રાજકોટના હડમતીયા ગોલીડા ગામની ખેતીની જમીન જુદી જુદી બે વ્યકિતઓને વેચાણ કરી છેતરપિંડી આચરવાના કેસમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ સામે હાઈકોર્ટ દ્વારા સ્ટે ફરમાવવામાં આવ્યો છે.…
View More જમીન વેચાણમાં છેતરપિંડી કર્યાના ગુનામાં આરોપીઓની ધરપકડ સામે હાઇકોર્ટનો સ્ટેrajkot
કાલથી અવકાશમાં ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરનો નજારો
આવતીકાલથી આઠ દિવસ દરમિયાન વહેલી સવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો નયનરમ્ય નજારો નરી આંખે અગાશી પરથી નિહાળી શકાશે. રાત્રી દરમ્યાન અવારનવાર અનેક સ્ટારને આપણે અવકાશમાં…
View More કાલથી અવકાશમાં ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરનો નજારોહાર્ટ એટેકથી વૃદ્ધ સહિત વધુ 2ના મોત
જામનગરના વૃદ્ધ રાજકોટ સિવિલમાં દવા લઇ જતા હતા ત્યારે જયુબેલી નજીક ઢળી પડ્યા: ગંજીવાડાના યુવાનને હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડ્યો રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકનો…
View More હાર્ટ એટેકથી વૃદ્ધ સહિત વધુ 2ના મોતરાજકોટના ત્રણ કેન્દ્રો પર UPSC કાલે લેશે NDA-CDSની પરીક્ષા
જિલ્લા પુરવઠા કચેરી ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.) દ્વારા આગામી 13 એપ્રિલ ને રવિવારે રાજકોટમાં ત્રણ કેન્દ્રો પર નેશનલ ડિફેન્સ…
View More રાજકોટના ત્રણ કેન્દ્રો પર UPSC કાલે લેશે NDA-CDSની પરીક્ષાટ્રાફિક બ્રાંચ કાગળિયા લખીને થાકી, છતા ટ્રાફિક સિગ્નલો ચાલુ
બળબળતી બપોરે ટ્રાફિક સિગ્નલો બંધ કરવામાં કોર્પોરેશનની અવળચંડાઇ, હિટવેવની ગાઇડલાઇનનો પણ ઉલાળિયો ઉનાળાનાં ધોમધખતા તાપમા ગરમીનો પારો 4પ ડિગ્રી સુધી પહોંચી ગયો છે ત્યારે રાજકોટમા…
View More ટ્રાફિક બ્રાંચ કાગળિયા લખીને થાકી, છતા ટ્રાફિક સિગ્નલો ચાલુરાજકોટ-જેતપુર હાઇવે ઉપર મુસાફરોના રોકડ-મોબાઇલ ચોરી કરતી ટોળકી ઝડપાઇ
રાજકોટ જેતપુર નેશનલ હાઇવે રોડ ઉપર આવતા જતા પેસેન્જરોને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી રોકડ રકમની ચોરી કરનાર ત્રણ શખ્સોને ગોંડલની સુરેશ્વર ચોકડી પાસેથી ઈગૠ રીક્ષા…
View More રાજકોટ-જેતપુર હાઇવે ઉપર મુસાફરોના રોકડ-મોબાઇલ ચોરી કરતી ટોળકી ઝડપાઇરાજકોટ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં રૂપિયા 10નો વધારો
રાજકોટ દૂધ સંઘનાં અધ્ય ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં…
View More રાજકોટ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં રૂપિયા 10નો વધારોપીરવાડી પાસે કારખાનામાંથી 60.83 લાખના હીરાની ચોરી
પાછળની ગેલેરીમાંથી અંદર ઘુસેલા તસ્કરો સીસીટીવીનું ડીવીઆર અને તિજોરી કાપી હીરા ઉઠાવી ગયા ક્રાઇમ બ્રાંચ અને ભક્તિનગર પોલીસની અલગ અલગ ટીમો ચોરીનો ભેદ ઉકેલવા કામે…
View More પીરવાડી પાસે કારખાનામાંથી 60.83 લાખના હીરાની ચોરીઆમઆદમી પાર્ટીનું 13 એપ્રિલે વિસાવદરમાં મહાસંમેલન
આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, સહ પ્રભારી દુર્ગેશ પાઠકજી, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવજી, પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખિલ અને કિસાન સેલના…
View More આમઆદમી પાર્ટીનું 13 એપ્રિલે વિસાવદરમાં મહાસંમેલનસમયમાં ફેરફાર કરવાના DEOના પરિપત્રનો અનેક શાળાએ કર્યો ઉલાળિયો
મનમાની અને બાળકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વિરૂધ્ધ કાર્યવાહી કરવા માંગ કાળઝાળ ગરમીનાં લીધે રાજકોટ જીલ્લામા શાળાનો સમય સવારનો કરવા ડીઇઓ દ્વારા આદેશ કરવામા આવ્યો…
View More સમયમાં ફેરફાર કરવાના DEOના પરિપત્રનો અનેક શાળાએ કર્યો ઉલાળિયો