ગુજરાત7 hours ago
મોડી રાત્રે રેન્જ આઇજીનું સ્ટિંગ: નિયમ તોડી લાંચની ઓફર કરી
ભાવનગર રેન્જ હેઠળના ત્રણ જિલ્લાઓમાં ભાવનગર, અમરેલી તથા બોટાદ જિલ્લામાં બે દિવસ દરમિયાન તમામ જિલ્લામાં કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણેય જિલ્લા ખાતે કુલ 84...