સોશિયલ મીડિયા એ લોકો માટે જેટલું ફાયદાકારક છે તેટલું ઘાતક પણ છે. લોકો પાસેથી નાણા ખંખેરવા માટેનું સાધન પણ આ સોશિયલ મીડિયા બન્યું છે. ગુજરાતમાં…
View More રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝાનું નકલી ફેસબુક આઈડી બનતા ફરિયાદrajkot
દોઢ વર્ષની માસૂમ બાળકીનું પાણીની ડોલમાં ડૂબી જતાં મોત
નાના બાળકોને એકલા રમવા મુકી દેતાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. રૈયા રોડ પર વસંત મલ્હાર એપાર્ટમેન્ટમાં દોઢ…
View More દોઢ વર્ષની માસૂમ બાળકીનું પાણીની ડોલમાં ડૂબી જતાં મોતકુખ્યાત બુટલેગર અને સાસરિયા વચ્ચે ધિંગાણું-પથ્થરમારો
ભોમેશ્ર્વર મંદિર પાસે મધરાત્રે ધમાલ થતા તંગદિલી, બુટલેગરને ઇજા રાજકોટમા કાયદો અને વ્યવસ્થા કથળીને બેહાલ થઇ હોય તેમ ક્રાઇમનાં ગ્રાફમા ઉછાળો જોવા મળી રહયો…
View More કુખ્યાત બુટલેગર અને સાસરિયા વચ્ચે ધિંગાણું-પથ્થરમારોપ્રેમલગ્ન કરી ભાગી જતાં યુવતીના સંબંધી દ્વારા યુવકના પરિવારને ખૂનની ધમકી
શહેરના 150 ફુટ રીંગ રોડ પર આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા યુવાન પ્રેમ લગ્ન કરી ભાગી જતાં યુવતીના સંબંધી દ્વારા યુવકના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની…
View More પ્રેમલગ્ન કરી ભાગી જતાં યુવતીના સંબંધી દ્વારા યુવકના પરિવારને ખૂનની ધમકીરૈયાધારમાં ઝેરી જનાવર કરડી જતા સગર્ભાનું મોત
શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતી દાહોદ પંથકની સગર્ભા મહિલા પોતાના ઘરે રસોઈ બનાવતી હતી તે વેળાએ ઝેરી જનાવર કરડી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં…
View More રૈયાધારમાં ઝેરી જનાવર કરડી જતા સગર્ભાનું મોતબસપોર્ટમાં પ્રાથમિક સુવિધાના અભાવની ગાંધીનગર સુધી ફરિયાદ
રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર નિયમિત 1200 થી વધુ બસોની અવરજવર વચ્ચે 70 હજાર મુસાફરો આવતા જતા રહે છે. રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર રાત્રે…
View More બસપોર્ટમાં પ્રાથમિક સુવિધાના અભાવની ગાંધીનગર સુધી ફરિયાદપરાપીપળિયામાં ઝેરી જનાવર કરડી જતાં વૃધ્ધાનું મોત
શહેરમા જામનગર રોડ પર પરાપીપળીયા ગામે રહેતા વૃધ્ધાનુ ઝેરી જનાવર કરડી જવાથી બેભાન હાલતમા મોત નીપજયુ હતુ. વૃધ્ધાનાં મોતથી પરીવારમા ગમગીની છવાઇ જવા પામી…
View More પરાપીપળિયામાં ઝેરી જનાવર કરડી જતાં વૃધ્ધાનું મોતઅધુરા માસે જુડવા બાળકોને જન્મ આપનાર જનેતાનું મોત
શહેરમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા સહેતી સર્ગભાને આઠમા મહીને બીપી વધી જતા સારવાર માટે ખાનગી હોસ્પીટલમા ખસેડાઇ હતી. જયા સીઝીરીયન થકી સગર્ભાએ જુડવા બાળકોને જન્મ…
View More અધુરા માસે જુડવા બાળકોને જન્મ આપનાર જનેતાનું મોતરેલવે સ્ટેશન પાસે બિમારી સબબ વૃદ્ધનું મોત: વાલી વારસની શોધ
શહેરના રેલવે સ્ટેશન પાસેથી બિમારી સબબ મળેલા અજાણયા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. જેથી મૃતકની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરવામાં આવી…
View More રેલવે સ્ટેશન પાસે બિમારી સબબ વૃદ્ધનું મોત: વાલી વારસની શોધલોન રિકવરી એજન્ટ ઉપર હુમલો કરવાના કેસમાં આરોપીના જામીન મંજૂર કરતી સુપ્રીમ કોર્ટ
રાજકોટમાં લોન રીકવરી એજન્ટ ઉપર કરવામાં આવેલા હત્યાના પ્રયાસના ગુનામાં દસ વર્ષના હુકમ સામે હાઇકોર્ટમાં કરેલી અપીલ અને જામીન અરજી રદ થતા આરોપીએ સુપ્રીમ કોર્ટમાં…
View More લોન રિકવરી એજન્ટ ઉપર હુમલો કરવાના કેસમાં આરોપીના જામીન મંજૂર કરતી સુપ્રીમ કોર્ટ