથે દર વર્ષે ડાયરીઓ છપાવવામાં આવે છે પરંતુ આ વખતે સુરાતન ચડ્યું હોય…
View More કોના બાપની દિવાળી, કોર્પોરેશને રૂા. 1.79 કરોડના ખર્ચે છપાવ્યા કેલેન્ડર