લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાન ખાતે તા.14/08/25 થી તા.18/08/25 દરમ્યાન યોજાનારા લોકમેળામાં બાકી રહી ગયેલા સ્ટોલ/પ્લોટ મેળવવા માટેની મુદતમાં બે દિવસનો વધારો કરાયેલ…
View More લોકમેળામાં બાકી રહેલા સ્ટોલ માટે આવતીકાલ સુધી ફોર્મ લેવા-ભરવાની મુદત લંબાવાઇrajkot
વિવેકાનંદ સોસાયટીના રિક્ષાચાલક પાસેથી વ્યાજખોરે એકના 4 લાખ બળજબરીથી પડાવી લીધા
શહેરના કોઠારીયા રોડ પર આવેલી વિવેકાનંદ સોસાયટીમાં રહેતાં રીક્ષા ચાલક આધેડને વ્યાજખોરે ઘરમાં ઘુસી માર મારી વ્યાજે લીધેલા રૂપિયા એક લાખના બદલામાં ચાર લાખ બળજબરીથી…
View More વિવેકાનંદ સોસાયટીના રિક્ષાચાલક પાસેથી વ્યાજખોરે એકના 4 લાખ બળજબરીથી પડાવી લીધાસંગઠન સુજન અભિયાન અંતર્ગત શહેર કોંગ્રેસનું નવું માળખું રચાશે
પ્રદેશ સમિતિના નિરીક્ષકો ટૂંક સમયમાં આવશે, કાર્યકરો અને આગેવાનોને માર્ગદર્શન આપશે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદિપસિંહજી જાડેજાની યાદી મુજબ એઆઈસીસી દ્વારા વર્ષ 2025ને…
View More સંગઠન સુજન અભિયાન અંતર્ગત શહેર કોંગ્રેસનું નવું માળખું રચાશેન્યારી ડેમે જન્મદિવસની ઉજવણી કરી પરત ફરતી યુવતીની મધરાત્રે છેડતી, ટપારવા જતાં ડિસમિસના ઘા ઝીંકતા બેભાન થઈ ગઈ !
સ્કુટર લઈને નીકળેલી યુવતીને લફંગાએ સિટી મારી, વિરોધ કરતાં કપડા ખેંચી નિર્લજજ હુમલો કરી દીધો, યુવતીના મિત્રોએ પોલીસને બોલાવતા નાસી છૂટ્યો, પોલીસ માટે પડકારજનક ઘટના…
View More ન્યારી ડેમે જન્મદિવસની ઉજવણી કરી પરત ફરતી યુવતીની મધરાત્રે છેડતી, ટપારવા જતાં ડિસમિસના ઘા ઝીંકતા બેભાન થઈ ગઈ !49 લોકો સાથે IPOમાં રોકાણના બહાને 4.46 કરોડની ઠગાઇ
રાજકોટના સાંમા કાઠા વિસ્તારમાં રહેતા ગઠિયાએ આઇપીઓમાં રોકાણ કરવાના બહાને 49 લોકો સાથે રૂૂ.4.46 કરોડની છેંતરપિંડી કર્યાની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીને…
View More 49 લોકો સાથે IPOમાં રોકાણના બહાને 4.46 કરોડની ઠગાઇરાજકોટ સહિત ચાર શહેરમાંથી 17 લાખની બોગસ દવાનો જથ્થો ઝડપાયો
રાજ્યના ફૂડ અને ડ્રગ્સ વિભાગના અમદાવાદ, વડોદરા અને સુરતમાં દરોડા: ઘર અને મેડિકલ સ્ટોરમાંથી મળી આવી ડુપ્લિકેટ દવાઓ: વિક્રેતાઓમાં ફફડાટ રાજ્યના નાગરિકોને જીવન જરૂૂરી દવાઓ…
View More રાજકોટ સહિત ચાર શહેરમાંથી 17 લાખની બોગસ દવાનો જથ્થો ઝડપાયોપડવલા ગામે 11 ગેરકાયદેસર કારખાનાનું ડિમોલિશન
રાજકોટ જીલ્લા કલેકટર ઓમ પ્રકાશ આદેશથી અને શ્રી મહક જૈન,આસિસ્ટન્ટ કલેકટર સાહેબ, રાજકોટ શહેર-2, રાજકોટ ના માર્ગદર્શન હેઠળ મામલતદાર કોટડાસાંગાણી શ્રી ગુમાનસિંહ જાડેજા તથા પોલીસ…
View More પડવલા ગામે 11 ગેરકાયદેસર કારખાનાનું ડિમોલિશનરાજકોટની NRI મહિલા પાસેથી મળેલી દારૂની બોટલ મામલે તોડ કરનાર કોન્સ્ટેબલ સહિત આઠ સામે ફરિયાદ
લીંબડી -પાણશીણા ચેક પોસ્ટ પર રાજકોટની એનઆરઆઇ મહિલાની કારમાંથી પરમીટવાળી દારૃની ચાર બોટલ મળી હતી. પાણશીણા પોલીસે ધાકધમકી આપી 49 હજારનો તોડ કર્યો હતો.…
View More રાજકોટની NRI મહિલા પાસેથી મળેલી દારૂની બોટલ મામલે તોડ કરનાર કોન્સ્ટેબલ સહિત આઠ સામે ફરિયાદરતનપરમાંથી ફલેવરવાળો દેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું
દેશી દારૂ બનાવવાની મશીનરી સહિત રૂા.3.24 લાખનો મુદ્દામાલ કબજે બે શખ્સોની ધરપકડ, બે ફરાર, ક્રાઈમ બ્રાંચના PSI ડોડિયાની ટીમનો દરોડો શહેરના રતનપર ગામ પાસે રામમંદિરની…
View More રતનપરમાંથી ફલેવરવાળો દેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયુંસસરાએ છૂટાછેેડા માટે 10 લાખ માંગતા યુવાનનો આપઘાતનો પ્રયાસ
પરાપીપળિયામાં રહેતા યુવાનના પાંચ મહિના પહેલા જ લગ્ન થયા છે: પત્ની અવાર-નવાર ઝઘડા કરે છે શહેરના જામનગર રોડ પર પરાપીપળીયામાં રહેતા અને પાંચ મહિના પહેલા…
View More સસરાએ છૂટાછેેડા માટે 10 લાખ માંગતા યુવાનનો આપઘાતનો પ્રયાસ