ગીર સોમનાથ જિલ્લા પોલીસની મહત્વની બ્રાંચો એવી LCB તેમજ SOGમા ઇન્ચાર્જ પી.આઇ. તરીકે સમયાંતરે ફરજ બજાવતા PSI એ.બી.જાડેજા તેઓની ફરજ દરમિયાન અનેક દારૂૂ જુગારના ગણનાપાત્ર…
View More ગીરસોમનાથ LCB ઇન્ચાર્જ PI જાડેજાની રાજકોટ ગ્રામ્ય ખાતે બદલીrajkot
વ્યાજખોરને 4 લાખના 16 લાખ ચૂકવ્યા છતાં ત્રાસ, મહિલાએ પોલીસ મથકમાં ફિનાઇલ પીધું
રાજકોટ શહેરમા વ્યાજખોરી સામે લોક દરબાર યોજાયા બાદ વ્યાજખોરો સામે કાર્યવાહી કરી જેલ ભેગા કરવામા આવ્યા હતા . આમ છતા વ્યાજખોરો સુધરવાનુ નામ ન લેતા…
View More વ્યાજખોરને 4 લાખના 16 લાખ ચૂકવ્યા છતાં ત્રાસ, મહિલાએ પોલીસ મથકમાં ફિનાઇલ પીધુંજીએસટીના દરોડામાં એકાઉન્ટ ફ્રીઝ થતાં વેપારીઓને ફસાવ્યા
એકાઉન્ટ માંથી નાણાકીય વ્યવહાર બંધ થતાં રાજકોટ, સુરત, જામનગર, કાલાવડ, હિંમતનગર ,ગાંધીનગર, વલસાડ, અમદાવાદમાં નવા એગ્રીમેન્ટ કર્યા રાજકોટની ધર્મભક્તિ નામની પેઢીના વેપારી હીરેન દીલીપભાઇ પટેલને…
View More જીએસટીના દરોડામાં એકાઉન્ટ ફ્રીઝ થતાં વેપારીઓને ફસાવ્યાકપડાંના શો-રૂમમાં નોકરી કરતી યુવતીના મોર્ફ કરેલા ન્યૂડ ફોટા ઇન્સ્ટામાં અપલોડ કર્યા
આઇજી દેસાઇ, નેહા એડિટ સહિત ત્રણ આઇડી ધારક સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ સોશયલ મીડિયાના યુગમાં ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશન ઉપર બોગસ આઇડી બનાવી લોકોને બદનામ કરવા…
View More કપડાંના શો-રૂમમાં નોકરી કરતી યુવતીના મોર્ફ કરેલા ન્યૂડ ફોટા ઇન્સ્ટામાં અપલોડ કર્યામાધાપર ચોકડીના પીકઅપ પોઇન્ટ પર ઊભી રહેશે એસટી બસ
કાળઝાળ ગરમીમાં સામેની બાજુ મુસાફરો હેરાન થતાં ડિવિઝન દ્વારા નિર્ણય: બીઆરટીએસ કોરીડોરમાં એસટી ચલાવવા મંજૂરી માધાપર ચોકડીએ બનાવેલ એસટીના પીકઅપ પોઇન્ટને ફરીથી કાર્યરત કરવા માટે…
View More માધાપર ચોકડીના પીકઅપ પોઇન્ટ પર ઊભી રહેશે એસટી બસઇ.વી.એમ. હટાવવા આજથી જેલ ભરો આંદોલન
ભારત મુકિત મોર્ચાના નેતૃત્વમા રાષ્ટ્રિય પીછડા વર્ગ મોર્ચા, બહુજન ક્રાંતિ મોર્ચા અને રાષ્ટ્રીય પરિવર્તન મોર્ચા દ્વારા આજ રોજથી ઇ.વી.એમ.ને હટાવવા અને બેલેટ પેપરથી બધીજ…
View More ઇ.વી.એમ. હટાવવા આજથી જેલ ભરો આંદોલનકાર્યક્રમો યોજવા મોંઘા પડશે, કલેક્ટર તંત્રએ શાસ્ત્રી મેદાન-ચૌધરી ગ્રાઉન્ડના ભાડા વધાર્યા
ધાર્મિક કાર્યક્રમો માટે 10 ટકા અને કોમર્સિયલમાં 10થી 15 ટકાનો વધારો રાજકોટ જિલ્લા કલેકટર હસ્તકના બે મહત્વપૂર્ણ મેદાનોના ભાડામાં વહીવટી તંત્ર દ્વારા 10 થી 15…
View More કાર્યક્રમો યોજવા મોંઘા પડશે, કલેક્ટર તંત્રએ શાસ્ત્રી મેદાન-ચૌધરી ગ્રાઉન્ડના ભાડા વધાર્યાલાયસન્સ, સીટબેલ્ટ, પીયુસી અને વિમા વગર વાહન ચલાવતા 432 ચાલક ઝડપાયા
રાજકોટમાં ટ્રાફિક અને આરટીઓના નિયમ તોડતા 1200 જેટલા વાહનો સામે રાજકોટ આરટીઓ દ્વારા કાર્યવાહી કરતા રૂા.57.59 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધારે સીટબેલ્ટ,…
View More લાયસન્સ, સીટબેલ્ટ, પીયુસી અને વિમા વગર વાહન ચલાવતા 432 ચાલક ઝડપાયાઅહીં કેમ બેઢો છે તેમ કહી નસેડીને અજાણ્યા દારૂડિયા શખ્સોએ માર માર્યો
લોહાનગરની ઘટના: પ્રૌઢને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા શહેરમાં ગોંડલ રોડ ઉપર આવેલા લોહાનગરમાં દારૂૂના નશામાં બેઠેલા નસેડીને અજાણ્યા દારૂૂડિયા શખ્સોએ અહીં કેમ બેઠા છો તેમ…
View More અહીં કેમ બેઢો છે તેમ કહી નસેડીને અજાણ્યા દારૂડિયા શખ્સોએ માર માર્યોલાભદીપ સોસાયટીમાં જમીન-મકાનના ધંધાર્થીએ બેકારીથી કંટાળી એસિડ પીધું
શહેરમાં રામાપીર ચોકડી પાસે આવેલી લાભદીપ સોસાયટીમાં રહેતા જમીન મકાનના ધંધાર્થીએ બેકારીથી કંટાળી એસિડ અને ફીનાઇલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢને સારવાર…
View More લાભદીપ સોસાયટીમાં જમીન-મકાનના ધંધાર્થીએ બેકારીથી કંટાળી એસિડ પીધું