શહેરની ભાગોળે આજી ડેમ ચોકડી નજીક આવેલા ભારતનગરમાં દરવાજો ખુલ્લો રાખી સુતેલા પરિવારના મકાનમાં તસ્કરોએ ત્રાટકી પરિવારની નિંદ્રામાં ખલેલ પહોંચાડયા વિના ત્રણ મોબાઈલ, 42 હજારની…
View More ભારતનગરમાં દરવાજો ખુલ્લો રાખી સુતેલા પરિવારના મકાનમાંથી 1.30 લાખની ચોરીrajkot
ઘનશ્યામસિંહ મારી પર હુમલો કરશે તેવું લાગતા મેં જ તેને શોધી મારી નાખ્યો: આરોપીનું રટણ
શહેરના ભક્તિનગર સર્કલ તરફ જતાં રસ્તે ધર્મજીવન એપાર્ટમેન્ટ નીચે જીઇબીના ટ્રાન્સફોર્મર સામે શનિવારે સાંજે સહકાર મેઇન રોડ રઘુવીર સોસાયટી-3માં રહેતાં ઘનશ્યામસિંહ અનુપસિંહ વાઘેલા (ઉ.વ.42) નામના…
View More ઘનશ્યામસિંહ મારી પર હુમલો કરશે તેવું લાગતા મેં જ તેને શોધી મારી નાખ્યો: આરોપીનું રટણ‘રૂપસુંદરી’ સાથે લગ્નની લાલચ આપી ટોળકીએ 11 યુવાનો પાસેથી લાખો પડાવ્યા
ગુજરાતમાં રૂપસુંદરી સાથે લગ્નના નામે ઠગાઈ આચરતી લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થયો છે, જેણે સુરતમાં કાપોદ્રા, ઉત્રાણ, અડાજણ, અમરોલી, રાજકોટ અને અમદાવાદ સહિતના 11 યુવકો…
View More ‘રૂપસુંદરી’ સાથે લગ્નની લાલચ આપી ટોળકીએ 11 યુવાનો પાસેથી લાખો પડાવ્યાભારે વરસાદ વચ્ચે 108 એમ્બ્યુલન્સ બની દેવદૂત: 4 સગર્ભાઓની સફળ ડિલિવરી
અત્યારે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે રાજકોટ જિલ્લાની 108 એમ્બ્યુલન્સ ટીમે ફરી એકવાર માનવતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.…
View More ભારે વરસાદ વચ્ચે 108 એમ્બ્યુલન્સ બની દેવદૂત: 4 સગર્ભાઓની સફળ ડિલિવરીખાડાની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચે છે, નવા રોડ RCC જ બનશે: CM
પૈસા માગો એટલા મળશે પણ કામ ગુણવત્તાવાળુ હોવુ જોઇએ, મુખ્યમંત્રીએ સ્ટેજ પરથી કરી ટકોર રાજકોટ મ્યુનિસ્પિલ કોર્પોરેશનના રૂા.268 કરોડના વિકાસ કામના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયા સંપન્ન મુખ્યમંત્રી…
View More ખાડાની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચે છે, નવા રોડ RCC જ બનશે: CMરાજકોટમાં ત્રણ દિવસમાં 9 ઇંચ વરસાદ, સિઝનનો સૌથી વધુ વેસ્ટમાં 21.68 ઇંચ
રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં પાછલા અઠવાડિયે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી રેડ એલર્ટની આગાહીના ત્રણ દિવસમાં સૌથી વધુ ન્યુ રાજકોટમાં 9 ઇંચ પડ્યો છે.…
View More રાજકોટમાં ત્રણ દિવસમાં 9 ઇંચ વરસાદ, સિઝનનો સૌથી વધુ વેસ્ટમાં 21.68 ઇંચવીજપોલ વળતરના સરકારી ઠરાવનો સામૂહિક બહિષ્કાર
રાજકોટ જિલ્લાના ખેડૂતોએ ખેતરોમાંથી પસાર થતા વીજ પોલ અને વીજ રેખા અંગેના સરકારી ઠરાવનો સામૂહિક બહિષ્કાર કર્યો છે. ’કિશાન સેવા સમિતિ’ દ્વારા આજના રોજ રાજકોટ…
View More વીજપોલ વળતરના સરકારી ઠરાવનો સામૂહિક બહિષ્કારઆરોગ્ય શાખાએ રેસ્ટોરન્ટ સીલ કરતા સંચાલકની પત્નીએ વખ ઘોળ્યું
શહેરમાં કસ્તુરબા રોડ પર ધરમ સિનેમા સામે છેલ્લા 30 વર્ષથી જય મદ્રાસ કાફે નામથી ચાલતાં રેસ્ટોરન્ટમાં આરોગ્ય શાખાની ટીમે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન ખીરૂ…
View More આરોગ્ય શાખાએ રેસ્ટોરન્ટ સીલ કરતા સંચાલકની પત્નીએ વખ ઘોળ્યુંસિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીએ વોર્ડ માથે લીધો: બારી તોડી કાચ પેટમાં ભોંકી દીધો
શહેરની ભાગોળે આવેલા હરિપર ગામે રહેતો યુવાન બે દિવસ પૂર્વે પોતાના ઘરે અકસ્માતે પડી ગયો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં…
View More સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીએ વોર્ડ માથે લીધો: બારી તોડી કાચ પેટમાં ભોંકી દીધોરાજકોટે સુરતની હાલતથી ધડો લીધો! ડાર્ક ઝોનના માઇક્રો પ્લાનીંગથી રહ્યું સબસલામત
પાણી ભરાતુ હોય તેવા 87 વિસ્તારમાં નિયત કરેલા સિનિયર અધિકારીઓને સતત ‘જાગતા’ રખાયા : CCTV ક્ધટ્રોલ રૂૂમ પરથી થતું હતું મોનીટરીંગ સુરત અને અમદાવાદમાં જે…
View More રાજકોટે સુરતની હાલતથી ધડો લીધો! ડાર્ક ઝોનના માઇક્રો પ્લાનીંગથી રહ્યું સબસલામત