ખાણી-પીણીના 38 ધંધાર્થીને ત્યાં ચકાસણી, 35 નમૂનાની સ્થળ પર તપાસ, 8ને લાઇસન્સ અંગે અપાઈ નોટિસ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજરોજ 38 ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં…
View More ફૂડ વિભાગના દરોડા, 52 કિલો વાસી લચ્છી-પાત્રા સહિતનો નાશRMC
મનપાએ 4.65 લાખ વૃક્ષો વાવ્યા, દેખાતા કેમ નથી?
મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગ્રીનરી વધારવા માટે દર વર્ષે વૃક્ષારોપણનું નાટક ફોટા સાથે ભજવવામાં આવે છે નેતાઓના હાથે વૃક્ષારોપણ કરાવી ઘનિષ્ટ વૃક્ષારોપણ થયાના બણગા ફુકાઈ રહ્યા…
View More મનપાએ 4.65 લાખ વૃક્ષો વાવ્યા, દેખાતા કેમ નથી?કમિશનર ભાજપના માણસ છે: વિપક્ષનો જનરલ બોર્ડમાં ખુલ્લો આક્ષેપ
એક પ્રશ્ર્નના જવાબમાં કમિશનરે એક કલાક લીધી, શાસકોએ પાટલી થપથપાવી ખુશી વ્યકત કરી પહેલગામના સદ્ગતોને શ્રદ્ધાંજલિ અને સૈનિકોની બહાદુરીને અભિનંદન પાઠવાયા રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ…
View More કમિશનર ભાજપના માણસ છે: વિપક્ષનો જનરલ બોર્ડમાં ખુલ્લો આક્ષેપમનપાનું 57 દુકાનોમાં ચેકીંગ, ફક્ત અઢી કિલો પ્લાસ્ટિક મળ્યું
મનપાના સોલીડવેસ્ટ વિભાગ દ્વારાપ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી વિરુદ્ધ ચેકીંગ કામગીરી હાથ ધરી હતી. જેમાં 57 સ્થળોએ ચકાસણી કરતા ફક્ત અઢી કિલો પ્લાસ્ટિક હાથ લાગ્યું હતું.…
View More મનપાનું 57 દુકાનોમાં ચેકીંગ, ફક્ત અઢી કિલો પ્લાસ્ટિક મળ્યુંમનપા વાતોના વડા બંધ કરી કામ કરે : કોંગ્રેસ
કોર્પોરેશન કામગીરી કરી શકે તેમ ન હોય તો કોંગ્રેસની ટીમ કાર્યવાહી હાથ ધરશે તેમ કહી મ્યુ. કમિશનરને રજૂઆત શહેર કોંગ્રેસ દ્વારા મ્યુ કમિશનરને રજૂઆત કરી…
View More મનપા વાતોના વડા બંધ કરી કામ કરે : કોંગ્રેસમનપાના 181 આવાસો માટે 3548 અરજીનો થયો ઢગલો
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ અને ખાલી પડેલ LIG કેટેગરીના 137 આવાસો માટે કુલ-1744 તથા EWS-2 કેટેગરીના 44 આવાસો માટે કુલ-1804 ફોર્મ ભરાયા…
View More મનપાના 181 આવાસો માટે 3548 અરજીનો થયો ઢગલોમનપા પાસેથી ડોર ટુ ડોર ભેગુ કરેલ પ્લાસ્ટિકની ખરીદી કરી, રીસાયક્લિગં કરાશે
આજરોજ દેશની જાણીતી સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતી ભારતના ઉદ્યોગપતિઓને સંગઠન કરી સમાજ ઉપયોગી વસ્તુઓ પોતાનો સહયોગ આપી દેશભક્તિના કાર્યમાં જોડાઈ તે માટે કાર્યરત કરતી લઘુ…
View More મનપા પાસેથી ડોર ટુ ડોર ભેગુ કરેલ પ્લાસ્ટિકની ખરીદી કરી, રીસાયક્લિગં કરાશેમહાનગરપાલિકામાં દલાલો-એજન્ટોને પ્રવેશબંધી કરો
રાજકોટ કામદાર યુનિયને મ્યુનિ. કમિશનરને સંબોધીને આપેલા આવેદનપત્રમાં સિવિલ હોસ્પિટલની માફક મહાનગર પાલિકામાં પણ દલાલો અને એજન્ટોને પ્રવેશબંધી ફરમાવવા તથા આ અંગેના બોર્ડ…
View More મહાનગરપાલિકામાં દલાલો-એજન્ટોને પ્રવેશબંધી કરોવેરા વળતર યોજનાથી મનપાને 40 દી’માં 116 કરોડની આવક
ગત વર્ષની તુલનાએ 10,137 વધુ કરદાતાઓએ રૂા.6.53 કરોડ મિલકત વેરો ભરપાઈ કર્યો મહાનગરપલિકા દ્વારા પ્રમાણીક કરદાતાઓ માટે દર વર્ષે 1 એપ્રિલથી 31 મે સુધી એડવાન્સ…
View More વેરા વળતર યોજનાથી મનપાને 40 દી’માં 116 કરોડની આવકપ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ વધુ 37 વેપારીઓને રૂા.11000નો દંડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 05/05/2025 થી 06/05/2025 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ વધુ 37 વેપારીઓને રૂા.11000નો દંડ