સાબરકાંઠાથી ડી.પી. ઝાલા અને ખેડાથી પી.જે. પરમારને સિટીમાં જયારે રૂરલમાં બી.એમ. બગડા અને પી.એન ત્રિવેદી મુકાયા રાજ્યના પોલીસ વિભાગમા 118 પીએસઆઇની બદલીનાં હુકમો કરવામા આવ્યા…
View More રાજકોટના 6 સહિત રાજ્યના 118 PSIની બદલીrajkot
રાજકોટ-લાલકુંઆ સાપ્તાહિક શ્પેશ્યલ ટ્રેનના ફેરા લંબાવાયા
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ-લાલકુઆં સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા (વિશેષ ભાડા પર) લંબાવવામાં આવ્યા છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હોવાથી પ્રવાસીઓની સુવિધાને…
View More રાજકોટ-લાલકુંઆ સાપ્તાહિક શ્પેશ્યલ ટ્રેનના ફેરા લંબાવાયારાજકોટની પેન્શન ચુકવણા કચેરી કામચલાઉ ધોરણે સ્થળાંતરિત કરાઇ
ગુજરાત રાજ્યની સેવામાંથી નિવૃત થયેલા રાજકોટ જિલ્લાના પેન્શન મેળવતા પેન્શનરો અને કુટુંબ પેન્શનરોનું પેન્શન પેન્શન ચુકવણા કચેરી ખાતેથી કરવામાં આવે છે. હાલ, આ કચેરીના હોરીઝોન્ટલ…
View More રાજકોટની પેન્શન ચુકવણા કચેરી કામચલાઉ ધોરણે સ્થળાંતરિત કરાઇ2.65 કરોડની છેતરપિંડીમાં પોલીસ આરોપીને પકડતી ન હોવાથી એસ્ટેટ બ્રોકરનો આપઘાતનો પ્રયાસ
શહેરની ભાગોળે કોઠારીયા સોલવન્ટમાં રહેતા એસ્ટેટ બ્રોકર સાથે 2.65 કરોડની છેતરપિંડી થઇ હોય જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવા છતા પોલીસ આરોપીઓને પકડતી ન હોવાના આક્ષેપ…
View More 2.65 કરોડની છેતરપિંડીમાં પોલીસ આરોપીને પકડતી ન હોવાથી એસ્ટેટ બ્રોકરનો આપઘાતનો પ્રયાસનાગેશ્ર્વર પાસે ધંધાકીય હરીફાઈમાં ઈકો ચાલક ઉપર ત્રણ શખ્સોનો ધોકા વડે હુમલો
શહેરમાં જામનગર રોડ પર આવેલા નાગેશ્વર બસ સ્ટેશન પાસે ધંધાકીય હરિફાઈનો ખાર રાખી ઈકો ચાલક ઉપર ત્રણ શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો.હુમલામાં ઘવાયેલા યુવકને…
View More નાગેશ્ર્વર પાસે ધંધાકીય હરીફાઈમાં ઈકો ચાલક ઉપર ત્રણ શખ્સોનો ધોકા વડે હુમલોધો.10ની છાત્રાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરવાના કેસમાં રિક્ષાચાલકને નિર્દોષ મુક્ત
શહેરમા સ્કુલ રિક્ષામા ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં લપેટી લગ્ન માટે લલચાવી ન્યુ રેસકોર્ષ ખાતે શરીર સંબંધી બાંધી તરછોડી દેવાના પોક્સો અને…
View More ધો.10ની છાત્રાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરવાના કેસમાં રિક્ષાચાલકને નિર્દોષ મુક્તમનપાની પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝુંબેશ ફરી શરૂ, આજે 78 વેપારીઓ ઝડપાયા
શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા માટે મનપાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી હત. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કાર્યવાહી બંધ થઇ…
View More મનપાની પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝુંબેશ ફરી શરૂ, આજે 78 વેપારીઓ ઝડપાયારાજકોટ-શાપરમાં કાલે ગોપાલ ઈટાલિયાની જાહેરસભા, નિશાન કોર્પોરેશન
પાટીદારના ગઢમાં જ વિસાવદરવાળી કરવાના ‘આપ’ના ઓરતા, કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ઈટાલિયા રાજકોમાં જ ધૂણી ધખાવશે સૌરાષ્ટ્રભરમાં વિસાવદર વાળી કરવાના ઓરતા સાથે આમ આદમી પાર્ટી સક્રિય…
View More રાજકોટ-શાપરમાં કાલે ગોપાલ ઈટાલિયાની જાહેરસભા, નિશાન કોર્પોરેશનછોટુનગરમાં મકાન ખાલી કરવાનું કહેતા શાકભાજીના ધંધાર્થી ઉપર ભાડુઆતનો હુમલો
અટલ સરોવર પાસે બાઈકચાલકને આંતરી અજાણ્યા શખ્સોએ માર માર્યો શહેરમાં રૈયા રોડ ઉપર આવેલા છોટુનગરમાં મકાન ખાલી કરવાનું કહેતા શાકભાજીના ધંધાર્થી ઉપર ભાડુઆતે છરી વડે…
View More છોટુનગરમાં મકાન ખાલી કરવાનું કહેતા શાકભાજીના ધંધાર્થી ઉપર ભાડુઆતનો હુમલોરાજકોટ કોંગ્રેસના કાર્યકરો અમદાવાદ ખાતે રવિવારે વોટ ચોરી મુદ્દેની સભામાં હાજરી આપશે
ગુજરાત કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ ખાતેના કાર્યક્રમના અનુસંધાનમાં આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ શહેરના સરદાર બાગ અતિથિ ગૃહ ખાતે એક પત્રકાર પરિષદનું…
View More રાજકોટ કોંગ્રેસના કાર્યકરો અમદાવાદ ખાતે રવિવારે વોટ ચોરી મુદ્દેની સભામાં હાજરી આપશે