મકાન ભાડે રાખી મોંઘી બ્રાન્ડની 780 બોટલ દારૂ છૂપાવી રાખ્યો હતો, દરોડામાં બૂટલેગર ફરાર રાજકોટના પટેલ નગરમાં પીસીબની ટીમે બાતમીના આધારે પટેલનગરમાં સદ્ભાવના સોસાયટી શેરી…
View More પટેલનગરમાં બૂટલેગરના મીની વાઇનશોપ ઉપર PCBનો દરોડો, 26.68 લાખનો મોંઘો દારૂ પકડાયોrajkot
માલિયાસણ ચોકડી પાસે ઝૂંપડપટ્ટીમાં દંપતી ઉપર પાડોશીનો ધોકાથી હુમલો
રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર આવેલી માલીયાસણ ચોકડી પાસે ઝુંપડપટ્ટીમાં રહેતાં દંપતિ પર પાડોશમાં રહેતાં ત્રણ શખ્સોએ ધોકા વડે હુમલો કરી માર મારતાં ઈજાગ્રસ્ત દંપતિને સારવાર માટે…
View More માલિયાસણ ચોકડી પાસે ઝૂંપડપટ્ટીમાં દંપતી ઉપર પાડોશીનો ધોકાથી હુમલોબે માસ પહેલા છૂટાછેેડા લીધેલી પરિણીતાને પૂર્વ પતિએ શંકા કરી ગાંળો ભાંડી માર માર્યો
બે માસ પહેલાં છૂટાછેડા લીધેલી પરિણીતાને પૂર્વ પતિએ શંકા કરી ગાળો ભાંડી માર મારતાં મહિલાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં પતિ સહિતના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.…
View More બે માસ પહેલા છૂટાછેેડા લીધેલી પરિણીતાને પૂર્વ પતિએ શંકા કરી ગાંળો ભાંડી માર માર્યોપત્ની સાથે અગાઉ મિત્રતા ધરાવતા શખ્સે સાગરીતો સાથે મળી યુવાન પર હુમલો કરી પગ ભાંગી નાખ્યો
ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર માં રહેતા વેપારી યુવાનને પત્ની સાથે અગાઉ મિત્રતા ધરાવતા શખ્સ સહિત છ શખ્સોએ ગેરકાયદે મંડળી રચી પાઇપ વડે હુમલો કરી પગ…
View More પત્ની સાથે અગાઉ મિત્રતા ધરાવતા શખ્સે સાગરીતો સાથે મળી યુવાન પર હુમલો કરી પગ ભાંગી નાખ્યોસિવિલના સર્જરી વિભાગમાં પરપ્રાંતિય દર્દીને મળી સારવાર અને પારિવારીક હૂંફ
મૂળ નાગપુરના રહેવાસી લવિંગ સિંહ રોજગારની શોધમાં રાજકોટ આવ્યા હતા. મહેનતુ સ્વભાવ ધરાવતા લવિંગ સિંહે અહીં જીવનયાત્રાની નવી શરૂૂઆત કરી હતી, પરંતુ થોડા દિવસો અગાઉ…
View More સિવિલના સર્જરી વિભાગમાં પરપ્રાંતિય દર્દીને મળી સારવાર અને પારિવારીક હૂંફકોમ્બિંગ નાઇટ દરમિયાન ત્રણ દારૂના દરોડા : 2.30 લાખનો દારૂ – બિયર કબજે
ડીજીપી વિકાસ સહાય દ્વારા રાખવામા આવેલી કોમ્બીંગ નાઇટ અંતર્ગત શહેરની અલગ અલગ પોલીસની ટીમોએ દરોડા પાડયા હતા . એલસીબી 1 અને ર ની ટીમે 3…
View More કોમ્બિંગ નાઇટ દરમિયાન ત્રણ દારૂના દરોડા : 2.30 લાખનો દારૂ – બિયર કબજેરાજકોટ સહિત રાજ્યમાં 6 નવા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સની રચના
સમગ્ર રાજ્યમાં નાર્કોટિક્સ નેટવર્ક સાથે જોડાયેલા ડ્રગ્સ માફિયાઓ, સપ્લાયર્સ અને પેડલર્સ સામે cutting edge leveની કાર્યવાહી થશે ગુનાઓની તપાસ અને આરોપીઓને કડક સજા અપાવવાની પ્રક્રિયા…
View More રાજકોટ સહિત રાજ્યમાં 6 નવા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સની રચનાશહેર રોગચાળાના ભરડામાં, ટાઇફોઇડથી યુવાનનું મોત
ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, કમળાના કેસમાં સતત વધારો, ગંદકી કરતા 550 આસામીઓને નોટિસ શહેરમાં સતત વરસાદી માહોલના કારણે મચ્છર જન્ય અને પાણી જન્ય રોગચાળામાં વધારો જોવા…
View More શહેર રોગચાળાના ભરડામાં, ટાઇફોઇડથી યુવાનનું મોતઆજીડેમ ઓવરફ્લોની સેલ્ફી લેવા પર પ્રતિબંધ
સાવચેતીના પગલા રૂપે દરવાજા બંધ કરાયા, લોકો ઉમટી પડતા નવા સાઇન બોર્ડ મુકતું મનપા શહેરમાં હવા ફરવાના સ્થળોમાં આજીડેમનો કેઝ લોકોમાં વધુ જોવા મળે છે.…
View More આજીડેમ ઓવરફ્લોની સેલ્ફી લેવા પર પ્રતિબંધસોડવદર ડેમ ઓવરફ્લો, મોજ, આજી-2 અને ઉમિયા સાગર ડેમના દરવાજા ખોલાયા
તાજેતરમાં રાજકોટ અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વિવિધ જળાશયોમાં પાણીની આવક થઈ છે.જેમાં મોજ, આજી-2 અને ઉમિયાસાગર ડેમના દરવાજા ખોલાયા છે. વેરી ડેમ 80 ટકા,…
View More સોડવદર ડેમ ઓવરફ્લો, મોજ, આજી-2 અને ઉમિયા સાગર ડેમના દરવાજા ખોલાયા