રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા રાજકોટ શહેરમાં વાહન ચાલકો માટે હેલ્મેટના ફરજીયાત અમલીકરણને મુલત્વી રાખવા મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી સમક્ષ રજુઆત…
View More રાજકોટમાં ફરજિયાત હેલ્મેટનું અમલીકરણ મુલત્વી રાખો, ચેમ્બરની CMને રજૂઆતrajkot
જુલૂસમાં નીકળેલા શખ્સે બાઇક પગ પર ચડાવી દેતા ડખ્ખો, સમજાવવા જતા બે મિત્રને છરી ઝીંકી
એસીબી ઓફિસ પાસે બનાવ: ઘવાયેલા બંન્ને મિત્રને સિવિલમાં ખસેડાયા, આરોપી ઝડપાયો ગઈકાલે એ ડિવિઝન પોલીસમાં પાસે આવેલા એસીબી ઓફિસ નજીક યુવાનના પગ પર બાઈક ફેરવી…
View More જુલૂસમાં નીકળેલા શખ્સે બાઇક પગ પર ચડાવી દેતા ડખ્ખો, સમજાવવા જતા બે મિત્રને છરી ઝીંકીરામ-ઠાકરની લડાઇ સ્ટેન્ડિંગ સુધી પહોંચી
8માંથી 5 અરજદારનું કોકડું ઉકેલાઇ ગયું, સાંસદ અને સરકારી પ્લોટની કપાતનો પ્રશ્ર્ન લટકતો રહ્યો શીતલપાર્ક કપાત વળતરની દરખાસ્ત 7મી વખત પેન્ડિંગ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક…
View More રામ-ઠાકરની લડાઇ સ્ટેન્ડિંગ સુધી પહોંચીરાજકોટમાં સવારથી મેઘરાજાની સટાસટી, આજીડેમ છલકું છલકું
રાજકોટ શહેરમાં વાદળ વાયા વાતાવરણ વચ્ચે આજે સવારથી ઝરમરયો વરસાદ ચાલુ થયો હતો. જે 9 વાગ્યા બાદ ઉગ્ર સ્વરૂપે શરૂ થતાં 10 વાગ્યા સુધીમાં 0॥…
View More રાજકોટમાં સવારથી મેઘરાજાની સટાસટી, આજીડેમ છલકું છલકુંસોમવારથી ‘ટોપા’ પહેરીને નીકળજો, પોલીસ તંત્ર તૂટી પડશે
રાજકોટમાં આવતીકાલે ટ્રાફિક પોલીસ દ્વારા હેલમેટ જાગૃતિ માટે રેલી અને સોમવારથી મહાઝુંબેશ દરેક રસ્તા પર પોલીસ ગોઠવાઈ જશે, હેલમેટના કાયદાનો અમલ કરવો ફરજિયાત રાજકોટ શહેર…
View More સોમવારથી ‘ટોપા’ પહેરીને નીકળજો, પોલીસ તંત્ર તૂટી પડશેઆટકોટ પાસે ઇનાવો કાર પલટી, RK યુનિ.ના 3 છાત્રના મોત, 8ને ઇજા
રાજકોટથી કાર ભાડે કરી દ્વારકા જવાનું કહી દીવ જતા રસ્તામાં નડેલો અકસ્માત, ચારની હાલત ગંભીર ત્રણેય છાત્રોના મૃતદેહો રાજકોટ સિવિલ ખાતે લવાયા, વતન આંધ્રપ્રદેશ અને…
View More આટકોટ પાસે ઇનાવો કાર પલટી, RK યુનિ.ના 3 છાત્રના મોત, 8ને ઇજાકાલે યોજાનાર DYSO, નાયબ મામલતદારની પ્રિલિમ પરીક્ષામાં ડિજિટલ વોચ પહેરવાની મનાઇ
પરીક્ષા સંદર્ભમાં પો.કમિશનર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જારી રાજકોટ શહેરમાં કાલે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી તથા નાયબ મામલતદાર વર્ગ-3 સંવર્ગની પ્રિલીમિનરી પરીક્ષા…
View More કાલે યોજાનાર DYSO, નાયબ મામલતદારની પ્રિલિમ પરીક્ષામાં ડિજિટલ વોચ પહેરવાની મનાઇહત્યાના ગુનામાં આજીવન કેદની સજામાં પેરોલ મેળવી બે મહિનાથી ફરાર કેદી ઝડપાયો
હત્યા તેમજ હથિયાર ના ગુન્હામા આજીવન સજા પામેલ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ મેળવી છેલ્લા બે મહિનાથી ફરાર કોટડાસાંગાણીના અનીડા વાછરા ગામના શખ્સને પકડી લોધીકા…
View More હત્યાના ગુનામાં આજીવન કેદની સજામાં પેરોલ મેળવી બે મહિનાથી ફરાર કેદી ઝડપાયોજૂનાગઢના પોલીસ પુત્રનું પરિણીતા પર રાજકોટની હોટલમાં દુષ્કર્મ
પતિને જાણ કરી દેવાની ધમકી આપી રૂપિયા અને દાગીના પણ પડાવ્યા, આરોપીની ધરપકડ જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો…
View More જૂનાગઢના પોલીસ પુત્રનું પરિણીતા પર રાજકોટની હોટલમાં દુષ્કર્મસરધારમાં મહિલાને સગાભાઇ, ભાભી સહિતનાએ માર મારી ફિનાઇલ પીવડાવ્યું
શહેરના કાલાવડ રોડ પર રહેતા મહિલાની પુત્રીને સગો ભત્રીજો ભગાડી ગયો હતો. જે બાબતે ડખ્ખો થતાં મહિલના પુત્રએ ધમકી આપ્યાની ફરિયાદ કરી હોય જેથી મહિલા…
View More સરધારમાં મહિલાને સગાભાઇ, ભાભી સહિતનાએ માર મારી ફિનાઇલ પીવડાવ્યું