હુમલાખોર રાજેશને રૂપિયા ટ્રાન્સફર કરનાર તેના મિત્ર અને મોબાઇલમાં સંર્પકમાં રહેલા મહિલા સહિતના 6 શખ્સોને પોલીસે ઉઠાવી લીધા SOG, ક્રાઇમ બ્રાંચની ટીમને સાથે રાખી દિલ્હી…
View More CM ઉપર હુમલા મામલે દિલ્હી પોલીસ રાજકોટમાં, મહિલા સહિત 6ની પૂછપરછrajkot
વોટ ચોરીના વિરોધમાં રાજકોટ કોંગ્રેસના ધરણાં
ત્રિકોણબાગથી જયુબિલી બાગ સુધી કેન્ડલ માર્ચ યોજાઇ : પ્લે કાર્ડ અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા દેશભરમાં શાસકોની વોટ ચોરીના મુદ્દે પોલ ખૂલી ગઈ છે રાહુલ ગાંધી…
View More વોટ ચોરીના વિરોધમાં રાજકોટ કોંગ્રેસના ધરણાંદંપતી વચ્ચે કજિયામાં પત્ની ઘરેથી જતી રહેતા પતિનો આપઘાત
શહેરના મોરબી રોડ પર વેલનાથપરા રહેતા દંપતિ વચ્ચે કજિયો થતા પત્ની ઘરેથી નીકળી ગઇ હતી. જેથી પતિ તેને શોધવા નીકળ્યો હતો. પરંતુ પત્ની મળી ન…
View More દંપતી વચ્ચે કજિયામાં પત્ની ઘરેથી જતી રહેતા પતિનો આપઘાતપ્રેમીએ લગ્નનો ઈનકાર કરી અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા પ્રેમિકાનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં નવલનગર વિસ્તારમાં રહેતી યુવતીને કોલેજ કાળ દરમિયાન સહપાઠી યુવક સાથે આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. લગ્નનો વાયદો કરનાર યુવાને અન્ય યુવતી…
View More પ્રેમીએ લગ્નનો ઈનકાર કરી અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા પ્રેમિકાનો આપઘાતનો પ્રયાસરૈયામાં અનેક સોસાયટીમાં પ્લાન મંજૂરી બંધ
જમીનના વિવાદમાં કોર્પોરેશનની મનમાની સામે ખુદ ભાજપના કોર્પોરેટરો અને ધારાસભ્યની કલેકટર સમક્ષ રજૂઆત રાજકોટના રૈયા વિસ્તારમા એક મોટી જમીનની માલિકી માટે સરકાર અને ખાતેદાર વચ્ચે…
View More રૈયામાં અનેક સોસાયટીમાં પ્લાન મંજૂરી બંધએઇમ્સને જોડતા રિંગ રોડ-2 ફેઝ-5 રસ્તાને 4 માર્ગીય બનાવવા 186.96 કરોડ મંજૂર
કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની રજૂઆતને સફળતા: પ્રજાજનોની સુવિધા વધારવા બદલ મુખ્યમંત્રીનો માન્યો આભાર રાજકોટ ખાતે ગુજરાતની પ્રથમ એઇમ્સ આવેલી છે. જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના દર્દીઓની આવનજાવન…
View More એઇમ્સને જોડતા રિંગ રોડ-2 ફેઝ-5 રસ્તાને 4 માર્ગીય બનાવવા 186.96 કરોડ મંજૂરMSME સમાધાન કાઉન્સિલના શટ્ટર ડાઉન!
રાજકોટમાં જ 704 અરજી પેન્ડિંગ, 20 માસમાં માત્ર 11 અરજીનો નિકાલ, એક વર્ષથી તો બેઠક પણ મળી નથી નાના ધંધાર્થીઓના કરોડો રૂપિયાના પેમેન્ટ અટવાયા, સરકારે…
View More MSME સમાધાન કાઉન્સિલના શટ્ટર ડાઉન!રેલનગર સોસાયટીના પ્રમુખના ગેરવહીવટ સામે લડતના મંડાણ, રાજભાએ મોરચો ખોલ્યો
રાજકોટ મ્યુ. કો. સ્ટેન્ડિંગ કમિટીનાં પુર્વ ચેરમેન રાજભા ઝાલાએ અખબારી યાદીના માધ્યમથી જણાવ્યુ છે કે રેલનગર કો. ઓ. હા સોસાયટીનાં ગેરકાયદેસર એટલે કે કાયદાકીય પ્રક્રીયાને…
View More રેલનગર સોસાયટીના પ્રમુખના ગેરવહીવટ સામે લડતના મંડાણ, રાજભાએ મોરચો ખોલ્યોશહેરના પ્રવેશ માર્ગો ઉપર તત્કાલ ખાડા પૂરવા કલેક્ટરની સૂચના
ફરિયાદ-સંકલનની બેઠકમાં ધારાસભ્ય ટીલાળાએ બસપોર્ટ અને પ્રવેશ માર્ગો ઉપર ભરાતા પાણીનો પ્રશ્ર્ન ઉઠાવ્યો રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા ફરિયાદ સહ સંકલન…
View More શહેરના પ્રવેશ માર્ગો ઉપર તત્કાલ ખાડા પૂરવા કલેક્ટરની સૂચનારાજકોટ DCP ક્રાઇમને અપાયું ભવ્ય વિદાયમાન
રાજ્ય સરકાર દ્વારા આઇપીએસ બદલીનો ધાણવો કાઢતા રાજકોટ ડીસીપી ક્રાઇમ તરીકે ફરજ બજાવતા ડો.પાર્થરાજસિંહ ગોહિલની બનાસકાંઠા જિલ્લા પોલીસવડા તરીકે બદલી થઇ છે. ત્યારે ગઇકાલે ડો.પાર્થરાજસિંહ…
View More રાજકોટ DCP ક્રાઇમને અપાયું ભવ્ય વિદાયમાન