છ માસનું જળસંકટ દૂર: આજી-1 ઓવરફલો, ભાદર-ન્યારી તૈયારીમાં

રાજકોટ શહેરને પીવાનુ પાણી પૂરુ પાડતા ત્રણ મુખ્ય જળાશયોમાં વિપુલ માત્રામાં જળરાશી ઠલવાઇ રાજકોટ શહેરની પીવાના પાણીની દૈનિક જરૂરીયાત પૂરી કરવા માટે આજી-1, ન્યારી-1 અને…

View More છ માસનું જળસંકટ દૂર: આજી-1 ઓવરફલો, ભાદર-ન્યારી તૈયારીમાં

મનપાના ડે.કમિશનરની પોસ્ટ માટે ઇન્ટરવ્યુનો પ્રારંભ

રાજકોટ મહાનગરપાલિકાની ડે.કમિશનરની એક જગ્યા માટે આજે સીલેકશન કમિટી દ્વારા ઇન્ટરવ્યુ લેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મનપામાં ફરજ બજાવતા કલાર્સ-1 અધિકારીઓમાંથી ભરતી કરવાની હોય સાત…

View More મનપાના ડે.કમિશનરની પોસ્ટ માટે ઇન્ટરવ્યુનો પ્રારંભ

વરસાદની આગાહીના પગલે કોર્ટ કાર્યવાહી સતત બીજા દિવસે સ્થગીત

રાજકોટ સહિત રાજ્યભરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ બાર એસો. દ્વારા વકિલો…

View More વરસાદની આગાહીના પગલે કોર્ટ કાર્યવાહી સતત બીજા દિવસે સ્થગીત

આજી-1 ડેમ ઓવરફ્લો, નવા નીરના વધામણા કરતા મનપાના પદાધિકારીઓ

હાલમાં 190 કયુસેકનો ઇનફ્લો છે: જ્યારે 1.8 ઇંચનો ઓવરફ્લો ચાલુ તાજેતરમાં વરસેલા સારા વરસાદને પગલે નવા નીરની આવકથી રાજકોટનો આજી-1 ડેમ આજે છલકાવાનું શરૂૂ થયું…

View More આજી-1 ડેમ ઓવરફ્લો, નવા નીરના વધામણા કરતા મનપાના પદાધિકારીઓ

વરસતા વરસાદમાં GPSCની પરીક્ષા લેવાઇ, ઉમેદવારોમાં રોષ

જીપીએસસી દ્વારા રવિવારે નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદારની પ્રિલીમરી પરીક્ષા લેવામાં આવી હતી. રાજકોટમાં 37 કેન્દ્રો પર 8054 ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી…

View More વરસતા વરસાદમાં GPSCની પરીક્ષા લેવાઇ, ઉમેદવારોમાં રોષ

રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ વાઇઝ કોંગ્રેસ દ્વારા પ્રમુખની વરણી

કોંગ્રેસને ફરીથી બેઠી અને મજબુત કરવા માટે સંંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. શહેર અને જિલ્લા, તાલુકામાં હોદેદારોની વરણી કર્યા બાદ હવે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડમાં પણ…

View More રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ વાઇઝ કોંગ્રેસ દ્વારા પ્રમુખની વરણી

ઉછીના આપેલા 200 રૂપિયાની ઉઘરાણી કરતા યુવાનનો શખ્સે પાઇપ મારી પગ ભાંગી નાખ્યો

કોઠારીયા સોલવન્ટના નારાયણનગરમાં રહેતા શૈલેષભાઇ વેલજીભાઇ બારૈયા(ઉ.વ.36)એ અગાઉ આપેલા 200 રૂૂપિયા માંગતા દેવરકરણ ભરવાડે પાઇપ વડે મારમારી પગ ભાંગી નાખ્યો હતો.આ મામલે આજીડેમ પોલીસમાં ફરિયાદ…

View More ઉછીના આપેલા 200 રૂપિયાની ઉઘરાણી કરતા યુવાનનો શખ્સે પાઇપ મારી પગ ભાંગી નાખ્યો

ફૂડ પેકેટના કોન્ટ્રાક્ટના બહાને 14.41 લાખની ઠગાઇ કરનાર ઝડપાયો

રાજકોટમાં ફૂડ પેકેટના કોન્ટ્રાકટના નામે રાજકોટના વેપારી સાથે રૂૂ.14.41 લાખની છેતરપિંડી કરનાર અમદાવાદના ચીટરનો પ્ર.નગર પોલીસે મધ્યપ્રદેશની જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી રાજકોટ લાવી કાયદેસરની…

View More ફૂડ પેકેટના કોન્ટ્રાક્ટના બહાને 14.41 લાખની ઠગાઇ કરનાર ઝડપાયો

જ્યુબિલી ગાર્ડન પાસે ગૃહક્લેશથી કંટાળી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

શહેરમાં પેડક રોડ ઉપર સાસરીયુ ધરાવતી પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી જ્યુબેલી ગાર્ડન નજીક ફિનાઇલ પી લીધુ હતુ પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ…

View More જ્યુબિલી ગાર્ડન પાસે ગૃહક્લેશથી કંટાળી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

માલધારી સોસાયટીમાં પાંચ રૂપિયાની માથાકૂટમાં છરી-પાઇપ ઉડ્યા: ત્રણને ઇજા

શહેરના જૂના માર્કેટ યાર્ડ પાસે આવેલી માલધારી સોસાયટીમાં પાંચ રૂપડીની માથાકૂટમાં પાડોશી વચ્ચે છરી પાઇપ જેવા હથિયારો સામે સામે મારામારી થતા બંને પક્ષે ત્રણ લોકોને…

View More માલધારી સોસાયટીમાં પાંચ રૂપિયાની માથાકૂટમાં છરી-પાઇપ ઉડ્યા: ત્રણને ઇજા