શહેરમાં કસ્ટમર કેર પર ફરિયાદોનો ધોધ, મોડી રાત્રે અમુક વિસ્તારોમાં વીજળી પૂર્વવત થઇ ગઈ કાલે સાંજે સૌરાષ્ટ્ર અને રાજકોટમાં ભારે તોફાની પવન સાથે આવેલ વરસાદને…
View More ગઇકાલે પવનની ફુમકીએ PGVCLને પરસેવો વાળી દીધો: 20 ફીડર ફોલ્ટમાંrajkot
અડધો કલાકની આંધીમાં 53 વૃક્ષ, બે હોર્ડિંગ ધરાશાયી
અનેક સ્થળે વૃક્ષો તૂટી પડતાં વીજપૂરવઠો વેર વિખેર, ખોદેલા રસ્તાઓમાં ઠેર ઠેર વાહનો ફસાયા અડધા શહેરમાં વાવાઝોડા સાથે દોઢ ઈંચ વરસાદથી રસ્તા જળબંબાકાર, અડધામાં…
View More અડધો કલાકની આંધીમાં 53 વૃક્ષ, બે હોર્ડિંગ ધરાશાયીસરધારમાં પૂર્વ ઉપ સરપંચની ક્રૂર હત્યા
વાડીએ સૂતેલા આધેડને અજાણ્યા શખ્સે છાતીના ભાગે મારેલો ત્રિકમનો ઘા જીવલેણ નિવડયો; નાસી છૂટેલા રાજસ્થાની મજૂર પર આશંકા રાજકોટ શહેર – જીલ્લામા કાયદો અને વ્યવસ્થા…
View More સરધારમાં પૂર્વ ઉપ સરપંચની ક્રૂર હત્યાકારમાં 36 કિલો સુકો ગાંજો લઇ જતા રાજકોટ અને અમરેલીના બે શખ્સો પકડાયા
સાગબારા પોલીસે ચેક પોસ્ટ પાસેથી પકડયા, ગાંજો આપનાર મુંબઇના શખ્સની શોધખોળ સાગબારા પોલીસે ઘનશેરા ચેકપોસ્ટ પાસે તા. 21 મે ના રોજ સાંજે સઘન ચેકિંગ હાથ…
View More કારમાં 36 કિલો સુકો ગાંજો લઇ જતા રાજકોટ અને અમરેલીના બે શખ્સો પકડાયાછેલ્લા 24 કલાકમાં 55 તાલુકાઓમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, આ જિલ્લામાં સૌથી વધુ ખાબક્યો વરસાદ
રાજ્ય પર વાવાઝોડાનું સંકટ યથાવત છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં છુટાછવાયા સ્થળે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન રાજ્યમાં…
View More છેલ્લા 24 કલાકમાં 55 તાલુકાઓમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, આ જિલ્લામાં સૌથી વધુ ખાબક્યો વરસાદન્યુ રેસકોર્ષમાં આ વર્ષે લોકમેળો યોજવો અશક્ય?
નવા સ્થળની જમીનના લેવલિંગમાં લાંબો સમય લાગે તેમ છે: માર્ગ-મકાન વિભાગ મુંજાયુ રાજકોટના આંગણે યોજાતા પરંપરાગત લોકમેળાના સ્થળ બદલવા અંગે ચાલી રહેલી અટકળો અને ચર્ચાઓ…
View More ન્યુ રેસકોર્ષમાં આ વર્ષે લોકમેળો યોજવો અશક્ય?પડદા પાછળ થતાં ત્રણ ગેરકાયદે બાંધકામો સીલ, તોડી પાડવા નોટિસ
રાજકોટ શહેરમાં ગેમઝોન અગ્નિકાંડ ટાઢો પડતા જ પડદા પાછળ શરૂ થઈ ગયેલા ગેરકાયદેસર બાંધકામોના પડદા ઉંચકી મહાનગરપાલિકાએ હવે નોટીસો આપવાનું શરૂ કર્યુ છે અને આજે…
View More પડદા પાછળ થતાં ત્રણ ગેરકાયદે બાંધકામો સીલ, તોડી પાડવા નોટિસસરકારી ખરાબો ખાલી કરવાની નોટિસ મળતા દિયર-ભાભીએ ફિનાઇલ પી લીધું
શહેરનાં મોટામવા વિસ્તારમા સરકારી ખરાબા પર રહી વાવેતર કરતા પરીવારનાં મકાનનુ પાંચ દિવસ પુર્વે જ ડીમોલીશન કરાયુ હતુ જેમ છતા પરીવારે જમીનનો કબજો ખાલી નહી…
View More સરકારી ખરાબો ખાલી કરવાની નોટિસ મળતા દિયર-ભાભીએ ફિનાઇલ પી લીધુંનાગરિક બેંકમાં મળતિયાઓને શેર ફાળવ્યાના આક્ષેપો
એકથી પાંચ લાખના વ્યકિત દીઠ વધારાના શેર આપી દીધાની નાગરિક બેંક બચાવો સંઘની ફરિયાદથી ચકચાર માત્ર એક હજાર સભાસદોને નહીં પરંતુ તમામ સાડા ત્રણ લાખ…
View More નાગરિક બેંકમાં મળતિયાઓને શેર ફાળવ્યાના આક્ષેપોસૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આવતીકાલે 59મો સ્થાપના દિન
25 વર્ષથી ફરજ બજાવતાં શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારીઓને અર્પણ કરાશે પ્રશસ્તિ પત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના 23-05-1967 ના રોજ થઈ અને પ્રથમ કુલગુરુ તરીકે શિક્ષણવિદ્ ડો. ડોલરરાય માંકડ…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આવતીકાલે 59મો સ્થાપના દિન