વિદ્યાર્થીના આપઘાત પ્રકરણમાં ન્યાય આપવા NSUI દ્વારા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત રાજકોટ સ્થિત બી.એ. ડાંગર કોલેજ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. કોલેજમાં હોમિયોપેથીના બીજા…
View More ડાંગર કોલેજની માન્યતા રદ કરી તપાસ સમિતિ રચવા માગણીrajkot
સંગઠન સુર્જન અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લા અને શહેરોના પ્રમુખોની વરણી કરાઈ
રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ એઆઈસીસી દ્વારા વર્ષ 2025 ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનુ નક્કી કરવામાં આવ્યુ છે.તેના અનુસંધાને સંગઠન સુર્જન અભિયાન ની શરૂૂઆત ગુજરાતથી કરવામાં…
View More સંગઠન સુર્જન અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લા અને શહેરોના પ્રમુખોની વરણી કરાઈમનપાના 93 પ્લોટ લોંન્ગલીઝથી આપવાનો પ્રોજેકટ અભેરાઇએ
ટીપી વિભાગે પ્લોટની માપણી અને સર્વે કરવા ત્રણ એજન્સીને કામ આપવાનું ટેન્ડર કર્યા બાદ અચાનક ફાઇલ બંધ કરી દેવાતા ભારે ચર્ચા રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી કાયમી…
View More મનપાના 93 પ્લોટ લોંન્ગલીઝથી આપવાનો પ્રોજેકટ અભેરાઇએભાવનગર રોડ ઉપર વૃધ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરનાર બે શખ્સોની ધરપકડ
શહેરમા ભાવનગર રોડ પટેલ સમાજની વાડી પાસે વૃધ્ધાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરનાર બે શખ્સોને ક્રાઈમ બ્રાંચે ઝડપી લઇ રૂૂ. 1.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો…
View More ભાવનગર રોડ ઉપર વૃધ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરનાર બે શખ્સોની ધરપકડહૃદયરોગના હુમલાના કેસમાં ઉછાળો, વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા
રૈયાગામ અને રિધ્ધિ સિધ્ધિ સોસાયટીના બે આધેડને આવેલો હાર્ટએટેક જીવલેણ નીવડયો શહેરમા હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોનાં શ્ર્વાસ થંભી ગયા…
View More હૃદયરોગના હુમલાના કેસમાં ઉછાળો, વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયારાજકોટના નવા લોજિસ્ટિક પાર્ક માટે REA-GIDBની મીટિંગ
ગુજરાત ઇન્ફાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ બોર્ડ (G.I.D.B)અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્ય રમેશભાઈ ટીલળાના અધ્યક્ષ સ્થાને પીએમ ગતિશક્તિ અને વિકસિત ગુજરાત 2047 ની યોજના ના ભાગરૂૂપે…
View More રાજકોટના નવા લોજિસ્ટિક પાર્ક માટે REA-GIDBની મીટિંગરૂા.21.43 કરોડના ખર્ચે આધુનિક ફાયર સ્ટેશનના કામનું ખાતમુહૂર્ત કરતા રૂપાલા
વોર્ડ નં.2ની આસપાસના 40 હજાર જેટલા મિલકતધારકોને મળશે સુવિધાનો લાભ રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા વોર્ડ નં.2માં રૂૂ.21.43 કરોડના ખર્ચે નિર્માણાધિન અદ્યતન અને સુવિધાયુક્ત ફાયર સ્ટેશનતથા સ્ટાફ…
View More રૂા.21.43 કરોડના ખર્ચે આધુનિક ફાયર સ્ટેશનના કામનું ખાતમુહૂર્ત કરતા રૂપાલાવિદ્યાર્થીના આપઘાતના વિરોધમાં ડાંગર કોલેજમાં ABVPની તોડફોડ
ચાલુ કલાસે છાત્રોને બહાર કાઢી વર્ગખંડને તાળા મારી કોલેજ બંધ કરાવી: ધરણાં, ઉગ્ર સૂત્રોચ્ચાર અને કાચ તોડી વિરોધ પ્રદર્શન : ન્યાય આપવા માગણી જામનગર રોડ…
View More વિદ્યાર્થીના આપઘાતના વિરોધમાં ડાંગર કોલેજમાં ABVPની તોડફોડઅમારી શાળા, અમારૂં સ્વાભિમાન અંતર્ગત જિલ્લાની 1500 સ્કૂલો અભિયાનમાં જોડાશે
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા એક અનોખો પહેલ કરા આગામાં! સપ્ટેમ્બ 2025ને સોમવારના રોજ રાજ્યની તમામ શાળાઓમાં આપણી શાળા- આપણું સ્વાભિમાનનો સંકલ્પ લેવડાવવા…
View More અમારી શાળા, અમારૂં સ્વાભિમાન અંતર્ગત જિલ્લાની 1500 સ્કૂલો અભિયાનમાં જોડાશેલૌકિકે જતા કોઠારિયા સોલવન્ટના પ્રૌઢનું કારની ઠોકરે ચડી જતા મોત
શહેરના ગોંડલ રોડ પર કોઠારીયા સોલવન્ટમાં રહેતા પ્રૌઢ બાઇક લઇ લૌકિકે જતા હતા ત્યારે કોઠારીયા બાયપાસ હાઇવે પર રામવન નજીક પહોંચતા કારની ઠોકરે ચડી જતા…
View More લૌકિકે જતા કોઠારિયા સોલવન્ટના પ્રૌઢનું કારની ઠોકરે ચડી જતા મોત