પાકિસ્તાન સરહદ નજીક ભારતીય લશ્કરી હુમલાઓ વચ્ચે સરકારી નિર્દેશને પગલે, સમગ્ર ભારતમાં ઓછામાં ઓછા 21 એરપોર્ટ, મુખ્યત્વે ઉત્તર અને ઉત્તરપશ્ચિમ પ્રદેશોમાં, 10 મે સુધી…
View More રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દેશભરના 21 એરપોર્ટ શનિવાર સુધી બંધrajkot
આવાસના ફોર્મમાં ભૂલ રહી ગઈ હોય તો સુધારવાની છેલ્લી તક
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ,…
View More આવાસના ફોર્મમાં ભૂલ રહી ગઈ હોય તો સુધારવાની છેલ્લી તકરેલનગરમાં બનશે 4.45 કરોડના ખર્ચે શાકમાર્કેટ, ફૂડઝોન
વોર્ડ નં. 3માં સાધુવાસ્વાણી કુંજરોડ પર આવેલ મનપાના વિશાળ પ્લોટ ઉપર શહેરની પ્રથમ આધુનિક શાકમાર્કેેટ અને ફૂડઝોન બનશે શહેરનો વ્યાપ વધતાની સાથે ઈસ્ટઝોન અને વેસ્ટઝોનમાં…
View More રેલનગરમાં બનશે 4.45 કરોડના ખર્ચે શાકમાર્કેટ, ફૂડઝોનશેરબજારમાં નફાની લાલચે રૂા.11.47 લાખની છેતરપિંડી મામલે જામનગરના શખ્સની ધરપડક
રાજકોટ સાઈબર ક્રાઈમમાં આઠ માસ પૂર્વે નોંધાયેલી ફરિયાદમાં આરોપી ઝડપાયો શહેરના અંબિકા ટાઉનશિપ મેઇન રોડ પરના કૃપાની એપાર્ટમેન્ટમાં રહેતા દીપક જયંતીલાલ પરસાણિયા (ઉ.વ.42) સાથે થયેલી…
View More શેરબજારમાં નફાની લાલચે રૂા.11.47 લાખની છેતરપિંડી મામલે જામનગરના શખ્સની ધરપડકમાલવિયા ચોકમાં દુકાનદારને મિત્રોએ મશ્કરીમાં માર માર્યો
શહેરમાં વિરાણી ચોકમાં રહેતો યુવાન માલવીયા ચોકમાં પોતાની પાન ફાકીની દુકાને હતો ત્યારે મિત્રોએ મશ્કરીમાં માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો…
View More માલવિયા ચોકમાં દુકાનદારને મિત્રોએ મશ્કરીમાં માર માર્યોરાજકોટ જેલમાં કેદીએ દિવાલ કૂદી ભાગવાનો પ્રયાસ કરતા ઘવાયો
રાજકોટની સેન્ટ્રલ જેલમાં ગઈકાલે જામનગરના હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદીએ દિવાલ કુદી ભાગવાનો પ્રયાસ કરતાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનામાં…
View More રાજકોટ જેલમાં કેદીએ દિવાલ કૂદી ભાગવાનો પ્રયાસ કરતા ઘવાયોશેરબજારમાં રોકાણનાં નામે સુરતના શખ્સે 1.5 કરોડનું ફૂલેકુ ફેરવ્યું
રાજકોટ શહેરના લોકો પાસે શેરબજારમાં રોકાણ કરાવી અને વધુ વળતરની લાલચ આપી રૂા.1 કરોડનું ફુલેકુ ફેરવ્યાની અરજી તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવી છે. આ અરજીમાં…
View More શેરબજારમાં રોકાણનાં નામે સુરતના શખ્સે 1.5 કરોડનું ફૂલેકુ ફેરવ્યુંરાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આવતીકાલે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અમરેલી અને ભાવનગર…
View More રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીધો.10નું પણ રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ
બનાસકાંઠા 89.29 ટકા સાથે પ્રથમ, સૌથી નીચુ ખેડા જિલ્લાનું 72.55 ટકા, સૌથી વધુ ભોળાદ અને કાંસા કેન્દ્રનું 99.11 ટકા, અંબાવ કેન્દ્ર સૌથી તળીયે 28055 છાત્રોને…
View More ધો.10નું પણ રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામરાજકોટના ધર્મેન્દ્ર રોડ ઉપર ભીડનો લાભ લઇ મોબાઈલ ચોરી કરનાર ત્રણ મહિલા ઝડપાઈ
રાજકોટ શહેરના ધર્મેન્દ્ર રોડ ઉપર ખરીદી માટે આવનાર લોકોના મોબાઈલ અને પર્સ ચોરી કરનાર ગોંડલની મહિલા ત્રિપુટીને ગોંડલ પોલીસે ઝડપી લઇ રાજકોટના બે અલગ અલગ…
View More રાજકોટના ધર્મેન્દ્ર રોડ ઉપર ભીડનો લાભ લઇ મોબાઈલ ચોરી કરનાર ત્રણ મહિલા ઝડપાઈ