શહેરના પેડક રોડ પર મારુતિ નગર શેરી નંબર.2માં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતી સાત મહિલાઓને ઝડપી લઇ…
View More સામાકાંઠે મારૂતિનગર પાસે જુગારધામ પર દરોડો: સાત મહિલાઓ ઝડપાઇrajkot
ક્રિકેટ સટ્ટામાં નાણા હારી જતા ભત્રીજાએ કાકાની રેસ્ટોરેન્ટમાંથી 2.39 લાખની ઉચાપત કરી
વેપારીએ છેતરપિંડીની ફરિયાદ કરતા આરોપી ફરાર થઇ ગયો હતો, ક્રાઇમ બ્રાન્ચે પકડી પ્ર.નગરને સોંપ્યો સદરમાં જુની ભારમલ રેસ્ટોરન્ટના સંચાલક વ્હોરા વેપારીએ કૌટુંબિક ભત્રીજા એવા મોરબીના…
View More ક્રિકેટ સટ્ટામાં નાણા હારી જતા ભત્રીજાએ કાકાની રેસ્ટોરેન્ટમાંથી 2.39 લાખની ઉચાપત કરીરાજકોટમાં રથયાત્રા અને મોહરમ એક જ દિવસે, 1624 પોલીસ તૈનાત કરાશે
પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં કરાયેલું પ્લાનીંગ, તમામ પોલીસ મથકોમાં શાંતિ સમિતિની બેઠકો યોજાઈ, 4 ડીસીપી, 6 એસીપી,20 પીઆઇ, 93 પીએસઆઇ સાથે એસઆરપીની ટુકડીને સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી…
View More રાજકોટમાં રથયાત્રા અને મોહરમ એક જ દિવસે, 1624 પોલીસ તૈનાત કરાશેમહિલા સહાયતા કેન્દ્રની ટીમે પરિવારનો માળો પિંખાતા બચાવ્યો
રાજકોટના મહિલા સહાયતા કેન્દ્રએ વૃદ્ધ દંપતી અને પુત્રનું સુખદ સમાધાન કરાવી પરિવારનો માળો પીંખાતો બચાવ્યો હતો. રાજકોટના મહિલા પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસો પહેલાં એક…
View More મહિલા સહાયતા કેન્દ્રની ટીમે પરિવારનો માળો પિંખાતા બચાવ્યોબાપુનગરમાં કાપેલા વીજજોડાણ ફરી શરૂ કરવા, કબજા વોરન્ટ સામે રૂકજાવનો આદેશ
રાજકોટના બાપુનગર વિસ્તારમાં રેવન્યુ સર્વે નં. 266ની કેટલીક જમીનના મુળ માલિકોએ મેળવેલા કાયમી મનાઈહુકમના બહાને ફાઉન્ડ્રીઓના કાપી નાખેલા ઈલેક્ટ્રિક કનેકશન રિસ્ટોર કરવા અને અદાલતે કબજો…
View More બાપુનગરમાં કાપેલા વીજજોડાણ ફરી શરૂ કરવા, કબજા વોરન્ટ સામે રૂકજાવનો આદેશમનપા કમિશનર બંગલો પાસે પી.એન.બી.ના એસીના આઉટરમાંથી કોપર વાયરની ચોરી
રામકૃષ્ણ આશ્રમ મેઈન રોડ કમિશનર બંગલો પાસે આવેલ પંજાબ બેંકની બહાર એસીના આઉટરમાંથી ત્રણ શખ્સો કોપર વાયરની ચોરી કરી લઇ જતા પોલીસમાં ચોરી અંગે એ…
View More મનપા કમિશનર બંગલો પાસે પી.એન.બી.ના એસીના આઉટરમાંથી કોપર વાયરની ચોરીડ્રાઈવરના ભરતી નિયમો કડક બનાવતા 47 સિટી બસ બંધ
80માંથી 6 રૂટ સદંતર બંધ, એજન્સીએ ભરતી ચાલુ કરી, તા. 16 એપ્રિલના અકસ્માત બાદ સર્જાયેલી અંધાધૂંધી યથાવત મહાનગરપાલિકા સંચાલિત સીટીબસ સેવા છેલ્લા બે માસથી કથડેલી…
View More ડ્રાઈવરના ભરતી નિયમો કડક બનાવતા 47 સિટી બસ બંધવાવડીની મનસુખભાઇ છાપિયા ટાઉનશીપનો હોલ ખુલ્લો મુકાયો
મનસુખભાઇ છાપીયા ટાઉનશીપમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલ રંજનબેન રાવલ કોમ્યુનિટી હોલનાં ભાડા તથા ડિપોઝિટના દરો નિર્ધારિત કરાયા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને જાણ કરવામાં…
View More વાવડીની મનસુખભાઇ છાપિયા ટાઉનશીપનો હોલ ખુલ્લો મુકાયોડોકટર ઓફ ફાર્મસી નહીં લખાતા યુનિ.માં છાત્રોનો હલ્લાબોલ
પ્રથમ દિવસે કુલપતિ નહીં મળતાં VC મિશિંગ હોવાના પોસ્ટર લગાવ્યા: રામધૂન બોલી ચેમ્બરમાં ABVPનું વિરોધ પ્રદર્શન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે અને તેની…
View More ડોકટર ઓફ ફાર્મસી નહીં લખાતા યુનિ.માં છાત્રોનો હલ્લાબોલલોકમેળામાં વિવાદ યથાવત, રાઇડ્સ માલિકોની મુખ્યમંત્રી સુધી રજૂઆત
બપોર બાદ કલેક્ટર સાથે બેઠકમાં સમાધાન ન નીકળે તો રાઇડ્સ અંગે અનિશ્ર્ચિતતા રાજકોટમાં દર વર્ષે યોજાતા પરંપરાગત લોકમેળાના ભવિષ્ય સામે આ વખતે પ્રશ્નાર્થ ઊભો થયો…
View More લોકમેળામાં વિવાદ યથાવત, રાઇડ્સ માલિકોની મુખ્યમંત્રી સુધી રજૂઆત