ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ એ.એસ.મકરાણીની કામગીરીની નોંધ લઇ ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાએ તેમને પ્રશંસા પત્ર આપી તેમની પીઠ થાબડી હતી. ગાંધીગ્રામ પોલીસ મથકમાં…
View More ગાંધીગ્રામના પીએસઆઇ મકરાણીને પ્રશંસાપત્ર પાઠવતા DCP બાંગરવાrajkot
ગુજરાત સ્કૂલ ઓફ એક્સેલન્સ: ‘મોજ’ થી ભણતર સાથે 32 ગુણ, 64 કળા અને 16 સંસ્કારોનું સિંચન કરવાની અનોખી શિક્ષણ વ્યવસ્થા
ભણતર-ગણતર અને સમજણ સાથે સ્કિલ ડેવલોપમેન્ટનું મિશ્રણ, નવી પેઢી માટે કાંઇ નો ઘટે સંસ્કારો સાથે આધુનિક શિક્ષણ આપી ભવિષ્યના જવાબદાર લીડર-એન્જિનિયર-ડોકટર્સ અને IAS-IPS તૈયાર કરવાની…
View More ગુજરાત સ્કૂલ ઓફ એક્સેલન્સ: ‘મોજ’ થી ભણતર સાથે 32 ગુણ, 64 કળા અને 16 સંસ્કારોનું સિંચન કરવાની અનોખી શિક્ષણ વ્યવસ્થાબસપોર્ટ આખરે પાણીદાર બન્યું, પરબ શરૂ કરાયું
રાજકોટના એસ.ટી બસ પોર્ટ પર ડેપો મેનેજર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી અને લાપરવાહીના પગલે મુસાફરોને સુવિધા ને બદલે દુવિધા માં વધારો થઇ રહ્યો છે જે પગલે…
View More બસપોર્ટ આખરે પાણીદાર બન્યું, પરબ શરૂ કરાયુંકણકોટ રોડ ઉપર બનશે અદ્યતન એસી કોમ્યુનિટી હોલ
મહાનગરપાલિકા દ્વારા શહેરના છેવાડાના વિસ્તારોમાં વિકાસના કામોની ગતિ વધારી છે. વોર્ડ નં. 11માં રેસીડેન્ટ વિસ્તારો ફુલ થઈ જતાં થોડા સમય પહેલા જ વોર્ડ નં. 11માં…
View More કણકોટ રોડ ઉપર બનશે અદ્યતન એસી કોમ્યુનિટી હોલમારા મમ્મીને કેમ હેરાન કરો છો કહી ઠપકો આપતા માતા-પુત્રો ઉપર ધોકા-છરીથી હુમલો
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આંબેડકર નગરમાં માતા-પુત્રો ઉપર પાંચ શખ્સોએ ધોકા-છરી વડે હુમલો કરતા ઘવાયેલા બંને સગા ભાઈને સારવારમાં ખસેડાયા હતાં. મારા…
View More મારા મમ્મીને કેમ હેરાન કરો છો કહી ઠપકો આપતા માતા-પુત્રો ઉપર ધોકા-છરીથી હુમલોટ્રકમાં ચોરખાનું બનાવી લવાયેલ 1095 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
શહેરના ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ રોડ તરફ જતાં માર્કેટીંગ યાર્ડ પાસે પીસીબીએ દરોડોપાડી ટ્રકના અંદર ચોરખાનું બનાવી ગોવાથી રાજકોટ લાવેલ રૂા. 2.90 લાખની કિંમતનો 1095 બોલ…
View More ટ્રકમાં ચોરખાનું બનાવી લવાયેલ 1095 બોટલ વિદેશી દારૂ ઝડપાયોસાધુ વાસવાણી રોડ પર નેપાળી પ્રૌઢે દારૂના નશામાં ગળામાં છરી ફેરવી દીધી
શહેરમાં સાધુવાસવાણી રોડ ઉપર નેપાળી પ્રૌઢે દારૂના નશામાં પોતાની જાતે ગળા ઉપર છરી ફેરવી દીધી હતી. યુવાનનેઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ…
View More સાધુ વાસવાણી રોડ પર નેપાળી પ્રૌઢે દારૂના નશામાં ગળામાં છરી ફેરવી દીધીવ્યાજખોરને 4 લાખના 6.80 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરી યુવાનને બેરહેમીથી માર માર્યો
રાજકોટમાં વધુ એક વ્યાજખોરિ ની ઘટના સામે આવી છે આ ઘટનામાં એલઆઇસી એડવાઈઝરે પિતાની સારવાર માટે વ્યાજખોર પાસેથી ચાર લાખ રૂૂપિયા વ્યાજ લીધા બાદ…
View More વ્યાજખોરને 4 લાખના 6.80 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરી યુવાનને બેરહેમીથી માર માર્યોશ્રી રામ સોસાયટીમાં ડીગ્રી વગર સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયો
જૂનાગઢના આકોલવાડી ગીરના શખ્સે ઘરે જ દવાખાનું ખોલ્યું હતું રાજકોટના આર.ટી.ઓ કચેરીના પાછળના ભાગે આવેલ શ્રી રામ સોસાયટીમાં ડીગ્રી વિના પ્રેક્ટીસ કરી લોકોના આરોગ્ય સાથે…
View More શ્રી રામ સોસાયટીમાં ડીગ્રી વગર સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયોકર્ણાવતી સ્કૂલના શિક્ષિકાએ બાળકીના ગુપ્તાંગમાં ઇજા કરતા ગુનો નોંધાયો
મારી પર લગાવવામાં આવેલા આક્ષેપો ખોટા, આ દીકરીને મેં આખુ વર્ષ ભણાવી છે: શિક્ષિકા શહેરમાં સમગ્ર શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના સામે આવતા ચકચાર મચી…
View More કર્ણાવતી સ્કૂલના શિક્ષિકાએ બાળકીના ગુપ્તાંગમાં ઇજા કરતા ગુનો નોંધાયો