મનપાના નવા બજેટની તૈયારીઓ શરૂ થતાં જ જૂના કામોના વર્કઓર્ડર આપવા અધિકારીઓને કડક સૂચના અપાઈ ડીઆઈ પાઈપલાઈનની કામગીરીમાં ઓન શા માટે?, નવા પ્રોજેક્ટ તૈયાર કરવાના…
View More કમિશનર બદલાય તો પ્રોજેક્ટ બંધ કેમ કરો છો?, સ્ટે. ચેરમેન કાળઝાળRMC
વેરો ન ભરનાર 16 આસામીઓની મિલકત સીલ, 15ને અપાઈ જપ્તીની નોટિસ
મનપાના વેરાવિભાગ દ્વારા 80 કરોડની ઉઘરાણી માટે આજે ત્રણેય ઝોનમાં રિકવરીઝુંબેશ હાથ ધરી વધુ 16 મિલ્કત સીલ કરી 14ને જપ્તીની નોટીસ ફટકારી એક રહેણાંકનું નળ…
View More વેરો ન ભરનાર 16 આસામીઓની મિલકત સીલ, 15ને અપાઈ જપ્તીની નોટિસપ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વધુ 54 ધંધાર્થીઓ મનપાની ઝપટે ચડ્યા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ-2021 અન્વયે બે દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વધુ 54 ધંધાર્થીઓ મનપાની ઝપટે ચડ્યાપ્લાસ્ટિક વાપરી પર્યાવરણને નુકસાન કરનારા 83 ગોબરાઓને દંડ ફટકારાયો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ-2021 અન્વયે તારીખ 06/01/2025 થી 07/01/2025 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર…
View More પ્લાસ્ટિક વાપરી પર્યાવરણને નુકસાન કરનારા 83 ગોબરાઓને દંડ ફટકારાયોકોર્પોરેશનની નોકરી છોડવા વણજાર, વધુ બે અધિકારીએ ફેંક્યા રાજીનામા
ટીઆરપી ગેમઝોન દૂર્ઘટના બાદ મહાનગરપાલિકામાં અનેક અધિકારીઓએ રાજીનામા આપી નોકરી છોડી છે તેમજ અમુક અધિકારીઓના રાજીનામા આજે પણ મંજુરીની રાહમાં પેન્ડીંગ રહ્યા છે. ત્યારે જ…
View More કોર્પોરેશનની નોકરી છોડવા વણજાર, વધુ બે અધિકારીએ ફેંક્યા રાજીનામાઢોર ડબ્બામાં પશુઓના મોત મુદ્દે આજી નદીમાં કોંગ્રેસના ધરણા
કોંગ્રેસ આગેવાનો અને માલધારી સમાજે મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરી મનપાના ઢોરડબ્બામાં ગત ચોમાસા દરમિયાન 756 પશુઓના મોત થયાના આક્ષેપ સાથે કોંગ્રેસ…
View More ઢોર ડબ્બામાં પશુઓના મોત મુદ્દે આજી નદીમાં કોંગ્રેસના ધરણામનપામાં એન્ટ્રી ન હોય તેવી મિલકતોને વેરાબિલમાં વ્યાજ મુક્તિ
કાર્પેટ એરિયા સરવેમાં એજન્સીએ ધાંધિયા કરતા અનેક મિલકતોને આજ સુધી વેરાબિલ મળ્યું નથી તંત્રના 18 ટકા વ્યાજના ડરથી અરજદારોએ વેરાબિલ લેવાનું માંડી વાળતા મનપાને કરોડોની…
View More મનપામાં એન્ટ્રી ન હોય તેવી મિલકતોને વેરાબિલમાં વ્યાજ મુક્તિસીલિંગનું શસ્ત્ર ઉગામી વેરા વિભાગે વધુ 19.80 લાખની વેરા વસૂલાત કરી
મનપાના વેરાવિભાગ દ્વારા બાકીદારો વિરુદ્ધ સિલિંગ અને જપ્તીનું શસ્ત્ર ઉગામી આજે સ્થળ પર રૂા. 19.80 લાખની વેરાવસુલાત કરી હતી. તેમજ વેરો ન ભરનાર એક આસામીની…
View More સીલિંગનું શસ્ત્ર ઉગામી વેરા વિભાગે વધુ 19.80 લાખની વેરા વસૂલાત કરીકોન્ટ્રાક્ટરે ખોદેલા મોતના ખાડામાં રિક્ષા ખાબકી
ગોંડલ રોડ ચોકડીએ આડસ કે, ચેતવણીનું બોર્ડ મૂકયા વગર રોડ ખોદી નાખ્યો, ગંભીર બેદરકારીના કારણે અકસ્માત રાજકોટ-ગોંડલ વચ્ચે ચાલી રહેલા સિકસલેન હાઇવેના કારણે વાહન ચાલકો…
View More કોન્ટ્રાક્ટરે ખોદેલા મોતના ખાડામાં રિક્ષા ખાબકીદબાણોનો ખડકલો: વધુ 2012 રેંકડી, બેનરો જપ્ત
મનપાની એસ્ટેટ વિભાગની મુખ્ય માર્ગો પર ડ્રાઇવ, રૂા.2.87 લાખનો દંડ વસુલાયો રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. 27/11/2024 થી 09/12/2024 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી…
View More દબાણોનો ખડકલો: વધુ 2012 રેંકડી, બેનરો જપ્ત