શહેરમાં સુભાષનગરમાં રહેતી અને સ્પામાં નોકરી કરતી આસામની યુવતીએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.…
View More સુભાષનગરમાં સ્પા કર્મચારી આસામની યુવતીએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાતrajkot
હાથીખાનાના શખ્સે વૃધ્ધ સામે મૂછો ચડાવી, તમને હવા છે કહી માર મારી કપડા ફાડી નાખ્યા
જિલ્લા ગાર્ડન પાસે સોરઠીયાવાડી પ્લોટ શેરી નંબર ત્રણ માં રહેતા મહેન્દ્રભાઇ જીવણભાઇ સરવૈયા(ઉ.66)ને રામનાથપરા હથિખાનામાં રહેતા ધીરુભાઈ દેવાયતભાઈ હેરભાએ ધમકી આપી કપડાં ફાડી જ્ઞાતિ પ્રત્યે…
View More હાથીખાનાના શખ્સે વૃધ્ધ સામે મૂછો ચડાવી, તમને હવા છે કહી માર મારી કપડા ફાડી નાખ્યાખાનગી સ્કૂલની શિક્ષિકાને 25 વર્ષથી પતિ સહિતના સાસરિયાઓનો ત્રાસ
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી અને ખાનગી સ્કૂલની શિક્ષિકાને 25 વર્ષથી પતિ સહિતના સાસરીયાઓ ત્રાસ આપતા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા પોલીસે પતિ, સાસુ-સસરા, જેઠ-જેઠાણી સામે…
View More ખાનગી સ્કૂલની શિક્ષિકાને 25 વર્ષથી પતિ સહિતના સાસરિયાઓનો ત્રાસવૃધ્ધાએ દીકરાના લગ્ન કરાવવા મકાન ગીરવે મુક્યું, પાડોશીએ ‘વહુ’ની લાલચ આપી 2 લાખ પડાવ્યા
મવડીમાં બી.ડી. કામદાર સોસાયટીના ક્વાર્ટરમાં રહેતા ગૌરીબેન પ્રવિણભાઈ ઓળકિયા (ઉ.વ.70)ને પુત્ર રવિના લગ્ન માટે ક્ધયા બતાવવાની લાલચ આપી પાડોશી અમીત હરીદાસ ઉર્ફે ભીખુભાઈ કુબાવતે રૂૂા.…
View More વૃધ્ધાએ દીકરાના લગ્ન કરાવવા મકાન ગીરવે મુક્યું, પાડોશીએ ‘વહુ’ની લાલચ આપી 2 લાખ પડાવ્યાશાસ્ત્રી મેદાનમાં રતનદાસ બાપુની રેલીમાં પોલીસની હાજરીમાં બોલી બઘડાટી: યુવાન ઉપર છરી વડે હુમલો
રાસ-ગરબામાં બહેનને હાથ અડી જવા મુદ્દે ભાઇએ આપેલા ઠપકાનો ખાર રાખી ચાર શખ્સો તૂટી પડ્યા, પોલીસે બચાવવાના બદલે મૂકપ્રેક્ષક બની તમાસો નિહાળ્યાનો આરોપ રાજકોટમાં ગઇકાલે…
View More શાસ્ત્રી મેદાનમાં રતનદાસ બાપુની રેલીમાં પોલીસની હાજરીમાં બોલી બઘડાટી: યુવાન ઉપર છરી વડે હુમલોભગવતીપરાની નંદનવન સોસાયટીમાં જુગારનો દરોડો : નવ જુગારી ઝડપાયા
શહેરનાં ભગવતીપરા મેઇન રોડ પર આવેલી નંદનવન સોસાયટીમા જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડા પાડી 9 શખસોને 53 હજારનાં મુદામાલ સાથે ઝડપી…
View More ભગવતીપરાની નંદનવન સોસાયટીમાં જુગારનો દરોડો : નવ જુગારી ઝડપાયામારો મગજ ઠેકાણે નથી ખોટો હું તમને મારી લઈશ… એડવોકેટની ગરબા ક્લાસીસ સંચાલકને ધમકી
ગઈકાલે કાલાવડ રોડ પર વાહન હટાવવા મામલે માથાકૂટ થયાની ઘટનામાં વળતી ફરિયાદ જીવરાજ પાર્ક અંબિકા ટાઉનશીપ પાસે શ્રી આર્યશ્રી-2 સી-401માં રહેતા હાર્દીકસિંહ દીલીપસિંહ રાઠોડ(ઉ.વ.28)ને રસ્તા…
View More મારો મગજ ઠેકાણે નથી ખોટો હું તમને મારી લઈશ… એડવોકેટની ગરબા ક્લાસીસ સંચાલકને ધમકીમનહર પ્લોટનો રિક્ષાચાલક પરિવાર સાથે રતનપર ફરવા જતાં મકાનમાંથી 89 હજારની ચોરી
મનહર પ્લોટ શેરી નં. 13માં રહેતા રિક્ષાચાલક હસમુખભાઈ ભિખાભાઈ જરીયા (ઉ.વ.52) પરિવાર સાથે રતનપર ગામે મેળો કરવા ગયા બાદ પાછળથી તેના મકાનને નિશાન બનાવી તસ્કરો…
View More મનહર પ્લોટનો રિક્ષાચાલક પરિવાર સાથે રતનપર ફરવા જતાં મકાનમાંથી 89 હજારની ચોરીતમને પૈસાની બહુ હવા છે હવે સમજી લેવું છે, ભેગો થા એટલે છરીના ઘા ઝીંકી દેવા છે… યુવાનને ધમકી
રૈયાધારમાં રહેતા અને કોર્પોરેશન વોર્ડ નંબર એકમાં કામ કરતા રોહીતભાઇ મેરાભાઈ જોગરાણા(ઉ.વ.24)ને કરણ મકવાણાએ પૈસા બાબતે ગાળો આપી એટ્રોસીટીની ફરિયાદ કરવા ધમકી આપી હતી.આ મામલે…
View More તમને પૈસાની બહુ હવા છે હવે સમજી લેવું છે, ભેગો થા એટલે છરીના ઘા ઝીંકી દેવા છે… યુવાનને ધમકીમને મારવા આવ્યા ત્યારે તું બચાવવા કેમ ના આવ્યો પાડોશી છો તો કામ ના આવ્યો તેમ કહી યુવક ઉપર હુમલો
શાપરમાં બનેલી ઘટના; યુવકને ઘરમાં પૂરી દીધો છતાં હુમલાખોરોએ બહાર કાઢી માર માર્યાનો આક્ષેપ શાપરમાં દસ દિવસ પૂર્વે યુવકને અજાણ્યા શખ્સો મારવા આવ્યા હતા. જેનો…
View More મને મારવા આવ્યા ત્યારે તું બચાવવા કેમ ના આવ્યો પાડોશી છો તો કામ ના આવ્યો તેમ કહી યુવક ઉપર હુમલો