રાજકોટ શહેરના રિયલ એસ્ટેટ માર્કેટમાં ફેબ્રુઆરી 2026માં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસથી ખૂબ ચર્ચામાં રહેલા રૈયા વિસ્તારમાં જમીનના ભાવ…
View More રિયલ એસ્ટેટમાં ફેબ્રુઆરીમાં કોઠારિયા નંબર-1, રૈયામાં સોદા ઘટ્યાreal estate
રાજકોટ જિલ્લામાં રિયલ એસ્ટેટમાં તેજી, ડિસેમ્બરમાં 13,521 દસ્તાવેજો નોંધાયા
રાજકોટ જિલ્લામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે તેજીનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. મદદનીશ નોંધણી સર નિરીક્ષક કચેરી, રાજકોટ દ્વારા જાહેર કરવામાં આવેલા ડિસેમ્બર-2025 ના આંકડાઓ…
View More રાજકોટ જિલ્લામાં રિયલ એસ્ટેટમાં તેજી, ડિસેમ્બરમાં 13,521 દસ્તાવેજો નોંધાયાચીનના રિઅલ એસ્ટેટમાં મંદી: મકાનોની કિંમતમાં ઘટાડો
રિઅલ એસ્ટેટનો દેશના અથતંત્રમાં ત્રીજા ભાગનો ફાળો: બેંકિંગક્ષેત્રને પણ અસર ચીનનું રિયલ એસ્ટેટ કટોકટી વધુ ઘેરી બની રહી છે. છેલ્લા ચાર વર્ષથી ચીનની સરકાર તેને…
View More ચીનના રિઅલ એસ્ટેટમાં મંદી: મકાનોની કિંમતમાં ઘટાડોદિવાળી પછી મંદી ? જમીન-મકાનમાં દલાલોને 5% સુધી કમિશન આપવાનું ચાલુ
અમદાવાદ રિયલ્ટી બજાર દુબઈની જેમ ડિસ્કાઉન્ટ અપનાવી રહ્યું છે, કારણ કે કેટલાક ડેવલપર્સ હવે 5% બ્રોકરેજ ઓફર કરી રહ્યા છે, જે પરંપરાગત 2% થી નોંધપાત્ર…
View More દિવાળી પછી મંદી ? જમીન-મકાનમાં દલાલોને 5% સુધી કમિશન આપવાનું ચાલુરિયલ એસ્ટેટમાં મંદીની વાપસી : દસ્તાવેજ નોંધણી-સ્ટેમ્પ ડયૂટી આવકમાં 6 કરોડનું ગાબડું
જુલાઈ મહિનામાં તેજીના ટકોરા બાદ ફરીથી ઓગસ્ટમાં માર્કેટ બેસી ગયું; એક માસમાં 2128 દસ્તાવેજો ઓછા નોંધાયા રાજકોટ શહેર-જિલ્લામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદીનો મોહોલ ફરી શરૂ…
View More રિયલ એસ્ટેટમાં મંદીની વાપસી : દસ્તાવેજ નોંધણી-સ્ટેમ્પ ડયૂટી આવકમાં 6 કરોડનું ગાબડુંરીયલ એસ્ટેટને રાહત; દસ્તાવેજ નોંધણી સ્ટેમ્પ ડયુટીની આવક વધી
વૈશ્ર્વિક યુધ્ધની પરિસ્થિતિ અને ટેરીફ વોરના પગલે રિયલ એસ્ટેટમાં ભારે મંદી જોવા મળી હતી. પરંતુ હવે રાજકોટ જિલ્લાના રિયલ એસ્ટેટ સેકટરને થોડી રાહત મળી હોય…
View More રીયલ એસ્ટેટને રાહત; દસ્તાવેજ નોંધણી સ્ટેમ્પ ડયુટીની આવક વધીરેરા આવ્યા બાદ રિયલ એસ્ટેટમાં 5 લાખ કરોડનું રોકાણ
રાજકોટ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરતમાં 94% રોકાણ, બાકીનાં 28 જિલ્લામાં ફરત 6% રોકાણ: રાજ્યની 13.11 કરોડ ચો.મી. કાર્પેટના પ્રોજેક્ટ બન્યા ગુજરાત મિરર, અમદાવાદ તા.5 2017…
View More રેરા આવ્યા બાદ રિયલ એસ્ટેટમાં 5 લાખ કરોડનું રોકાણ