ગુજરાત2 weeks ago
મહાનગરપાલિકામાં પ્રજાના કામો થતાં નથી, વિના કારણે અધિકારીઓ કામો ટલ્લે ચડાવે છે: રામભાઇ મોકરિયા
ભાજપ શાસિત મ્યુનિ. કોર્પોરેશનમાં ચાલતી બાબુશાહીનો ભાંડો ફોડતા ભાજપના જ સાંસદ ફરિયાદ અને સંકલનની બેઠકમાં પણ કોર્પોરેશનના વહીવટી વડાઓ હાજર રહેવાના બદલે મદદનીશોને ધકેલી દયે છે...